અમદાવાદઃ કોરોનાના કારણે કરવામાં આવેલા લૉકડાઉનને 8 દિવસ થયાં છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નરે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, અમદાવાદ પોલીસ લૉક ડાઉનનું પાલન કરવા સક્ષમ છે.પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર અનેક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં લૉકડાઉનનું પાલન કરાવવા પોલીસ સક્ષમઃ CP આશિષ ભાટીયા - અમદાવાદ પોલિસ
કોરોનાના કારણે કરવામાં આવેલ લૉકડાઉનને 8 દિવસ થયાં છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નરે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે અમદાવાદ પોલીસ લૉકડાઉનનું પાલન કરવા સક્ષમ છે. પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર અનેક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં લૉક ડાઉનનું પાલન કરાવવા પોલીસ સક્ષમઃ CP આશિષ ભાટીયા