ETV Bharat / city

અમદાવાદમાં ‘ધી શાદી ફેસ્ટિવલ 2019’માં 2000થી વધુ પ્રોડક્ટ રજુ કરાઈ - હોમ ડેકોર

અમદાવાદ: શહેરમાં શુક્રવારથી બે દિવસ માટે 'ધી શાદી ફેસ્ટિવલ 2019'નું આયોજન કરાવામાં આવ્યું છે. લગ્નની ખરીદી કરવા માટે 2000થી વધુ પ્રોડક્ટ આ ફેસ્ટિવલમાં રજૂ કરાઈ છે. જેમાં લગ્નસંબંધી તમામ કેટેગરી જેવી કે ફોટોગ્રાફી, વેડિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોમ ડેકોર, બેગ્સ, ફૂટવેર, કેન્ડલ્સ અને લાઈફસ્ટાઈલ એસેસરિઝનો સમાવેશ થશે. ડિઝાઈનર જ્વેલરી ફેસ્ટીવલનું સૌથી મહત્વનું આકર્ષણ બની રહેશે.

Ahmedabad
author img

By

Published : Sep 6, 2019, 10:09 PM IST

અમદાવાદની વાયએમસીએ કલબમાં 15 વર્ષ જૂની પરંપરાને જાળવતાં "ધી શાદી ફેસ્ટિવલ"નું આયોજન કરાયું છે. "ધ શાદી ફેસ્ટિવલ" એ લગ્ન અને તહેવારો સંબંધી ફેશન, લાઈફસ્ટાઈલ અને શોપીંગનું એક અનોખું પ્રદર્શન છે. ફેસ્ટિવલની મુલાકાત લેનારાઓને એક છત હેઠળ આધુનિક ફેશન ટ્રેન્ડના પરિયચ સાથે ખરીદીની આકર્ષક તક મળી રહેશે. ગુજરાત સ્થિત અગ્રણી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની રેડ ઈવેન્ટ્સ નિયમિતપણે ધ શાદી ફેસ્ટિવલનું આયોજન કરતી આવી છે અને આ વખતે ૬-૭ સપ્ટેમ્બરના રોજ બે દિવસ માટે સતત 16માં વર્ષે વાયએમસીએ ક્લબમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં ‘ધી શાદી ફેસ્ટિવલ 2019’માં 2000થી વધુ પ્રોડક્ટ રજુ કરાઈ

જે પરિવારોએ ચાલુ વર્ષે તેમના સંતાનો લગ્નગ્રંથિમાં જોડાવવા જઈ રહ્યાં છે, તેઓ માટે ધી શાદી ફેસ્ટિવલ તમામ પ્રકારની લગ્ન સંબંધી ખરીદી એક સ્થળે કરવાની તક પૂરી પાડે છે. "ધ શાદી ફેસ્ટિવલ" ભદ્ર અને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોને તદ્દન નવા ફેશન ટ્રેન્ડ્સથી વાકેફ કરે છે અને તેનું પ્રત્યક્ષ નિદર્શનની તક આપે છે. ફેસ્ટિવલનું ઉદઘાટન સંતરામપુરના મહારાણી મંદાકિની કુમારીના હસ્તે કરવામાં આવ્યું છે.

વાયએમસીએ ક્લબમાં યોજાનારા આ ફેસ્ટિવલમાં દેશના પ્રતિષ્ઠિત ડિઝાઈનર્સ તેમના કલેક્શન્સ રજૂ કર્યા છે. ૮૦ પ્રદર્શનકારોના કુલ ૨૦૦૦થી વધુ પ્રોડક્ટ્સનું પ્રદર્શન જોવા મળશે. જેમાં લગ્નસંબંધી તમામ કેટેગરી જેવી કે ફોટોગ્રાફી, વેડિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોમ ડેકોર, બેગ્સ, ફૂટવેર, કેન્ડલ્સ અને લાઈફસ્ટાઈલ એસેસરિઝનો સમાવેશ થશે. ડિઝાઈનર જ્વેલરી ફેસ્ટીવલનું સૌથી મહત્વનું આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત પરંપરાગત જ્વેલરીની વિશાળ શ્રેણી તો રહેશે જ.

ધ શાદી ફેસ્ટિવલના આયોજક રેડ ઈવેન્ટ્સના ડિરેક્ટર પૂજા અગ્રવાલના જણાવ્યાં મુજબ “ધ શાદી ફેસ્ટિવલની મુલાકાતીઓને એક અજોડ અનુભવ કરાવશે. કેમ કે ચાલુ વર્ષની વેડિંગ સીઝનમાં ઘણી નવી બાબતો જોવા મળશે. આ વખતે અમે નવા જાણીતા જ્વેલર્સ અને ફેશન ડિઝાઈનર્સને અમદાવાદમાં આમંત્રણ આપ્યું છે. તેઓ તેમના લેટેસ્ટ કલેક્શન્સ અને લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સને અમદાવાદની જનતા સમક્ષ રજૂ કર્યા છે,” આવા કેટલાક નામોમાં શ્રી પારામણી જ્વેલર્સ, નીધી દ્વારા ટ્રેઝર, કેપેચિનો કલેક્શન, એન ઓર્નામેન્ટ્સનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેટલાક પ્રતિષ્ઠિત ડિઝાઈનર્સ નામોમાં અભિષેક શર્મા લેટેસ્ટ લેકમે ફેશનવીક ૨૦૧૯ ઓટમ વિન્ટર કલેક્શન રજૂ કર્યા છે. આ સિવાય એસકેએન સિધ્ધાંત અગ્રવાલ, 'રા' બાય મનિષ આહુજા, રિચા શા દ્વારા સેલકોથ, કૃપા કાપડિયા તેમની પ્રોડક્ટસ રજૂ કરશે. દિલ્હી સ્થિત ગિફ્ટિંગ પાર્ટનર ફ્લેરર ડેલિસ-ઈડીસી, ઈલોરા સિલ્વરવેર, એક્સટુટી ભાગ લઈ રહ્યા છે.

અમદાવાદ સ્થિત જ્વેલર કે કે જવેલર્સે ટેસ્ટ કલેક્શન રજૂ કર્યા છે, જેનું થીમ ‘ખ્વાઈશ-બિકાનેરી જડતર એન્ડ ડાયમંન્ડ બ્રાઈડલ જ્વેલરી’ પર હશે. ધી શાદી ફેસ્ટિવલ લગ્ન લીધા હશે તે પરિવાર માટે આશિર્વાદરૂપ સાબિત થશે કેમ કે એક જ પ્લેટફોર્મ નીચે તમામ લેટેસ્ટ વસ્તુઓ ખરીદવાની તક મળી છે.

Intro:નોંધ- આ સ્ટોરીના વિઝ્યુલ અને બાઈટ એડિટ કરીને એફટીપી કર્યા છે,
બીજુ આ વિડિયો પેકેજ સ્ટોરીમાં અમદાવાદથી વીઓ કરીને મોકલ્યો છે... એફટીપી દ્વારા
ત્રીજુ... બાઈટ આ સ્ક્રીપ્ટમાં મુકી છે, તે જ રીતે કુલ 4 બાઈટ એડિટ કરીને કાપીને ક્રમઅનુસાર મોકલી છે.... ભરત પંચાલ

અમદાવાદ- અમદાવાદમાં આજે શુક્રવારથી બે દિવસ માટે ધી શાદી ફેસ્ટિવલ 2019નું આયોજન કરાયું છે. લગ્નની ખરીદી કરવા માટે 2000થી વધુ પ્રોડક્ટ આ ફેસ્ટિવલમાં રજૂ કરાઈ છે. જેમાં લગ્નસંબંધી તમામ કેટેગરી જેવી કે ફોટોગ્રાફી, વેડિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોમ ડેકોર, બેગ્સ, ફૂટવેર, કેન્ડલ્સ અને લાઈફસ્ટાઈલ એસેસરિઝનો સમાવેશ થશે. ડિઝાઈનર જ્વેલરી ફેસ્ટીવલનું સૌથી મહત્વનું આકર્ષણ બની રહેશે.Body:વીઓ-1

અમદાવાદની વાયએમસીએ કલબમાં 15 વર્ષ જૂની પરંપરાને જાળવતાં "ધી શાદી ફેસ્ટિવલ"નું આયોજન કરાયું છે. "ધ શાદી ફેસ્ટિવલ" એ લગ્ન અને તહેવારો સંબંધી ફેશન, લાઈફસ્ટાઈલ અને શોપીંગનું એક અનોખું પ્રદર્શન છે. ફેસ્ટિવલની મુલાકાત લેનારાઓને એક છત હેઠળ આધુનિક ફેશન ટ્રેન્ડના પરિયચ સાથે ખરીદીની આકર્ષક તક મળી રહેશે. ગુજરાત સ્થિત અગ્રણી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની રેડ ઈવેન્ટ્સ નિયમિતપણે ધ શાદી ફેસ્ટિવલનું આયોજન કરતી આવી છે અને આ વખતે ૬-૭ સપ્ટેમ્બરના રોજ બે દિવસ માટે સતત 16માં વર્ષે વાયએમસીએ ક્લબમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે.
બાઈટ-1
કૈલાશ કાબ્રા
ઓનર્સ, કે. કે. જ્વેલર્સ, અમદાવાદ
જે પરિવારોએ ચાલુ વર્ષે તેમના સંતાનો લગ્નગ્રંથિમાં જોડવા જઈ રહ્યાં છે, તેઓ માટે ધી શાદી ફેસ્ટિવલ તમામ પ્રકારની લગ્ન સંબંધી ખરીદી એક સ્થળે કરવાની તક પૂરી પાડે છે. "ધ શાદી ફેસ્ટિવલ" ભદ્ર અને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોને તદ્દન નવા ફેશન ટ્રેન્ડ્સથી વાકેફ કરે છે અને તેનું પ્રત્યક્ષ નિદર્શનની તક આપે છે. ફેસ્ટિવલનું ઉદઘાટન સંતરામપુરના મહારાણી મંદાકિની કુમારીના હસ્તે કરવામાં આવ્યું છે.

વાયએમસીએ ક્લબમાં યોજાનારા આ ફેસ્ટિવલમાં દેશના પ્રતિષ્ઠિત ડિઝાઈનર્સ તેમના કલેક્શન્સ રજૂ કર્યા છે. ૮૦ પ્રદર્શનકારોના કુલ ૨૦૦૦થી વધુ પ્રોડક્ટ્સનું પ્રદર્શન જોવા મળશે. જેમાં લગ્નસંબંધી તમામ કેટેગરી જેવીકે ફોટોગ્રાફી, વેડિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોમ ડેકોર, બેગ્સ, ફૂટવેર, કેન્ડલ્સ અને લાઈફસ્ટાઈલ એસેસરિઝનો સમાવેશ થશે. ડિઝાઈનર જ્વેલરી ફેસ્ટીવલનું સૌથી મહત્વનું આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત પરંપરાગત જ્વેલરીની વિશાળ શ્રેણી તો રહેશે જ.
બાઈટ-2
પૂજા અગ્રવાલ
આયોજક, ધી શાદી ફેસ્ટિવલ, અમદાવાદ
ધ શાદી ફેસ્ટિવલના આયોજક રેડ ઈવેન્ટ્સના ડિરેક્ટર પૂજા અગ્રવાલના જણાવ્યા મુજબ “ધ શાદી ફેસ્ટિવલની મુલાકાતીઓને એક અજોડ અનુભવ કરાવશે. કેમકે ચાલુ વર્ષની વેડિંગ સીઝનમાં ઘણી નવી બાબતો જોવા મળશે. આ વખતે અમે નવા જાણીતા જ્વેલર્સ અને ફેશન ડિઝાઈનર્સને અમદાવાદમાં આમંત્રણ આપ્યું છે. તેઓ તેમના લેટેસ્ટ કલેક્શન્સ અને લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સને અમદાવાદની જનતા સમક્ષ રજૂ કર્યા છે,” આવા કેટલાક નામોમાં શ્રી પારામણી જ્વેલર્સ, નીધી દ્વારા ટ્રેઝર, કેપેચિનો કલેક્શન, એન ઓર્નામેન્ટ્સનો સમાવેશ થાય છે.
બાઈટ-3
મનીશ આહુજા
ફેશન ડિઝાઈનર, દિલ્હી
બાઈટ-4
વૈદેહી પટેલ
જ્વેલરી ડિઝાઈનર, અમદાવાદ
Conclusion:આ ઉપરાંત કેટલાક પ્રતિષ્ઠિત ડિઝાઈનર્સ નામોમાં અભિષેક શર્મા લેટેસ્ટ લેકમે ફેશનવીક ૨૦૧૯ ઓટમ વિન્ટર કલેક્શન રજૂ કર્યા છે. આ સિવાય એસકેએન સિધ્ધાંત અગ્રવાલ, 'રા' બાય મનિષ આહુજા, રિચા શા દ્વારા સેલકોથ, કૃપા કાપડિયા તેમની પ્રોડક્ટસ રજૂ કરશે. દિલ્હી સ્થિત ગિફ્ટિંગ પાર્ટનર ફ્લેરર ડેલિસ-ઈડીસી, ઈલોરા સિલ્વરવેર, એક્સટુટી ભાગ લઈ રહ્યા છે.
અમદાવાદ સ્થિત જ્વેલર કેકે જવેલ્સે લેટેસ્ટ કલેક્શન રજૂ કર્યા છે, જેનું થીમ ‘ખ્વાઈશ-બિકાનેરી જડતર એન્ડ ડાયમન્ડ બ્રાઈડલ જ્વેલરી’ પર હશે. ધી શાદી ફેસ્ટિવલ લગ્ન લીધા હશે તે પરિવાર માટે આશિર્વાદરૂપ સાબિત થશે કેમ કે એક જ પ્લેટફોર્મ નીચે તમામ લેટેસ્ટ વસ્તુઓ ખરીદવાની તક મળી છે.
કેમેરામેન મુકેશ ડોડિયા સાથે ઈશાની પરીખનો અહેવાલ
ઈ ટીવી ભારત અમદાવાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.