ETV Bharat / city

વરિષ્ઠ વકીલ યતીન ઓઝાનું 'વરિષ્ઠ' પદ ખેંચી લેવાયું - ગુજરાત બાર એસોસિએશન

ગુજરાત હાઈકોર્ટ બાર. એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ યતીન ઓઝાએ રજીસ્ટ્રી મુદ્દે કરેલા આક્ષેપ પર ગુજરાત હાઈકોર્ટે તેમનું સિનિયર પદ ખેંચી લીધું હોવાનું સામે આવ્યું છે. અગાઉ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ દ્વારા દાખલ કરાયેલી સુઓ મોટો કન્ટેમ્પ પીટીશન પર સ્ટે આપ્યો ન હતો.

વરિષ્ઠ વકીલ યતીન ઓઝાનું 'વરિષ્ઠ' પદ ખેંચી લેવાયું

author img

By

Published : Jul 21, 2020, 6:23 PM IST

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના આદેશથી નિમાવવામાં આવેલી હાઇકોર્ટની તપાસ કમિટીએ GHAAના પ્રમુખ દ્વારા લગાડવામાં આવેલા તમામ આક્ષેપોને પાયાવિહોણાં ગણાવાયાં હતાં. ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે સિનિયર વકીલ યતીન ઓઝા પાસેથી સિનિયર પદ પણ લેવાઈ લેવાની ચીફ જસ્ટિસ વિક્રમનાથને ભલામણ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે યતીન ઓઝા સામે દાખલ કરેલી ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશનમાં યતીન ઓઝા દ્વારા કરવામાં આવેલા ફેસબૂક લાઈવમાં આક્ષેપ કરવામાં આવ્યાં હતાં જેમાં ગુજરાત હાઈકોર્ટમાં રજીસ્ટ્રી પૈસાવાળા ઉદ્યોગપતિ અને વેપારીઓની મેટર વહેલી લિસ્ટ કરે છે તેવો આક્ષેપ કર્યો હતો.

વરિષ્ઠ વકીલ યતીન ઓઝાનું 'વરિષ્ઠ' પદ ખેંચી લેવાયું
વરિષ્ઠ વકીલ યતીન ઓઝાનું 'વરિષ્ઠ' પદ ખેંચી લેવાયું

ગુજરાત હાઈકોર્ટે યતીન ઓઝાને ક્રિમિનલ ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ પ્રેસ કોંફરેન્સ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે ગુજરાત હાઈકોર્ટ સટ્ટાબજાર જેવી છે જેમાં પૈસાવાળા વર્ગના કેસની લિસ્ટિંગ જલ્દી થાય છે. આ આક્ષેપ પર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચે યતીન ઓઝા સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.