ETV Bharat / city

ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં વન્યપ્રાણીઓની ટ્રાંસફર મુદ્દે હાઈકોર્ટમાં PIL,જાણો આ નિયમ - Schedule Animal Category

94 જેટલા વન્ય પ્રાણીઓને (Animals Transfer To Private Zoo) મોરક્કોથી જામનગર લવાયા છે અને એ પ્રાણીઓને અત્યારે કેન્દ્ર સરકારે અને રાજ્યના પ્રાણી સંગ્રહાલયના ઓથોરિટી દ્વારા આ પ્રાણીઓને ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. જેને લઈને આ બિલકુલ અયોગ્ય છે તેવી એક જાહેર રીતની (PIL in Gujarat High Court) અરજી અરજદારે કરી છે.

ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં વન્યપ્રાણીઓની ટ્રાંસફર મુદ્દે હાઈકોર્ટમાં PIL,જાણો આ નિયમ

author img

By

Published : Jul 4, 2022, 8:17 PM IST

અમદાવાદઃ આ મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે, વન્ય પ્રાણીઓને મોરક્કોથી જામનગર (Animals Transfer To Private Zoo) લાવવામાં આવ્યા છે. તે તમામ પ્રાણીઓ શિડયુલ એનીમલની કેટેગરીમાં (Schedule Animal Category) આવે છે. જામનગરમાં ગ્રીન ઝુઓલોજીકલ (Jamnagar Zoo) રેસ્ક્યું સેન્ટર આવેલું છે. જેમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની (Wild Life Protection Act.) સેક્શન હેઠળ 17 ઓગસ્ટ 2020ના હુકમથી માન્યતા આપવામાં આવેલી છે. જ્યારે વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટની જોગવાઈ મુજબ ખાનગી પ્રાણી ઉદ્યાનને (Zoo in Jamnagar) આ પ્રકારની માન્યતા આપી શકાય નહીં. જ્યારે ઝૂ નાં નિયમ 2009 મુજબ આ પ્રાણી સંગ્રહાલયને નાના પ્રાણીસંગ્રહના લઈને રૂપમાં મંજૂરી અપાય છે.

ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં વન્યપ્રાણીઓની ટ્રાંસફર મુદ્દે હાઈકોર્ટમાં PIL,જાણો આ નિયમ
ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં વન્યપ્રાણીઓની ટ્રાંસફર મુદ્દે હાઈકોર્ટમાં PIL,જાણો આ નિયમ

આ પણ વાંચોઃ પાવાગઢ મંદિરમાં કયા કારણોસર ભક્તોની ભીડ ઊમટી પડી, જાણો કારણ...

રોક લગાવવા માંગઃ જ્યારે મીની ઝૂ તો 10 હેક્ટરથી નાના હોવા જોઈએ. જ્યારે ગ્રીન ઝુઓલોજિકલ રેસક્યું પ્રમાણે વિશ્વના મોટા પ્રાણી સંગ્રહાલયમાં આનો સમાવેશ થઈ રહ્યો છે. આ સાથે અરજદારે એ પણ રજૂઆત કરી હતી કે જામનગરમાં પ્રાણીઓ આવ્યા છે. તેમને આ વાતાવરણ અનુકૂળ આવશે કે નહિ પણ એક મોટો મુદ્દો છે. વન્યજીવનની સલામતીનો પણ મોટો મુદ્દો છે. સેન્ટ્રલ અને રાજ્યના પ્રાણીસંગ્રહાલય ઓથોરિટી દ્વારા આ પ્રાણીઓને ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં ટ્રાન્સફર કરવાની છે. મંજૂરી આપવામાં આવી રહી છે તેના પર રોક લગાવવામાં આવે. આ મંજૂરીથી એક એવો પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું સેન્ટ્રલ અને રાજ્ય પ્રાણીસંગ્રહાલયના સત્તાધીશો વન્ય પ્રાણીઓને યોગ્ય સુવિધા અને રક્ષણ આપવામાં સક્ષમ છે કે નહીં.

આ પણ વાંચોઃ Historic Heritage Plight : આ જાજરમાન હેરિટેજ જોખમમાં, જાણો શું છે હાલત

હાઈકોર્ટનો હુકમઃ અરજદાર દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સત્તાધીશો એ જે રીતે વન્યજીવોને ખાનગીમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપ્યા બાદ કેન્દ્રીય કે રાજ્યના પ્રાણી સંગ્રહાલય અને વિદેશમાંથી પણ વન્ય પ્રાણીઓને આ ખાનગી ઝૂ માં લાવવામાં આવ્યા છે. હાઇકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ અરજદારને નિર્દેશ આપ્યો છે. કેમ જે 17 ઓગસ્ટ 2020 ના હુકમના આધારે અરજી કરી છે. તે હુકમની સૌ પહેલાં નકલ રજૂ કરો. આ પછી અરજીને અમે સાંભળીશું અને નક્કી કરીશું કે અરજી ટકવા પાત્ર છે કે નહીં.

આ પણ વાંચોઃ આ શું ગામ સાચવશે!! ભાજપના જ સરપંચ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

હાઈકોર્ટની ટકોરઃ હાઇકોર્ટની આ ટકોર બાદ અરજદારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે આજે હુકમ છે. તેને જાહેરમાં મૂકવામાં આવ્યો નથી. તેમ અને બીજા કોઈ વેબસાઈટ ઉપર પણ ઉપલબ્ધ નથી. તેથી તેઓ આરટીઆઇ દ્વારા આ હુકમને મેળવશે. હાઇકોર્ટ સમક્ષ રજૂ કરશે તેથી આ હુકમ રજૂ થયા બાદ આ મેટરને સાંભળવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.