ETV Bharat / city

બગોદરા હાઈવે નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા ત્રણના મોત, 3 ઇજાગ્રસ્ત - bagodara highway news

બગોદરા હાઈવે પર આવેલી બંસીધર હોટલ સામે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3નાં મૃત્યુ થયાં હતાં જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી હતી.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Feb 25, 2021, 8:02 PM IST

  • રોડ પર જ ઊભી રાખેલી ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાઇ
  • કાઠીયાવાડ વિસ્તારમાં મજૂરી કામે આવેલા મતદારોને લેવા આવતા નડ્યો અકસ્માત
  • ટેમ્પો ટ્રેક્સમાં સવાર ત્રણના મોત ત્રણ ઇજાગ્રસ્ત

અમદાવાદ: વહેલી સવારે ફોટામાં બગોદરા હાઈવે પર આવેલી બંસીધર હોટલ સામે ટ્રકચાલકે ટ્રકને રોડ ઉપર કોઈપણ જાતની આગળ પાછળ આડાસ વિના, પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના, આવતા જતા વાહનોને અડચણરૂપ તેમજ અકસ્માત થાય તે રીતે ઉભી રાખી હતી. જેને લીધે હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ટેમ્પો ટ્રેક્સ અને કાર વચ્ચે અકસ્માત
ટેમ્પો ટ્રેક્સ અને કાર વચ્ચે અકસ્માત

બગોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કરી કાયદેસરની કાર્યવાહી

બગોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધાનપુર તાલુકના દાહોદથી આ વિસ્તારના ઉમેદવારોએ કાઠિયાવાડમાં મજૂરીકામ કરતા મજૂરોને મતદાન કરાવવા માટે કારમાં લેવા માટે મોકલ્યા હતા. પરંતુ મજૂરો ત્યાં સુધી પહોંચે તે પહેલા તેમને અકસ્માત નડયો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામનાર મૃતકોની યાદી

  1. રમણભાઈ લસુભાઇ પરમાર, ઉંમર 36 વર્ષ
  2. વિનુભાઈ સબુરભાઇ વાઘેલા, ઉંમર 25 વર્ષ
  3. ગોપાલભાઈ પોપટભાઈ વાખલા, ઉંમર 26 વર્ષ

અકસ્માતમાં ઇજાગ્રસ્તો

  1. પેનુભાઈ જુવાનસિંહ ડામોર
  2. અર્જુનભાઈ પર્વતભાઈ ડામોર
  3. રમેશભાઈ સબુરભાઇ ડામોર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.