ETV Bharat / city

હવે આ રાજ્યમાં બનશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી

ગુજરાતમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું નવું કેમ્પસ હવે ઉત્તરપ્રદેશમાં પણ બનાવવામાં આવ્યું છે. હવે આ નવા કેમ્પસનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં (New Campus of Rashtriya Raksha University) કરવામાં આવશે.

હવે આ રાજ્યમાં બનશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી
હવે આ રાજ્યમાં બનશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી
author img

By

Published : Jun 18, 2022, 9:26 AM IST

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એન્ડ પોલીસ એડમિનિસ્ટ્રેશન (SISPA), રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના નેજા હેઠળ સેન્ટર ફોર કાઉન્ટર ઈમર્જન્સી એન્ડ કાઉન્ટર ટેરરિઝમ (CCICT) દ્વારા કાઉન્ટર ઈમર્જન્સી અને કાઉન્ટર ટેરરિઝમ પર 3જી એડિશન સર્ટિફિકેટ કોર્સનું (3rd Edition Certificate Course) આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો આ કાર્યક્રમ 16 જૂનથી 19મી જૂન સુધી ચાલશે. તો આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઈઝેશન, સ્ટેટ પોલીસ ઓર્ગેનાઈઝેશન, એકેડેમિશિયન અને રિસર્ચ સ્કોલર્સના 62 સહભાગીઓ જોડાયા હતા.

રક્ષા યુનિવર્સિટીથી રાષ્ટ્રીય યુનિવર્સિટી સુધીની સફર

આ પણ વાંચો- Pride Of Gujarat : અમેરિકાની યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યું રીસર્ચ પેપર, કોણે કર્યું અને શું વિષય છે જૂઓ

રક્ષા યુનિવર્સિટીથી રાષ્ટ્રીય યુનિવર્સિટી સુધીની સફર - યુનિવર્સિટીના ડિન ડો. અક્ષત મહેતાએ રક્ષા શક્તિ યુનિવર્સિટીથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સુધીની યુનિવર્સિટીની સફર વિશે માહિતી આપી હતી. જેમાં યુનિવર્સિટીની સાથે અન્ય શાળાઓ પણ કેવી રીતે કાર્ય કરે છે. તેના વિશે માહિતી આપી હતી. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર સલામતી, આંતરિક સુરક્ષા,પોલીસ વહીવટીતંત્રમાં આવતા અભ્યાસક્રમો તેમજ સામાન્ય રીતે યુનિવર્સિટીના અભ્યાસક્રમો વિશે માહિતી આપી હતી.

અરુણાચલ પ્રદેશ બાદ ઉત્તરપ્રદેશમાં બનશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી

આ પણ વાંચો- નેશનલ લો યુનિવર્સિટીમાં તમામ સરકારી વકીલોને તેડું, સરકારી વકીલોને આપવામાં આવશે ટ્રેનિંગ

અરુણાચલ પ્રદેશ બાદ ઉત્તરપ્રદેશમાં બનશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી - રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં (Rashtriya Raksha University) વ્યૂહાત્મક ભાષાઓ, ગુનાહિત વર્તન અભ્યાસ, સાયબર સુરક્ષા માટે સમર્પિત શાળાઓ છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં તેના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો હવે ટૂંક સમયમાં ઉત્તરપ્રદેશના લખનઉમાં નવું કેમ્પસનું ઉદ્ધાટન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.