ETV Bharat / city

ગુજરાતના રાજકીય પક્ષો વચ્ચે પોસ્ટર યુદ્ધ જામ્યું, લોકમાનસને પ્રભાવિત કરવા માઇન્ડ ગેમ રાજનીતિ - Rahul Gandhi

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલાં ગુજરાતના રાજકીય પક્ષો વચ્ચે પોસ્ટર યુદ્ધ જામ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આ ચૂંટણીથી ઝૂકાવી રહેલી આમ આદમી પાર્ટી પોતાના કામો અને ચૂંટણીલક્ષી ગેરંટીના પોસ્ટરો લગાવીને લોકમાનસને પ્રભાવિત કરવા માઇન્ડ ગેમ રાજનીતિ રમી રહ્યાં છે. Poster war of BJP Congress AAP Intensifies , Gujarat Assembly Election

ગુજરાતના રાજકીય પક્ષો વચ્ચે પોસ્ટર યુદ્ધ જામ્યું, લોકમાનસને પ્રભાવિત કરવા માઇન્ડ ગેમ રાજનીતિ

author img

By

Published : Sep 8, 2022, 8:40 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) નજીક આવી ત્યારે પોસ્ટર પ્રચાર વધારે ( Poster war of BJP Congress AAP Intensifies ) જોવા મળી રહ્યું છે. એક મોકો કેજરીવાલ થકી આમ આદમી પાર્ટી ગેરંટી આપી રહી છે. ત્યારે સત્તાથી છેલ્લા 27 વર્ષથી દૂર રહેલી કૉંગ્રેસ પણ હવે સત્તા આવવા માટે ખેડૂતોના દેવા માફ કરવાની સાથે કૉંગ્રેસે કરેલા વિકાસની વાતના પોસ્ટર લાગવામાં આવી રહ્યા છે. જ્યારે ભાજપ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં એક તરફી શાસન ચલાવી રહી છે. તે પણ ડબલ એન્જીન સરકાર (BJP Double Engine Government ) દ્વારા પોસ્ટર કે બેનર લાગવાની મતદાતાને રીઝવવાના પ્રયાસો શરૂ કરવાના આ પોસ્ટર યુદ્ધથી જનતા પર શું અસર થઈ શકે છે આમ આદમી પાર્ટી કે કૉંગ્રેસ આપેલા વચનથી તે પાર્ટીને ફાયદો થશે કે નહીં તે મુદ્દે રાજકીય વિશ્લેષકો શું માની રહ્યાં છે તે જાણીએ.

મતદાતાને રીઝવવાના પ્રયાસો શરૂ કરવાના આ પોસ્ટર યુદ્ધથી જનતા પર શું અસર થઈ શકે છે તેની સમીક્ષા

પોસ્ટર યુદ્ધનો માહોલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ( Gujarat Assembly Election 2022 )ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે વિવિધ રાજકીય પાર્ટી જનતાને પોતાની તરફ ખેંચવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જેમાં વિવિધ ચૂંટણીલક્ષી ગેરંટી આપી પોતાની તરફ આકર્ષવા પ્રયત્ન કરી રહી છે. ત્યારે હવે શહેરમાં રાજકીય પાર્ટી દ્વારા પોસ્ટર યુદ્ધ જેવો ( Poster war of BJP Congress AAP Intensifies ) માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપની ડબલ એન્જીન સરકાર, કૉંગ્રેસનું કામ બોલે છે ( Congress Kaam Bole Che ) જયારે આમ આદમી પાર્ટીના એક મોકો કેજરીવાલને ( EK Moko Kejriwal ne ) જેવા પોસ્ટર શહેરોના જાહેર માર્ગો પર જોવા મળી રહ્યાં છે.

આમ આદમી પાર્ટી ભાજપની નકલ કરી રહી છે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2014 અને 2017માં પોતાની ડિપોઝિટ પણ ગુમાવી પડી હતી. ત્યારે આ વર્ષે પણ આમ આદમી પાર્ટી પણ વિવિધ ચૂંટણીલક્ષી ગેરંટી આપી રહી છે. પરંતુ આમ આદમી પાર્ટીની અંદર ભાજપની નકલ કરવામાં આવતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અરવિંદ કેજરીવાલના ભાષણ અને મુદ્દામાં પણ નરેન્દ્ર મોદીની નકલ જોવા મળે છે.જ્યારે ભાજપ સત્તાથી દૂર હતું ત્યારે કોંગ્રેસ પાસે છેલ્લા 70 વર્ષમાં કાંઈ કર્યું નથી. તે રીતે પ્રચાર કરવામાં આવતો હતો. તે જ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા 27 વર્ષમાં કોઈપણ કામ કરવામાં આવ્યું નથી. તેવું બોલવામાં આવે છે. જે રીતે ભાજપના વિકાસમાં નરેન્દ્ર મોદીના નામનો ઉદ્દેશ થાય છે. તે જ પ્રમાણે તેજ આમ આદમી પાર્ટીમાં પણ દરેક કામમાં અરવિંદ કેજરીવાલના નામનો ઉલ્લેખ થાય છે. જે પ્રમાણે ભાજપ એ અચ્છે દિન આયેંગે સૂત્રનો ઉપયોગ કર્યો હતો તે જ રીતે આમ આદમી પાર્ટી દ્વારા પણ એક મુકો કેજરીવાલને સૂત્રનો ઉપયોગ કરી રહી છે.

કોંગ્રેસ નેગેટીવ પરથી પોઝિટિવ તરફ વળી ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર મોંઘવારી જેવા આરોપો મૂકવામાં આવતા હતા. પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ પણ નેગેટિવ વિચાર પરથી પોઝિટિવ તરફ વળી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ તેમની સરકાર વખતે જે પણ કામ કરવામાં આવ્યા હતા. તે કામના પોસ્ટરો શહેરના વિવિધ માર્ગો ( Poster war of BJP Congress AAP Intensifies ) પર જોવા મળી રહ્યા છે. તેમાં પણ કોંગ્રેસનું કામ બોલે છે તેવા સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગુજરાતની જેમ દેશમાં પણ લોકપ્રિય છે નરેન્દ્ર મોદી ભાજપમાં નરેન્દ્ર મોદી એ મુખ્ય ચહેરો છે નરેન્દ્ર મોદી ગુજરાતમાં તેમનું ઘર છે. મોદી ગુજરાતમાં જેમ લોકપ્રિય છે તે જ પ્રમાણે સમગ્ર દેશની અંદર પણ લોકપ્રિય છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ ડબલ એન્જિન સરકાર સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે જ સૂત્ર અને ગુજરાતમાં જ લાગુ કરવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્રમાં સરકાર અલગ હોવાથી જનતાને સરકારી યોજનાનો લાભ જલ્દી મળતો નથી અને રાજ્ય અને કેન્દ્રને સરકાર એમ ડબલ એન્જીન સરકાર હોય તો તે યોજનાનો લાભ જનતા સુધી સરળતાથી મળી રહે છે.

ગુજરાતના ઇતિહાસમાં જ ડબલ એન્જિન સરકાર ગુજરાતમાં માત્ર આ વર્ષે ડબલ એન્જિન સરકાર નહીં, પરંતુ જ્યારથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી જ ડબલ એન્જિનની સરકાર જોવા મળી રહી છે. વર્ષ 1960થી 1989 સુધી કેન્દ્રમાં અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર એટલે કે ડબલ એન્જીનની જોવા મળતી હતી. ત્યારબાદ 1998થી લઈને અત્યાર સુધી ગુજરાતમાં ભાજપનું શાસન છે. એટલે કહી શકાય કે ગુજરાતમાં મોટાભાગના સમયગાળામાં ડબલ એન્જિનની સરકાર રહી છે.

વાયદાનો અમલ થવો જરૂરી રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે વિવિધ રાજકીય પાર્ટી દ્વારા જે પણ ગેરંટી આપવામાં આવે છે તે જાણતા માટે નહીં. પણ પ્રચાર માટે ઉપયોગમાં કરવામાં આવતી હોય છે. વિકાસના મુદ્દે લઈને રાજકીય પાર્ટીઓ પ્રજા વચ્ચે જતી હોય છે. આ પહેલા પણ 1972 માં ઇન્દિરા ગાંધી દ્વારા ગરીબી હટાવવાનો નારો આપ્યો હતો. પરંતુ તેનો અમલ કેટલો થયો તે જરૂરી છે. ત્યારબાદ અનેકવાર વાયદાઓ આપવામાં આવ્યા છે જેમાં અમુક વાયદાઓનો અમલ થયો છે. ત્યારે અમુક વાયદા હજુ સુધી પણ અમલ થયા નથી. માત્ર ચૂંટણીલક્ષી જ વાયદાઓ અમુક સમય માટે જોવા મળતા હોય છે.

વિકાસના મુદ્દે રાજનીતિ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષની શાસન કરી રહી છે. ત્યારે તેણે કરેલા વિકાસ ડબલ એન્જિનના સૂત્રો આપવામાં આવી રહ્યાં છે. એટલે કે જે છેલ્લા 27 વર્ષથી જે વિકાસના કામો કર્યા છે તે બતાવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ વર્ષો પહેલા શાળા, કોલેજો, યુનિવર્સિટી, ડેમના બાંધકામ કરવામાં આવ્યા હતા કે આજ સુધી ઊભા છે તે દર્શાવી કોંગ્રેસનું કામ બોલે છેનું સૂત્ર આપ્યું છે. ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલને પ્રમુખ ચહેરો બનાવીને ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ચૂંટણી લડશે. તે પણ વિવિધ ગેરંટીઓ આપીને એક મોકો કેજરીવાલને સૂત્રનો ઉપયોગ ( Poster war of BJP Congress AAP Intensifies ) કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.