ETV Bharat / city

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી પસાર થતી 10થી વધુ ટ્રેનો રદ્દ - Western Railway Department

કોરોનાની મહામારીને કારણે પ્રવાસીઓનો ઘટાડો થયો છે, તેથી પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને અમદાવાદથી પસાર થતી 10થી વધુ ટ્રેનને રદ્દ કરી દેવામાં આવી છે. અન્ય ટ્રેનની ફ્રીક્વન્સીમાં પણ ફેરફાર કરાયો છે.

train
પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી પસાર થતી 10થી વધુ ટ્રેનો રદ
author img

By

Published : May 7, 2021, 7:35 AM IST

  • કોરોનાની રેલવે વિભાગને પણ મોટી અસર
  • પ્રવાસીઓ ઘટતા અમદાવાદથી પસાર થતી 13 જેટલી ટ્રેનો રદ્દ
  • અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનની ફ્રિક્વન્સી પણ ઘટાડવામાં આવી

અમદાવાદઃ પશ્ચિમ રેલ્વે દ્વારા પૂરતા પ્રવાસીઓ ન હોવાને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોને આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે તથા કેટલીક ટ્રેનોની ફ્રીક્વન્સી ઘટાડવામાં આવી છે. પશ્ચિમ રેલવે વિભાગ પશ્ચિમ રેલવે વિભાગપશ્ચિમ રેલવે વિભાગ, મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાએ 14 ટ્રનો રદ કરી છે.

આ ટ્રેનો કરવામાં આવી રદ્દ

1) મહુવા - બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ અને બાંદ્રા - મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

2) અમદાવાદ - મુંબઈ સ્પેશિયલ અને મુંબઈ - અમદાવાદ સ્પેશિયલ ટ્રેન

3) અમદાવાદ - એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્પેશિયલ અને એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - અમદાવાદ સ્પેશિયલ ટ્રેન

4) તિરુનલવેલી - ગાંધીધામ ફેસ્ટિવલ સ્પેશિયલ અને ગાંધીધામ - તિરુનલવેલી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

5) પોરબંદર - કોચુવેલી સ્પેશિયલ અને કોચુવેલી - પોરબંદર સ્પેશિયલ ટ્રેન

6) બાંદ્રા - ભગત કી કોઠી સ્પેશિયલ અને ભગત કી કોઠી - બાંદ્રા સ્પેશિયલ ટ્રેનૉ

7) બાંદ્રા - જેસલમેર ફેસ્ટિવલ સ્પેશિયલ અને જેસલમેર - બાંદ્રા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

8)હાપા - મડગાંવ ફેસ્ટિવલ સ્પેશિયલ અને મડગાંવ - હાપા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

9) વલસાડ - જોધપુર સ્પેશિયલ અને જોધપુર - વલસાડ સ્પેશિયલ ટ્રેન

10) પોરબંદર - દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ અને દિલ્હી સરાય રોહિલા - પોરબંદર સ્પેશિયલ ટ્રેન

11)અમદાવાદ - શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશિયલ અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા - અમદાવાદ સ્પેશિયલ ટ્રેન

12) હાપા - બિલાસપુર સ્પેશિયલ અને બિલાસપુર - હાપા સ્પેશિયલ ટ્રેન

13) પુણે - અમદાવાદ સ્પેશિયલ અને અમદાવાદ - પુણે સ્પેશિયલ ટ્રેન

આ ટ્રેનોની ફ્રીક્વન્સી ઘટાડવામાં આવી

1) અમદાવાદ - દાદર સ્પેશિયલ તારીખ 8 મે,2021થી આગામી સૂચના સુધી દરરોજના સ્થાને પ્રતિ સોમવાર, બુધવાર અને શનિવારે ચાલશે.

2) દાદર - અમદાવાદ સ્પેશિયલ તારીખ 9 મે,2021થી આગામી સૂચના સુધી દરરોજના સ્થાને પ્રતિ મંગળવાર, ગુરુવાર અને રવિવારે ચાલશે.

3) મુંબઈ - ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ તારીખ 7 મે,2021થી આગામી સૂચના સુધી દરરોજના સ્થાને પ્રતિ રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારે (અઠવાડિયામાં ચાર દિવસ) ચાલશે.

4) ઓખા - મુંબઈ સુપરફાસ્ટ સ્પેશિયલ તારીખ 9 મે,2021 થી આગામી સૂચના સુધી દરરોજના સ્થાને પ્રતિ રવિવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવારે (અઠવાડિયામાં 4 દિવસ) ચાલશે.

5) અમદાવાદ - નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ તારીખ 7 મે,2021થી આગામી સૂચના સુધી દરરોજના સ્થાને પ્રતિ રવિવાર, મંગળવાર અને શુક્રવારે ચલાશે.

6) નવી દિલ્હી - અમદાવાદ રાજધાની સ્પેશિયલ તારીખ 8 મે,2021 થી આગામી સૂચના સુધી દરરોજના સ્થાને પ્રતિ સોમવાર, બુધવાર અને શનિવારે ચાલશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.