ETV Bharat / city

દારૂબંધી માત્ર કાગળ પર, PCBને કરવું પડ્યું પોલીસનું કામ...

author img

By

Published : Jul 11, 2022, 8:59 AM IST

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી PCBએ દારૂનું ગોડાઉન ઝડપી (PCB Seized alcohol from chandkheda) પાડ્યું હતું. આ સાથે જ ચાંદખેડા પોલીસ ઊંઘતી (Negligence of Chandkheda police) ઝડપાઈ ગઈ હતી. PCBએ કુલ 1.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દારૂબંધી માત્ર કાગળ પર, PCBને કરવું પડ્યું પોલીસનું કામ...
દારૂબંધી માત્ર કાગળ પર, PCBને કરવું પડ્યું પોલીસનું કામ...

અમદાવાદઃ રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અનેક વાર શહેરમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાય છે. ત્યારે શહેરમાં છેવડાના વિસ્તાર પાસેથી PCBએ 740 ઈંગ્લિશ દારૂની પેટી પકડી પાડી છે. આ સાથે દારૂનું ગોડાઉન પણ કબજે કરવામાં (PCB Seized alcohol from chandkheda) આવ્યું હતું. આ સાથે જ ચાંદખેડા પોલીસ ઊંઘતી (Negligence of Chandkheda police) ઝડપાઈ હતી.

PCBએ મુદ્દામાલ કર્યો કબજે - PCBએ પકડેલો દારૂ કટિંગ થઈને સૌરાષ્ટ્ર તરફ જતો હતો. પરંતુ PCBએ પહેલાં જ 1.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે (PCB Seized alcohol from chandkheda) કર્યો હતો. જોકે, સમગ્ર મામલે સ્થાનિક પોલીસની ભૂમિકા (Negligence of Chandkheda police) પણ શંકામાં છે. તેને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો-Alcohol seized in Vadodara: દિવા તળે અંધારું, પોલીસ સ્ટેશનની હદમાં જ...

PCBએ બાતમીના આધારે, ઝૂંડાલ સર્કલ પાસેથી દારૂનું એક ગોડાઉન ઝડપી (Alcohol godown in Zundal) પાડ્યું હતું. તેમાંથી ઈંગ્લિશ દારૂની 740 પેટી કબજે કરવામાં આવી હતી. આ ગોડાઉન પાસેથી એક દારૂ ભરેલી 16 વ્હિલર ટ્રક પણ કબજે કરવામાં આવી હતી. આ ઉપરાંત 10 અલગ અલગ ફોર વ્હિલર ગાડીમાં દારૂનું કટિંગ થતું હતું. તે ગાડી પણ PCBએ કબજે (PCB Seized alcohol from chandkheda) કરી હતી. આ સાથે જ PCBએ 8,892 દારૂની બોટલ સહિત 1.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે (PCB Seized alcohol from chandkheda) કર્યો હતો.

આ પણ વાંચો- Alcohol seized in Ahmedabad: નકલી વિદેશી દારૂના ગૃહ ઉધોગ બાદ દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું

ગોડાઉન માલિકની તપાસ શરૂ- સાથે જ મનહરસિંહ ચંપાવત, હાર્દિક શાહ, ચંદ્રસિંહ સોલંકી અને દેવીલાલ બિશ્નોઈની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં આ ગોડાઉન અને દારૂ રાજુ મારવાડીનું હોવાનું સામે આવ્યું હતું. આ ગોડાઉન શહેરના છેવાડે રાખવામાં આવ્યું હતું. કારણ કે, અહીંથી સરળતાથી દારૂ સૌરાષ્ટ્ર તરફ કટીંગ કરીને મોકલવામાં આવતું હતું. જોકે, રાજુ અત્યારે ફરાર છે. તેની શોધખોળ ચાલી રહી છે. આ ગોડાઉન કેટલા સમયથી ચાલી રહ્યું હતું તથા અન્ય કોણ કોણ સામેલ છે. તે અંગે રાજુ મારવાડીની ધરપકડ બાદ જાણ થશે. ત્યારે દારૂ રાજસ્થાનથી આવતો હતો તેવું સામે આવ્યું છે.

ચાંદખેડા PI શંકાના દાયરામાં - ચાંદખેડા વિસ્તારમાં આટલું મોટું ગોડાઉન (PCB Seized alcohol from chandkheda) અને તેમાં દારૂનો આટલો મોટો જથ્થો હોવાથી આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI વી.એમ દેસાઈ અજાણ હોય તેવું માનવામાં નથી આવી રહ્યું. તેને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. જોકે, આ મામલે અન્ય કોઈ પોલીસકર્મી જાણતું હતું કે, નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.