ETV Bharat / city

નેશનલ ગેમ્સ કાર્નિવલનો થયો પ્રાંરભ, જોવા મળશે છોટાભીમ, ચાર્લી ચેપ્લીન જેવા કેરેક્ટર્સ - actor raj kapoor

અમદાવાદના મેયર કિરીટ પરમારે 36મા નેશનલ ગેમ્સ સ્પોર્ટ્સ કાર્નિવાલનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્નિવાલ 15થી 18 સપ્ટેમ્બર એમ 4 દિવસ સુધી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં યોજાશે. national games carnival Inaugurated, Ahmedabad Mayor Kirit Parmar.

નેશનલ ગેમ્સ કાર્નિવલનો થયો પ્રાંરભ, જોવા મળશે છોટાભીમ, ચાર્લી ચેપ્લીન જેવા કેરેક્ટર્સ

author img

By

Published : Sep 16, 2022, 8:45 AM IST

Updated : Sep 16, 2022, 11:20 AM IST

અમદાવાદ ગુજરાતમાં આ વખતે 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સૌપ્રથમ વખત રાષ્ટ્રીય રમત માટે યજમાની કરી રહ્યું છે. તેવામાં ગુરુવારે અમદાવાદના મેયર કિરીટ પરમારે (Ahmedabad Mayor Kirit Parmar) રિવરફ્રન્ટ ખાતે (ahmedabad riverfront ) 36મા નેશનલ ગેમ્સ સ્પોર્ટ્સ કાર્નિવલનો (national games carnival Inaugurated) શુભારંભ કરાવ્યો હતો. હવે આ કાર્નિવલ 15થી 18 સપ્ટેમ્બર એમ 4 દિવસ સુધી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં (Riverfront Event Center) યોજાશે.

શહેરીજનો રહ્યા ઉપસ્થિત

શહેરીજનો રહ્યા ઉપસ્થિત આ કાર્નિવલમાં (national games carnival) મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. તો ગુજરાતી ગાયક ભૌમિક વ્યાસે લોકોનું મનોરંજન પૂરું પાડ્યું હતું. સાથે કાર્નિવલ આઈકોન, મેરા નામ જોકરના પોષક અને કપિરાજના આર્ટિસ્ટ દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું.

મેરા નામ જોકરના પોષક અને કપિરાજના આર્ટિસ્ટ દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડ્યું

ચાર દિવસ અલગ અલગ કેરેક્ટર જોવા મળશે કેરેક્ટર ઓર્ગેનાઈઝેશન કરનારા દિલીપ દવેએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કાર્નિવલમાં (national games carnival) આજે બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા રાજ કપૂરનું મેરા નામ જોકરનું કેરેક્ટર તેમ જ મંકીનું કેરેક્ટર આ ઉપરાંત નેશનલ ગેમ્સના 2 આઈકોન (national games gujarat) 4 લોકોએ કેરેક્ટર ભજવીને લોકોનું મનોરંજન પૂરું પાડ્યું હતું. તો આ ચાર દિવસ દરમિયાન છોટાભીમ, હનુમાન, ચાર્લી ચેપલીન જેવા કેરેક્ટર પણ જોવા મળશે.

ચાર દિવસ અલગ અલગ કેરેક્ટર જોવા મળશે
ચાર દિવસ અલગ અલગ કેરેક્ટર જોવા મળશે

રાજ કપૂરનું કેરેકટર મને મળવું નસીબની વાત છે પ્રસિદ્ધ અભિનેતા રાજ કપૂરનું (actor raj kapoor) કેરેક્ટર ભજવનારા બંસરી ભાઈએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું આ કેરેક્ટર ઘણા વર્ષોથી કરતો આવ્યો છું. આર.કે.નું કેરેક્ટર કરવું એ મારા માટે નસીબની વાત છે. કારણ કે, બોલીવૂડના આટલા પ્રસિદ્ધ અને દિગ્ગજ અભિનેતાનું કેરેક્ટર ભજવું એ ખૂબ જ પડકારજનક હોય છે.

Last Updated : Sep 16, 2022, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.