● ઇટીવી ભારતનું અમદાવાદ એસટી સ્ટેશન પર સ્વચ્છતાને લઈને રિયાલિટી ચેક
● એસટી સ્ટેશનો એકંદરે સ્વચ્છ
● પબ્લિક ટોયલેટ સુધારવાની તાતી જરૂર
અમદાવાદઃ ભારતમાં હંમેશા જાહેર જગ્યાઓએ સ્વચ્છતાના ધોરણો નીચા રહ્યા છે. પબ્લિક સ્પોટ ગંદકીથી ખદબદતા જોવા મળે છે. જ્યારે લોકો આવી ગંદી જગ્યાઓની મુલાકાત લે છે. ત્યારે અનેક વિષાણુઓ તેમના શરીરમાં પ્રવેશે છે અને લોકો અનેક રોગના ભોગ બને છે. ખાસ કરીને અત્યારે કોરોના વાઈરસનો સંક્રમણ કાળ ચાલી રહ્યો છે, ત્યારે સ્વચ્છતાનું પાલન ખૂબ જરૂરી છે. રેલવે, એરપોર્ટ, બગીચા જેવી જાહેર જગ્યાએ લોકો જ્યારે આવન-જાવન કરતા હોય ત્યારે સંક્રમિત વ્યક્તિ દ્વારા વધુ સંક્રમણ ફેલાવવાનો ભય રહે છે.
ઇટીવી ભારતે અમદાવાદના ગીતામંદિર અને રાણીપ એસટી સ્ટેન્ડ પર સ્વચ્છતાને લઈને રિયાલિટી ચેક કર્યું હતું.
અમદાવાદના ગીતામંદિર અને રાણીપ એસટી સ્ટેન્ડ પર સ્વચ્છતાને લઈને Etv Bharat દ્વારા રિયાલિટી ચેક - Reality check by Etv Bharat on cleanliness
હાલ સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે. આવા રોગચાળા વચ્ચે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવું ખુબ જ જરૂરી નિવડ્યું છે. ત્યારે ઈટીવી ભારત દ્વારા અમદાવાદમાં સ્થાનિક બસ સ્ટેશનોમાં સ્વચ્છતા અંગે રિયાલીટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું.
![અમદાવાદના ગીતામંદિર અને રાણીપ એસટી સ્ટેન્ડ પર સ્વચ્છતાને લઈને Etv Bharat દ્વારા રિયાલિટી ચેક Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9789033-thumbnail-3x2-ahd.jpg?imwidth=3840)