ETV Bharat / city

અમદાવાદમાં મીની લોકડાઉનમાં નિયમોનું ચુસ્ત પાલન કરવવા પોલીસ પેટ્રોલિંગ કરાયું - Shahpur

રાજ્યમાં કોરોના મહામારી ફેલાઈ છે તેને રોકવા માટે હાલમાં મીની લોકડાઉન રાખવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના સંવેદનશીલ વિસ્તાર ગણાતા શાહપુરમાં SRP અને સ્થાનિક પોલીસ ગોઠવવામાં આવી છે.

અમદાવાદ
અમદાવાદમાં મીની લોકડાઉનમાં નિયમોનું ચુસ્ત પાલન કરવવા પોલીસ પેટ્રોલિંગ કરાયું
author img

By

Published : May 2, 2021, 11:20 AM IST

  • કોવિડને લઈને શહેરના સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવ્યું પોલીસ પેટ્રોલીંગ
  • SRP સહિત સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું પેટ્રોલિંગ
  • સંવેદનશીલ વિસ્તારમાં SRPની ટિમ પણ ગોઠવવામાં આવી

અમદાવાદ: રાજ્યમાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો. હાલમાં સરકાર દ્વારા મીની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્રને ચુસ્ત પાલન કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં SRP ટુકડી સાથે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શહેરના સંવેદનશીલ ગણાતા શાહપુર વિસ્તારમાં SRP અને સ્થાનિક પોલીસ દ્વારા કોવિડના ચુસ્તપાલન માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે ઉચ્ચ અધિકરીઓ પણ ઉપસ્થિત હતા.

અમદાવાદમાં મીની લોકડાઉનમાં નિયમોનું ચુસ્ત પાલન કરવવા પોલીસ પેટ્રોલિંગ કરાયું

પોલીસ દ્વારા કરવામાં આવી અપીલ

અમદાવાદના સંવેદનશીલ ગણાતા શાહપુર વિસ્તારમાં જે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ચાલુ રાખવા અને એના સિવાયની દુકાનો બંધ કરાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. કોવિડના નિયમોનું ચુસ્તપાલન થાય તે હેતુને લઈને SRP ટુકડી અને સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. 60 જેટલા પોલિસ જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસ દ્વારા લોકોને ઘરમાં રહો અને કામ સિવાય બહાર ન નીકળવા અપીલ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : અમદાવાદીઓએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું, કોરોનાની ચેઇન તોડવામાં મળી શકે છે સફળતા

નિયમનો ભંગ કરનારને થશે દંડ

શહેરના જુદા જુદા વિસ્તારમાં આ રીતે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જે લોકો નિયમનો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે લોકોને જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.