ETV Bharat / city

Penguin Gallery Science City: અમદાવાદ સાયન્સ સિટીમાં નવું નજરાણું, આફ્રિકાથી આવ્યા પેંગ્વિન - Penguin Gallery inaugurated by Jitu Waghani

અમદાવાદ સાયન્સ સિટી (Science City Ahmedabad visit) ખાતે મુલાકાતીઓ માટે નવું નજરાણું આવ્યું છે. અમદાવાદ સાયન્સ સીટી (Penguin Gallery Science City) એકવેટિક ગેલેરીમાં (Aquatic Gallery Science City) પાંચ પેંગ્વિન આફ્રિકાથી લાવવામાં આવ્યા છે. સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના પ્રધાન જીતુ વાઘાણી દ્વારા પેંગ્વિન ગેલેરીનું (Penguin Gallery inaugurated by Jitu Waghani)લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Penguin Gallery Science City: અમદાવાદ સાયન્સ સિટીમાં નવું નજરાણું, આફ્રિકાથી આવ્યા પેંગ્વિન

author img

By

Published : Dec 6, 2021, 1:45 PM IST

  • સાયન્સ સિટીમાં ઉમેરાયું નવું નજરાણું
  • મુલાકાતીઓને જોવા મળશે પાંચ પેંગ્વિન
  • રાજ્ય સરકારના પ્રધાન જીતુ વાઘાણીએ કર્યું પેંગ્વિન ગેલેરીનું લોકાર્પણ

અમદાવાદ: અમદાવાદ સાયન્સ સિટી (Science City Ahmedabad visit) ખાતે મુલાકાતીઓ માટે નવું નજરાણું આવ્યું છે. અમદાવાદ સાયન્સ સીટીમાં (Penguin Gallery Science City) એકવેટિક ગેલેરીમાં પાંચ (Aquatic Gallery Science City) પેંગ્વિન આફ્રિકાથી લાવવામાં આવ્યા છે. સાયન્સ સિટી ખાતે પેંગ્વિન ગેલેરીનું લોકાર્પણ (Penguin Gallery inaugurated by Jitu Waghani) વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના પ્રધાન જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

અમદાવાદ સાયન્સ સિટીમાં નવું નજરાણું, આફ્રિકાથી આવ્યા પેંગ્વિન

સાડા ચાર મહિનામાં 3.5 લાખ મુલાકાતીઓ

સાયન્સ સિટીમાં એકવેટિક ગેલેરી અને રોબિટીક ગેલેરીનું આકર્ષણ આવ્યા બાદ અને કોરોનાના કેસો ઘટ્યા બાદ મુલાકાતીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે, છેલ્લા સાડા ચાર મહિનામાં 3.5 લાખથી વધુ લોકોએ સાયન્સ સીટીની મુલાકાત લીધી હતી.

એકવેટિક ગેલેરીની ખાસિયતો

ગુજરાત સાયન્સ સિટી ખાતે 28 મીટર લાંબી વોક વે ટનલ વાળી વિશ્વભરના જળચર જીવો સમાવતી ગેલેરીની સ્થાપના થઈ છે, જેમાં એક્વેટિક જીવોનું રક્ષણ અને સંવર્ધન થઈ રહ્યું છે, હવે તેમાં આફ્રિકન પેંગ્વિનનો પણ સમાવેશ થયો છે. ઉલ્લેખનીય છે કે, આફ્રિકાના દરિયાકિનારે જોવા મળતા પેંગ્વિનની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે.

આ પેંગ્વિનની ખાસિયતો

આફ્રિકન પેંગ્વિનને સાચવવા સ્પેશિયલ ફોરેનથી ટીમ સાયન્સ સિટી ખાતે આવી છે. આ પેંગ્વિનનો જીવનકાળ 10-27 વર્ષનો હોય છે, તેઓ 3-4 કિલો વજનના હોય છે. તેઓ 70 સેન્ટિમીટર ઊંચાઈના હોય છે, આ પેંગ્વિન પાણીની અંદર 20 મિનિટ સુધી શ્વાસ લીધા વગર રહી શકે છે, તે ભોજનમાં ક્રિલ પસંદ કરે છે અને દિવસના 800 ગ્રામ જેટલા ક્રિલ તેઓ આરોગી જાય છે.

આ પણ વાંચો: અમદાવાદ સાયન્સ સિટી ખાતે 250 કરોડના ખર્ચે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક શરૂ થશે

આ પણ વાંચો: ઘરવાપસી: ભારતીય માછીમારો પાકિસ્તાનથી અટારી- વાઘા થઈને પરત ફર્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.