ETV Bharat / city

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને એક દિવસમાં લોડિંગ અને આવકનો રેકોર્ડ બનાવ્યો

વૈશ્વિક મહામારી કોરોનાને લગતી કટોકટી હોવા છતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને અત્યાર સુધીમાં એક દિવસમાં લોડિંગ અને આવકનો રેકોર્ડ બનાવ્યો છે. 5 ઓક્ટોબર, 2020 ના રોજ બોર્ડે એક જ દિવસમાં કુલ 58 રેક્સ લોડ કરીને તેના જુના રેકોર્ડમાં સુધારો કર્યો અને 19.93 કરોડ રૂપિયાની આવક મેળવી, જે ગયા વર્ષના સમાન દિવસે 41 રેકથી વધુ છે અને આવક લગભગ બમણી છે.

Ahmedabad
પશ્ચિમ રેલ્વે અમદાવાદ
author img

By

Published : Oct 7, 2020, 10:15 AM IST

અમદાવાદ : વૈશ્વિક મહામારી કોરોનાને લગતી કટોકટી હોવા છતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને અત્યાર સુધીમાં એક દિવસમાં લોડિંગ અને આવકનો રેકોર્ડ બનાવ્યો છે. જે અંગે વિભાગીય રેલવે મેનેજર દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે, અમદાવાદ ડિવિઝન ભારતીય રેલવેનો એક મહત્વપૂર્ણ વિભાગ છે. જ્યાંથી મહત્તમ લોડિંગ કરવામાં આવ્યું છે.

5 ઓક્ટોબર, 2020 ના રોજ બોર્ડે એક જ દિવસમાં કુલ 58 રેક્સ લોડ કરીને તેના જુના રેકોર્ડમાં સુધારો કર્યો અને 19.93 કરોડ રૂપિયાની આવક મેળવી, જે ગયા વર્ષના સમાન દિવસે 41 રેકથી વધુ છે અને આવક લગભગ બમણી છે.

Ahmedabad
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને એક દિવસમાં લોડિંગ અને આવકનો રેકોર્ડ બનાવ્યો
વરિષ્ઠ ડિવિઝનલ કમર્શિયલ મેનેજર રવિન્દ્ર શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ બોર્ડ દ્વારા હાલમાં ખાતર, કન્ટેનર, કોલસો, મીઠું, ઓટોમોબાઈલ, પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાદ્યતેલ અને સામાન્ય ચીજવસ્તુઓ સહિતની અનેક ચીજો મોકલવામાં આવી રહી છે. તેમના જણાવ્યા મુજબ, ઉપરોક્ત દિવસોમાં, ખાતરમાંથી રૂપિયા 8.39 કરોડ, કન્ટેનરમાંથી રૂપિયા 4.56 કરોડ, કોલસામાંથી રૂપિયા 02.97 કરોડ, મીઠામાંથી રૂપિયા 1.77 કરોડ, બેટોનાઇટથી રૂપિયા 01.27 કરોડ અને અન્ય શિપમેન્ટમાંથી લગભગ એક કરોડની આવક થઈ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ પ્રાપ્ત કરેલી હતી.નોંધનીય છે કે વેસ્ટર્ન રેલવેના માલ વેરહાઉસની સ્થિતિ અને બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના કાર્યોનું આ પરિણામ મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.