ETV Bharat / city

અમદાવાદ પોલીસે 130 કિલો ગૌમાંસ સાથે ત્રણ આરોપીની કરી ધરપકડ

author img

By

Published : Nov 17, 2021, 12:53 PM IST

અમદાવાદ શહેરમાં (Ahmedabad Police) હાલ લારી- ગલ્લા પર તવાઈ ચલાવાઈ રહી છે. જેમાં વેજલપુર વિસ્તારમાં કારમાં લવાયેલું 130 કિલો ગૌમાંસ (130 kg of beef In Ahmedabad) પોલીસે ઝડપી લિધુ હતું. આ કેસમાં પોલીસે હાલ ત્રણ આરોપીની ધરપકડ (police arrested three accused) કરી હતી.

130 kg of beef In Ahmedabad
130 kg of beef In Ahmedabad
  • વેજલપુર વિસ્તારમાં કારમાં લવાયેલું 130 કિલો ગૌમાંસ પોલીસે ઝડપ્યું
  • ગૌમાંસ મામલે પોલીસની કડક કાર્યવાહી
  • ત્રણ આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ: શહેરમાં હાલ લારી- ગલ્લા પર તવાઈ ચલાવાઈ રહી છે. તેની સાથે AMC દ્વારા મંગળવારથી લારી- ગલ્લા હટાવવા માટે કામગીરી હાથ ધરવાની સાથે શહેર પોલીસ પણ એક્શનમાં આવી છે. જેમાં વેજલપુર વિસ્તારમાં કારમાં લવાયેલું 130 કિલો ગૌમાંસ (130 kg of beef In Ahmedabad) પોલીસે ઝડપી લિધુ હતું. આ કેસમાં પોલીસે હાલ ત્રણ આરોપીની ધરપકડ (police arrested three accused) કરી હતી.

અમદાવાદ પોલીસે 130 કિલો ગૌમાંસ સાથે ત્રણ આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો: ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર ગુજરાતના 3 શહેરો સહિત 14 રાજ્યોમાં CBIના દરોડા

ગૌમાંસના 130 કિલોના જથ્થા સાથે કુલ રૂપિયા 3.07 લાખની મત્તાનો મુદ્દામાલ

વેજલપુર પોલીસ સ્ટેશનના PI એચ.જી.પલ્લાચારીયા તથા સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.ડી.ભટ્ટ બનાવેલા એક્શન પ્લાન મુજબ વિસ્તારમાં ખાનગી બાતમીદારોથી મળેલી બાતમી હકીકતને આધારે પોલીસ સ્ટેશન (Ahmedabad Police) વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન જુમ્મા મસ્જીદની સામે આવેલી એક મટનની દુકાનમાંથી તથા એક સેવરોલેટ કારમાં ગૌમાંસના 130 કિલોના (130 kg of beef In Ahmedabad) જથ્થા સાથે કુલ રૂપિયા 3.07 લાખની મત્તાના મુદ્દામાલ સાથે મોહસીન અયુબભાઈ શેખ, સહેબાઝ મજીદખાન પઠાણ તેમજ મોહમંદસાદીક ગુલામરસુલ કુરેશી એમ ત્રણને (police arrested three accused) પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે મેયરને ઈંડા આપી વિરોધ, ઉગ્ર આંદોલનની AIMIMની ચીમકી

પોલીસ ચલાવી રહી છે વધુ તપાસ

હાલમાં તો પોલીસે આરોપીની ધરપકડ (police arrested three accused) કરીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ ગૌમાંસ ક્યાંથી લાવ્યાં હતા તેમજ કેટલા લોકો સંકળાયેલા છે તે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.