ETV Bharat / city

દાણીલીમડામાં ઝડપાયો જુગારધામ 1.72 લાખનો મુદ્દામાલ સાથે 18 જુગારીઓની કરાઈ ધરપકડ

author img

By

Published : Oct 12, 2022, 7:56 PM IST

અમદાવાદમાં દાણીમણા વિસ્તારમાં શાહ આલમ ટોલનાકા પાસે જુગારધામ (Gambling den caught in Ahmedabad) ચાલતું હોવાની પૂર્વ બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા (Raids by State Monitoring Cell ) પાડ્યા હતા. જે પછી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન જુગારધામ ચલાવનાર જયંતિ ઠાકોર સહિત કુલ 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે.

Etv Bharatદાણીલીમડામાં ઝડપાયો જુગારધામ 1.72 લાખનો મુદ્દામાલ સાથે 18 જુગારીઓની કરાઈ ધરપકડ
દાણીલીમડામાં ઝડપાયો જુગારધામ 1.72 લાખનો મુદ્દામાલ સાથે 18 જુગારીઓની કરાઈ ધરપકડ

અમદાવાદ શહેરમાં ફરી એકવાર જુગારધામ ઝડપાયું (Gambling den caught in Ahmedabad) છે. દાણીમણા વિસ્તારમાં (Danilimda in Ahmedabad) શાહ આલમ ટોલનાકા પાસે જુગારધામ ચાલતું હોવાની જાણકારી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા (Raids by State Monitoring Cell) પાડ્યા હતા. જે પછી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. શું સ્થાનિક પોલીસ અધિકારીઓના પર કાયદાકીય પગલાં (Legal action against local police officers) લેવામાં આવે તેવી શક્યતા છે.

SMC દ્વારા 18 જુગારીઓની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદના દાણીલીમડા માંથી જુગાર ધામ ઝડપાયો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દરોડા હાલ તો SMC (State Monitoring Cell) દ્વારા 18 જુગારીઓની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદના દાણીલીમડામાંથી જુગારધામ ઝડપાયું છે. શાહઆલમ ટોલનાકા પાસે જુગારધામ (Gambling near Shah Alam Tolanaka in Ahmedabad) ચાલતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન જુગારધામ ચલાવનાર જયંતિ ઠાકોર સહિત કુલ 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે.

SMCની ટીમ જુગારીઓની ધરપકડ કરી આ સાથે જ રોકડા મોબાઈલ સહિત રૂપિયા કુલ 1.72 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે. મુખ્ય આરોપી મનીજ સરગાડા અને ભાઈલાલા ઓડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફના પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી છે. સ્થાનિક પોલીસે હપ્તા લઈ જુગાર ધામને મંજૂરી આપી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસની રહેમ નજર હેઠળ જુગારધામ ધમધમી રહ્યું હોવાની પણ ચર્ચા છે. જેને લઈને સ્થાનિક પોલીસ અધિકારીઓને પણ પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. હાલ તો SMCની ટીમ જુગારીઓની ધરપકડ કરી (SMC team arrests gamblers) પૂછપરછ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.