ETV Bharat / city

નરોડા મેમકો રોડ પર અજાણ્યા શખ્સોએ યુવકના ગુપ્તભાગમાં છરીના ઘા મારી હત્યા કરી - ahmedabad crime news

અમદાવાદના નરોડા મેમકો રોડ પર ગત રવિવારની મોડી રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તેની તપાસ કરતા અજાણ્યા શખ્સોએ તેના ગુપ્તભાગમાં છરીના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નરોડા મેમકો રોડ પર અજાણ્યા શખ્સોએ યુવકના ગુપ્તભાગમાં છરીના ઘા મારી હત્યા કરી

author img

By

Published : Apr 5, 2021, 6:28 PM IST

  • મેમકો રાજીવ ગાંધી ભવનની સામે એક યુવકની હત્યા
  • ગુપ્તાંગ પર છરીના ઘા મારીને કરવામાં આવી હત્યા
  • કોટડા પોલીસે તપાસ હાથ ઘરી

અમદાવાદઃ શહેરના નરોડા મેમકો રોડ પર ગત રવિવારની મોડી રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક યુવાન રસ્તા પર સૂતેલો જોવા મળ્યો હતો. પોલીસે યુવાનની તપાસ કરતા તેનું મોત થયું હતું. તેમજ અજાણ્યા શખ્સોએ તેના ગુપ્તભાગમાં છરીના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે હાલ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુપ્તાંગ પર છરીના ઘા મારીને કરવામાં આવી હત્યા

આ પણ વાંચોઃ પતિએ છરીના ઘા મારી પત્નીની કરી હત્યા

મૃતક ઉત્તરપ્રદેશન હતો અને હાલ અમદાવાદમાં મજૂરી કામ કરતો હતો

મૃતક ઉત્તરપ્રદેશન હતો અને હાલ અમદાવાદમાં મજૂરી કામ કરતો હતો. તેમના ભાઈ જીતેન્દ્ર કુશવાહએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેનો કાકાનો દિકરો રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહ રવિવારે સાંજે મજૂરીકામ કરીને એક વ્યક્તિ સાથે બહાર ગયો હતો અને ત્યારબાદ તે પાછો આવ્યો નતો. ત્યારબાદ જીતેન્દ્ર ઘરે સૂતો હતો. ત્યારે તેના મોબાઈલ પર પોલીસનો ફોન આવ્યો કે, બચ્ચનનો મૃતદેહ નરોડા રોડ પાસે પડ્યો છે ત્યાં જઈને જોતા બચ્ચનના ગુપ્તભાગના તેમજ પાછળના ભાગે છરીના ઘા મારેલા હતા. કોણે આ હત્યા કરી તે વિશે કોઈને જાણ ન હતી. હાલ શહેર કોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા શખ્સને પકડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.

નરોડા મેમકો રોડ પર અજાણ્યા શખ્સોએ યુવકના ગુપ્તભાગમાં છરીના ઘા મારી હત્યા કરી

આ પણ વાંચોઃ દયાળ ગામમાં જૂની અદાવતમાં થઇ હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.