ETV Bharat / city

પર્યુષણ પર્વ દરમિયાન શહેરમાં કતલખાના બંધ રાખવા AMCના હુકમ સામે HCમાં અરજી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પર્યુષણ દરમિયાન કતલખાના બંધ રાખવાનો હુકમ કર્યો છે. તો હવે આ હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદારે રજૂઆત કરી હતી કે, પર્યુષણ દરમિયાન કતલખાના બંધ રાખવાના હુકમથી મૂળભૂત હકોનો ભંગ થાય છે. Ahmedabad Municipal Corporation, iolation of fundamental rights, paryushan parv 2022. gujarat high court news.

પર્યુષણ પર્વ દરમિયાન શહેરમાં કતલખાના બંધ રાખવા AMCના હુકમ સામે HCમાં અરજીશહેરમાં કતલખાના બંધ કરવાના AMCના હુકમ સામે HCમાં અરજી
પર્યુષણ પર્વ દરમિયાન શહેરમાં કતલખાના બંધ રાખવા AMCના હુકમ સામે HCમાં અરજી
author img

By

Published : Aug 31, 2022, 11:10 AM IST

અમદાવાદ અત્યારે જૈનોનો પવિત્ર પર્યુષણ પર્વને (paryushan parv 2022) ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad Municipal Corporation) 24થી 31 ઓગસ્ટ દરમિયાન કતલખાના બંધ રાખવાનો હુકમ (Order to close Slaughterhouse) કર્યો છે. તો આ હુકમને એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં (gujarat high court news) પડકાર્યો છે. અરજદારના વકીલે રજૂઆત કરી હતી (Petition in High Court) કે, પર્યુષણને અનુલક્ષીને 18 ઓગસ્ટે AMCએ શહેરમાં કતલખાના બંધ રાખવા માટે જે હુકમ (order to close down slaughterhouses of ahmedabad) કર્યો છે. તે 2 લોકોએ કરેલી અરજીઓને ધ્યાનમાં રાખીને કર્યો છે.

હુકમ મૂળભૂત હકોનો ભંગ અરજદારે રજૂઆત કરી હતી કે, અમદાવાદમાં એક કતલખાનુ આવેલું છે, જેને પર્યુષણ પર્વ (paryushan parv 2022) દરમિયાન બંધ કરવાના હુકમથી (Order to close Slaughterhouse) લોકોના મૂળભૂત હકોનો ભંગ થાય છે. અરજદારના વકીલે ભૂતકાળમાં એક અરજીની સુનાવણી દરમિયાન જે થયું હતું. તેને રજૂ કરતા કહ્યું હતું કે, હાઈકોર્ટે મૌખિક ટકોર કરી હતી કે, સરકાર લોકોની ખાવાની આદત પર રોક લગાવી શકે નહીં, જેથી આ પ્રકારના હુકમને રદ (order to close down slaughterhouses of ahmedabad) કરવો જોઈએ.

આ પણ વાંચો GPSCની મુખ્ય પરીક્ષા અરજદારને આપવા દેવા હાઈકોર્ટનો આદેશ

જસ્ટિસે કરી ટિપ્પણી તો આ અંગે જસ્ટિસ સંદીપ ભટ્ટે ટિપ્પણી કરી હતી કે, તમે તમારી જાતને 1 કે 2 દિવસ ખાવાથી રોકી શકો છો. બીજી તરફ અરજદારે રજૂઆત કરી હતી કે, જ્યારે આ આદેશને તેમની આજીવિકા પર અસર કરી હોવાના આધારે તેને પડકારવામાં આવ્યો છે. પ્રાથમિક સુનાવણી બાદ હાઈકોર્ટે અરજદારને નિર્દેશ (Order to close Slaughterhouse) આપ્યો છે કે, આ કેસને સંબંધિત ચૂકાદા અને વધુ વિગતો રજૂ કરો.

આ પણ વાંચો રખડતા ઢોર મુદ્દે HCની લાલ આંખ, AMCને 5 સપ્ટેમ્બર સુધી 24 કલાક રખડતા ઢોર પકડવા આદેશ

અરજદારે માગ્યો સમય અરજદારે આ બાબતને અનુલક્ષીને ગુજરાત હાઈકોર્ટ (Petition in High Court) અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કરવા સમય માગ્યો હતો, જે વાતને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે. તો હવે આ કેસની વધુ સુનાવણી શુક્રવારે હાથ (gujarat high court news) ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.