ETV Bharat / city

ભારત હવે ખાતરની આયાત નહી નિકાસ પણ કરશે :દિલીપ સંધાણી - India will now also export fertilizers

દેશની સર્વોચ્ચ સંસ્થા NCUIના અધ્યક્ષ દિલીપ સંઘાણી (Chairman of IFFCO Dilip Sanghani) ઇફ્કોના ચેરમેન બન્યા બાદ પ્રથમવાર આજે ગુરૂવારે અમદાવાદ એરપોર્ટ પર મીડિયાને સંબોધન કર્યું હતું.

ભારત હવે ખાતરની આયાત નહી નિકાસ પણ કરશે :દિલીપ સંધાણી

author img

By

Published : Jan 21, 2022, 11:16 AM IST

અમદાવાદ: દેશની સર્વોચ્ચ સંસ્થા NCUIના અધ્યક્ષ દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન (Chairman of IFFCO Dilip Sanghani) બન્યા બાદ પ્રથમવાર આજે ગુરૂવારે અમદાવાદ એરપોર્ટ પર મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ઇફ્કકો મોટી સંસ્થા (IFFCO large organization) છે. તેમજ કોરોના કાળમાં સામાજિક કાર્ય કર્યા છે. ઉપરાંત ખેડૂતને લાભ થાય એવા પ્રયત્ન કરવામાં આવશે.

ભારત હવે ખાતરની આયાત નહી નિકાસ પણ કરશે :દિલીપ સંધાણી

ઇફ્કોએ કોરોના કાળમાં ઉમદા કામગીરી કરી

સહકારી ઇફ્કો સંસ્થા શ્રેષ્ઠ કાર્ય (Cooperative IFFCO is doing its best) કરી રહી છે અને બિનહરીફ ચૂંટાઇને મને જવાબદારી સોંપવામાં આવી છે. ઇફ્કોએ કોરોના કાળમાં ઉમદા કામગીરી કરી (IFFCO performed well during Corona period) છે ત્યારે લોકો સુધી કિચન કિટ આપી ધરે પહોંચાડી છે.

ખેડુતને યોગ્ય ભાવ ખાતર આપ્યું

ખેડુતને હિતને ધ્યાનમાં રાખી ને 400 કરોડનું નુકશાન કરીને પણ ખેડુતને યોગ્ય ભાવ ખાતર આપ્યું હતું.ગત જાન્યુઆરીમાં રોમટીરિયલમાં ભાવ 300 ડોલર હતા તે હવે 994 ડોલર થયા છે. ત્યારે ખાતરના ભાવના સમાચાર મીડિયા દ્વારા થતા રહેશે.

ઇફ્કોએ દુનિયામાંથી ખાતર લાવીને ખેડુતને ખાતર આપ્યું

યુરોપમાં સંપૂર્ણ ખાતરના ખાતરના કારખાનાં બંધ થઇ ગયા હતા ત્યારે ઇફ્કોએ દુનિયામાંથી કોઇપણ રીતે ખાતર લાવીને ખેડુતને ખાતર આપ્યું છે. ત્યારે ઇફ્કો આવી કામગીરીથી 300 કરોડથી વધારે નફો કરી આપ્યો છે.

ભારતખાતરની આયાત નહિ પણ નિકાસ કરે એ અમારો ધ્યેય

અત્યારે ભારત બીજા દેશમાંથી ખાતરની આયાત કરે છે પણ હવે ઇફ્કો પોતાની કામગીરીથી 10 જેવા નવા યુનિટો ઉભા કરવામાં આવશે. ભારત પણ ખાતરની આયાત નહિ પણ નિકાસ કરે એ અમારો ધ્યેય છે.

દિલીપ સંધાણી સી.આર.પાટીલની મુલાકાત લેવા કમલમ ખાતે પહોંચ્યા

અમદાવાદ એરપોર્ટ પર ઉતરી સીધાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની મુલાકાત લેવા ભાજપના કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા.

આ પણ વાંચો:

Dileep Sanghani elected as IFFCO chairman : IFFCO ના ચેરમેન તરીકે વડાપ્રધાનનું આ લક્ષ્ય આગળ ધપાવશે

Fertilizer price hike 2022 : ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણીએ ભાવવધારા માટે આયાતને જવાબદાર ઠરાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.