ETV Bharat / city

મહિલાનું દેશી ભાણું ખાઈને તમે ફાસ્ટ ફૂડને પણ ભૂલી જશો - Indian Independence Day

ફાસ્ટફૂડ અને વિવિધ વાનગીઓનું (Famous food of Gujarat) ચલણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં એક બહેન ગ્રામીણ ભોજનાલયમાં ચુલે રાંધીને ખવડાવી રહ્યા છે. લોકો કહે છે કે, આ બહેનની આંગળીયુંના (Traditional Food of Gujarat) ટેરવે ટેરવે સ્વાદ, સુગંધ અને સ્નેહ છે. તો આવો જાણીએ શું છે આ વાત.

મહિલાનું દેશી ભાણું ખાઈને તમે ફાસ્ટ ફૂડને પણ ભૂલી જશો

author img

By

Published : Aug 10, 2022, 1:33 PM IST

Updated : Aug 11, 2022, 3:44 PM IST

અમદાવાદ ગુજરાતી લોકો હંમેશા ખાવા પીવાના શોખીન રહ્યા છે, ગુજરાતની ધીંગીધરા પર લોક મુખે સૌથી વધુ કહેવતો મહેમાનગતિ અને ભોજન પર જોવા મળે છે, ત્યારે એક બહેન પંખીના માળા જેવડા ગામમાંથી મોટા નગરમાં આવીને (Ancient Food of Gujarat) દેશી ભોજન પીરસીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ બહેને નાની દુકાનથી ચાલુ કરેલી ભોજનાલયની સફર આજે લોકોના ટોળા ઉમટી પડે છે. લોકો કહે છે કે આ બહેનના (nari shakti) હાથમાં ભોજન બનાવવાનો અદભુત જાદુ છે.

નારી શક્તિ : મહિલાનું દેશી ભાણું ખાઈને તમે 'ફાસ્ટ ફૂડ'ને પણ ભૂલી જશો

દેશી સ્વાદ ગ્રામીણ ભોજનાલયના શારદાબહેને જણાવ્યું હતું કે, હું છેલ્લા 12 વર્ષથી ચૂલા પર રસોઈ બનાવી રહી છું. છેલ્લા બાર વર્ષથી એક જ સ્વાદ અને એજ જૂની ઢબથી ભોજન પીરસું છું. લોકો પણ આનંદિત રીતે (Bajra Rota and Eggplant Bhartha) આ ભોજનનો સ્વાદ માણતા હોય છે. શારદાબહેન કહ્યું હતું કે, હું ભોજનાલયમાં મકાઈના રોટલા, બાજરાના (Famous food of Gujarat) રોટલા, નાગલી, રાગી, લસણીયા બટેટા, સેવ ટમેટા, જુવારના રોટલા, ભાખરી, રીંગણાનું ભડથું સહિતનું ભોજન બનાવું છું.

આ પણ વાંચો ચટાકેદાર સેવ ઉસળનું નામ આવે એટલે સંસ્કારીનગરી યાદ આવે! આવો જાણીએ તેની રેસીપી

માત્ર સ્વાદ પૂરતુ જ નહીં શારદાબહેને વધુમાં જણાવ્યું હતું કે, આપણા વડવાઓ અને વડીલોએ (rural restaurant in Gujarat) જે ખોરાક ખાતા હતા અને જે ધાનનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હતા. તે જ ભારતીય પરંપરાના મુજબ અમારે ત્યાં ભોજન બનાવવામાં આવે છે. માત્ર સ્વાદ પૂરતું જ નહીં, પરંતુ જો આપણા દેશી અનાજની બનતો ખોરાક લેવી તો શરીરને નીરોગી, સ્વાસ્થ્યપ્રદ અને અનેક રોગોથી પણ આપણે બચી શકીએ છીએ. તેથી આપણા (Desi food of Gujarat) દેશી અનાજના ઘણા ફાયદા છે. ખાસ કરીને સાદું ભોજન મોટા નગરથી છેવાડાના ગામડાઓમાં ખૂબ પ્રચલિત છે.

દુર દુરથી લોકો સ્વાદ લેતા આવે છે આજની આધુનિક રફતારમાં જ્યારે ફાસ્ટફૂડ અને વિવિધ વાનગીઓનું ચલણ વધી રહ્યું છે, ત્યારે મહદંશે ભારતીયોનો મૂળ સ્વાદ અને પરંપરાનું ભોજનથી લોકો વીસરી રહ્યા છે, ત્યારે શારદાબહેન (Famous dish of Gujarat) દ્વારા તેમના ગ્રામીણ ભોજનાલયમાં સારું અને ઉત્તમ સ્વાદ વાળું પૌષ્ટિક ભોજન તૈયાર કરવામાં આવે છે. અમદાવાદના લોકો જ નહીં પરંતુ આજુબાજુના ગામડાના લોકો પણ શારદાબહેનના ભોજનનો સ્વાદ લેવા માટે અવારનવાર મુલાકાત કરતા હોય છે.

આ પણ વાંચો ભાવનગરના ચટાકેદાર "બટાકા ભૂંગળા"

શારદાબહેનની સફર શારદાબહેને ગ્રામીણ ભોજનાલયના વિચારને લઈને જણાવ્યું હતું કે, મૂળ સાણંદના દેવતી ગામના વતની છે, જ્યાં તેઓ પહેલા ખેતરોમાં છૂટક મજૂરી કરતા હતા, ત્યારબાદ કાપડના લે વેચ સાથે સંકળાયેલા હતા, ત્યારે તેમના ગામના એક ગ્રામ સેવક (Food item) દ્વારા તેમને કહેવામાં આવ્યું કે, શારદાબહેન તમે રસોઈ સારી બનાવો છો. તો રસોઈ દ્વારા લોકોને જમવાનું મળે તો તમારે પણ આવી છૂટક મજૂરી કરવી ના પડે. આ વિચાર સાથે શારદાબહેને નાની શરૂઆતની સાથે જ તેમણે અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં તેઓ પોતાનો સ્ટોલ ખોલ્યો અને આજે તેઓ દસ વર્ષથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન ચૂલા ઉપર તૈયાર (New dish) કરીને અમદાવાદીઓને દેશી સ્વાદ ચાખવા મજબૂર કરી દે છે. (Indian Independence Day)

Last Updated : Aug 11, 2022, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.