ETV Bharat / city

ટ્રાફિક સમસ્યા નિવારવા અમદાવાદમાં 335 કરોડ રૂપિયાના ખર્ચે 7 ફલાય ઓવરબ્રિજ બનશે - મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના

અમદાવાદઃ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક ભારે માત્રામાં જોવા મળે છે. રસ્તા ઉપર વાહનોની સંખ્યામાં વધારો થયો છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને સુધારો કરવા માટે રાજ્ય સરકારે 335 કરોડ રૂપિયાના ખર્ચે શહેરમાં 7 વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરી છે.

Ahmadabad new flyover list
Ahmadabad new flyover list
author img

By

Published : Dec 13, 2019, 10:27 PM IST

Updated : Dec 13, 2019, 11:45 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ વર્ષ માટે 33.5 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેમાં અમદાવાદમાં સાત નવા ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ 335 કરોડના કામો પૈકી આ વર્ષ માટે 10 ટકા પ્રમાણે 33.5 કરોડ રૂપિયાની ટોકન રકમ ફાળવી દેવાશે.

Ahmadabad new flyover list
ટ્રાફિક સમસ્યા નિવારવા અમદાવાદમાં 33.5 કરોડ રૂપિયાના ખર્ચે 7 નવા ફલાય ઓવરબ્રીજ બનશે

અમદાવાદ મહાનગરપાલિકામાં 7 ઓવરબ્રિજ અને રિવરબ્રિજ બનાવવાના કામોને મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી દરખાસ્તને માન્યતા આપી કુલ 335 કરોડ પૈકી આ વર્ષે 10 ટકા પ્રમાણે 33.5 કરોડ રૂપિયા મહાનગરપાલિકાને આપવામાં આવશે.

Ahmadabad new flyover list
ટ્રાફિક સમસ્યા નિવારવા અમદાવાદમાં 33.5 કરોડ રૂપિયાના ખર્ચે 7 નવા ફલાય ઓવરબ્રીજ બનશે

જાણો અમદાવાદમાં ક્યાં ક્યાં બનશે ઓવરબ્રિજ...
• વિવેકાનંદનગર રીવરબ્રિજ (4 લેન),
• વાડજ જંકશન ફલાય ઓવરબ્રિજ – (4 લેન),
• પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રિજ (2x2 લેન),
• પ્રગતિનગર જંકશન ફલાય ઓવરબ્રીજ (2x2 લેન),
• સતાધાર જંકશન ફલાય ઓવરબ્રિજ
• (4 લેન), ઘોડાસર ફલાય ઓવરબ્રિજ (2x2 લેન)
• નરોડા પાટિયા જંકશન ફલાય ઓવરબ્રિજ (3x2 લેન)

ઉલ્લેખનીય છે કે, શહેરમાં માર્ગો પર ટ્રાફિકને હળવો કરવા આ ઓવરબ્રીજનું નિર્માણ મહત્વપૂર્ણ બની રહેશે. જ્યારે રાજ્યના 2019-20ના અંદાજપત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 20 ફ્લાયઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

Intro:Approved by panchal sir

નોંધ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન, ટ્રાફિક અને સીએમ રૂપાણી ના ફાઈલ ફોટો

ગાંધીનગર : અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક ભારે માત્રામાં જોવા મળે છે સાથે જ રસ્તા ઉપર વાહનોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને સુધારો કરવા માટે રાજ્ય સરકારે 335 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના અલગ-અલગ ૭ વિસ્તારોમાં ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરી છે. Body:મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ વર્ષ માટે રૂ. ૩૩.પ કરોડ ફાળવ્યા છે. જેમાં અમદાવાદમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ મહાનગરમાં ૭ નવા ઓવરબ્રીજ – રિવરબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી દરખાસ્તને અનુમોદન આપી કુલ ૩૩પ કરોડ પૈકી આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયા મહાનગરપાલિકાને આપવામાં આવશે.

અમદાવાદમાં ક્યાં ક્યાં બનશે ઓવરબ્રિજ

• વિવેકાનંદનગર રીવરબ્રીજ (4 લેન),
• વાડજ જંકશન ફલાય ઓવરબ્રીજ – (4 લેન),
• પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રીજ (2x2 લેન),
• પ્રગતિનગર જંકશન ફલાય ઓવરબ્રીજ (2x2 લેન),
• સતાધાર જંકશન ફલાય ઓવરબ્રીજ
• (4 લેન), ઘોડાસર ફલાય ઓવરબ્રીજ (2x2 લેન)
• નરોડા પાટિયા જંકશન ફલાય ઓવરબ્રીજ (3x2 લેન)નો સમાવેશ થાય છે. Conclusion:ઉલ્લેખનિય છે કે અમદાવાદ શહેરમાં માર્ગો પરના વાહન યાતાયાત ટ્રાફિકને હળવો કરવામાં આ ઓવરબ્રીજનું નિર્માણ મહત્વપૂર્ણ બની રહેશે. જ્યારે રાજ્યના ૨૦૧૯-૨૦ના અંદાજપત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૨૦ ફલાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવેલી હતી. આ ર૦ ફલાય ઓવરબ્રીજ પૈકીના ૭ બ્રીજ બનાવવાના કામો માટે કુલ રૂ. ૩૩૫ કરોડ પૈકી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે રૂ. ૩૩.પ કરોડ ફાળવવામાં આવ્યા છે.
Last Updated : Dec 13, 2019, 11:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.