અમદાવાદઃ કે- સ્ટાર પ્રોડક્શનના અમદાવાદના બ્રાન્ચ હેડ વિજય પંચાલે જણાવ્યું હતું કે ટિકટોક જેવી ચાઈનીઝ એપ ભારતમાં બંધ થતાં કે-સ્ટાર માટે સારું પ્લેટફોર્મ છે.વળી આ એપના ફિચર્સ પણ ઉચ્ચકક્ષાના છે. ખાસ કરીને ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રે કારકિર્દી બનાવતા યુવાનો માટે આ એપ એક વરદાન સાબિત થશે.કારણ કે, આ એપના માધ્યમથી સંગીત,ગાયન, ડાન્સ અને એક્ટિંગ માટે ઓડિશન પણ આપી શકાશે.
કે-સ્ટાર પ્રોડક્શન દ્વારા યુવાનોની ટેલેન્ટ બહાર લાવતી સ્વદેશી વિડીઓ એપ લોન્ચ કરાઈ
ભારત સરકાર દ્વારા ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂકાતાં દેશમાં સ્વદેશી એપનું ચલણ વધ્યું છે. ત્યારે અમદાવાદમાં કે-સ્ટાર પ્રોડક્શન દ્વારા યુવાનોને આકર્ષે એવી એક વિડીયો એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપની ખાસિયત એ છે કે તે લોકોને મનોરંજનની સાથે પોતાની અંદરની કાબેલિયત રજૂ કરવાનો મોકો પણ આપશે.