ETV Bharat / city

સી પ્લેનને પરત લાવવા હવે NSUIના ધમપછાડા

અમદાવાદમાં સી પ્લેનની સુવિધા ફરી શરૂ કરવા NSUIએ વિરોધ (NSUI Protest for Sea Plane) કર્યો હતો. સાથે જ NSUIએ સી પ્લેનની સુવિધા શરૂ કરવાની માગ કરી હતી. કારણ કે, ગયા વર્ષે સી પ્લેન મેઈન્ટેનન્સ માટે માલદીવ ગયું તે ગયું હજી સુધી (NSUI demands to start Sea Plane Scheme) પરત નથી આવ્યું.

સી પ્લેનને પરત લાવવા હવે NSUIના ધમપછાડા
સી પ્લેનને પરત લાવવા હવે NSUIના ધમપછાડા
author img

By

Published : Jul 20, 2022, 1:51 PM IST

Updated : Jul 20, 2022, 2:19 PM IST

અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ પર દેશની સૌપ્રથમ સી પ્લેન સુવિધા (first sea plane facility of Country) શરૂ કરવામાં આવી હતી. આ સુવિધા અમદાવાદથી કેવડિયા સુધીની હતી. જોકે, અમદાવાદમાંથી સી પ્લેનને મેઈન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં (Sea Plane at Maldives for Maintanance) આવ્યું હતું, જે હજી સુધી પરત આવ્યું નથી.

આ પણ વાંચો-ગુજરાત પ્રદેશ NSUIના નવા પ્રમુખે પદ ગ્રહણ કર્યા

NSUIનો અનોખો વિરોધ - વલ્લભ સદન ખાતે NSUIના કાર્યકર્તાઓએ વિમાનના બલૂન લાવીને તેને પાણીમાં તરતા મૂકી વિરોધ (NSUI Protest for Sea Plane) કર્યો હતો. આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે સી પ્લેનને મેઈન્ટેનન્સના નામે માલદીવ મોકલવામાં (Sea Plane at Maldives for Maintanance) આવ્યું હતું. તેમ છતાં હજી સુધી સી પ્લેન પરત ન આવતા NSUIના કાર્યકર્તાઓએ સી પ્લેનની સુવિધાને ફરી શરૂ કરવા (NSUI demands to start Sea Plane Scheme) વિરોધ કર્યો હતો. NSUIએ જણાવ્યું હતું કે, સી પ્લેનની જગ્યાએ તે રકમ દેશના વિકાસ માટે ઉપયોગમાં લેવી જોઈએ, પરંતુ સરકારની નવા સી પ્લેન લાવવાની યોજના પણ હજી સુધી કાગળ પર જ છે.

આ પણ વાંચો- જૂથવાદમા ઘેરાયેલી કોંગ્રેસ યુવાઓનું સાંભળતી નથી : કોંગ્રેસ યુવા નેતા

PM મોદીએ શરૂ કરાવ્યો હતો સીપ્લેન પ્રોજેક્ટ - ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલો સી પ્લેનનો આ પ્રોજેક્ટ (PM Modi launched Sea Plane Project) 8 મહિનાથી બંધ છે. જોકે, અહીં દરરોજ નહીં પરંતુ તહેવારોના સમયમાં સી પ્લેનને સારો પ્રતિસાદ મળતો હતો. ત્યારે હવે ફરી સી પ્લેન શરૂ કરવાની માગ (NSUI demands to start Sea Plane Scheme) ઉગ્ર બની છે.

Last Updated : Jul 20, 2022, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.