ETV Bharat / city

ડિફેન્સ એક્સ્પોમાં 33 કંપની કરશે MoU, તો ગાંધીનગરમાં 1600 ડ્રોન સાથે યોજાશે સૌથી મોટો શૉ - Drone Show in Gandhinagar Ahmedabad

ગાંધીનગરમાં 18થી 22 ઓક્ટોબર યોજાનારો ડિફેન્સ એક્સ્પો (Defense Expo Gandhinagar) આ વખતે સૌપ્રથમ વાર ચાર તબક્કામાં યોજાશે. આ વખતે કરોડો રૂપિયાના રોકાણ આવે તેવી (investment opportunities in Defense Expo) શક્યતા છે. ડિફેન્સ એક્સ્પો અંગે ગુજરાત પ્રવાસે આવેલા સંરક્ષણ સચિવ ડો. અજય કુમારે (Defense secretary of india ) વિસ્તૃત માહિતી આપી હતી.

ડિફેન્સ એક્સ્પોમાં 33 કંપની કરશે MoU, તો ગાંધીનગરમાં 1600 ડ્રોન સાથે યોજાશે સૌથી મોટો શૉ

author img

By

Published : Oct 15, 2022, 8:20 AM IST

અમદાવાદ ગાંધીનગરમાં 18થી 22 ઓક્ટોબર દરમિયાન ડિફેન્સ એક્સ્પોનું (Defense Expo Gandhinagar) આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં સંરક્ષણ સચિવ ડો અજય કુમાર (Defense secretary of india) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ડિફેન્સ એક્સ્પો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વખતે પ્રથમ વખત ડિફેન્સમાં રોકાણની યોજના લાવ્યા છીએ. તેમાં 10 રાજ્યોની 33 કંપની MoU કરશે અને 5,000 કરોડ રૂપિયાના રોકાણનો (investment opportunities in Defense Expo) અંદાજ છે.

કરોડોના રોકાણની શક્યતા તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે (Gandhinagar Helipad Ground) બનાવવામાં આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં 1 લાખ ચોરસ મીટરમાં દેશના 1,320 એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહેશે. સાથે જ અહીં 75 દેશના પ્રતિનિધીઓ તેમ જ 25 સંરક્ષણ પ્રધાન ઉપસ્થિત રહેશે. જ્યારે આ વખતે ડબલ કરતા પણ વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે. તેના કારણે 400 MoUમાં 1,25,000 કરોડ રૂપિયાના રોકાણનો (investment opportunities in Defense Expo) દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ ડીસામાં નવું એરફોર્સ બેઝ બનશે તેની પણ જાહેરાત કરવામાં આવશે.

એક્સ્પો પ્રથમ વખત 4 ફોર્મેટમાં આ વખતે ડિફેન્સ એક્સ્પો (Defense Expo Gandhinagar) પ્રથમ વખત 4 ફોર્મેટમાં યોજાશે, જેમાં હેલિપેડ પ્રદર્શન કેન્દ્ર (Gandhinagar Helipad Ground) ખાતે પ્રદર્શન, મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે ઉદ્ઘાટન અને સેમિનારો, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમના પાંચેય દિવસ દરમિયાન ઉપકરણો અને સશસ્ત્ર દળો, DPSU અને ઉદ્યોગોનું કૌશલ્ય બતાવતા લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને પોરબંદરમાં ભારતીય નૌસેના તેમ જ ભારતીય તટરક્ષક દળના જહાજની મુલાકાત યોજાશે.

સૌથી મોટો ડ્રોન શૉ આ ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં ડ્રોન શૉ પણ (Drone Show in Gandhinagar Ahmedabad) આ કાર્યક્રમની વિશેષતા રહેશે. જ્યારે ગાંધીનગરમાં યોજાઈ રહેલો 1,600 ડ્રોન સાથેનો શૉ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો શૉ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.