ETV Bharat / city

ગુજરાતની જનતા આર્થિક સદ્ધર છે તેમને તો સુવિધાઓ ખપે ગેરન્ટીઓ નહીં, રાજકીય તજજ્ઞોનો મત - Sabarmati riverfront

રાજ્યમાં આ વખતે ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ચૂંટણી પહેલા આ ત્રણેય પાર્ટીઓ (political parties gujarat) જનતાને આકર્ષવા વિવિધ જાહેરાત કરી રહી છે. બીજી તરફ રાજકીય પાર્ટીઓની ગેરન્ટી ઉપર (guarantees of political parties) જનતાને ભરોસો ન હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. જ્યારે આ ચૂંટણીમાં વિજળી, રોજગાર, ખેડૂતના દેવા માફી જેવી ગેરન્ટી (guarantees of political parties) પ્રજાને સ્પર્શી શકે છે.

ગુજરાતની જનતા આર્થિક સદ્ધર છે તેમને તો સુવિધાઓ ખપે ગેરન્ટીઓ નહીં, રાજકીય તજજ્ઞોનો મત

author img

By

Published : Oct 13, 2022, 2:47 PM IST

Updated : Oct 13, 2022, 3:59 PM IST

અમદાવાદ વિધાનસભાની ચૂંટણીને હવે (Gujarat Assembly Election 2022) ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારની ગેરન્ટીઓ આપી રહી છે. આ વખતે ભાજપ, કૉંગ્રેસ (Gujarat Congress) અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

AAPએ આપી ગેરન્ટી આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Gujarat) આ વખતે શિક્ષણ, આરોગ્ય, મફત વિજળી, મહિલાઓની સન્માન રાશિ પેટે 1,000 રૂપિયા આપવાની ગેરન્ટી આપી છે. ત્યારે ગુજરાતની જનતાને આમાંથી કઈ ગેરન્ટી (guarantees of political parties) અસર કરે છે. તે જોવાનું મહત્વ રહેશે. તો આવો જાણીએ ETV Bharatનો વિશેષ અહેવાલ કે, આમાંથી કઈ ગેરન્ટી એવી છે, જે રાજકીય પાર્ટીને ઉપયોગી સાબિત થઈ શકે છે.

ગેરન્ટી જોવામાં સારી પણ લોકોની વિચારસરણી અલગ છે

ગેરન્ટી જોવામાં સારી રાજકીય તજજ્ઞ (Political Experts on guarantees of political parties) જયવંત પંડ્યાએ ETV Bharat સાથેની વાતમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) શિક્ષણ, આરોગ્ય, મહિને 1,000 રૂપિયા સન્માન રાશિ, યુવાઓને રોજગાર જેવી ગેરન્ટી આપી છે, જે તે દેખાવમાં સારી છે, પરંતુ ગુજરાતના લોકોની વિચારસરણી કંઈક અલગ જોવા મળી રહે છે.

લોકોની વિચારસરણી અલગ છે તેમણે ઉમેર્યું હતું કે, જેમ કે, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati riverfront) પર અટલ બ્રિજનું લોકાર્પણ (Atal foot over bridge) બાદ એક દિવસમાં જ પાનની પિચકારીથી અટલ ફૂટબ્રિજ (Atal foot over bridge) ખરાબ થઈ ગયો હતો. આથી સરકાર દ્વારા તેની ઉપર ચાર્જ લગાવવામાં આવ્યો તેમ છતાં પણ લોકો જઈ રહ્યા છે. જેથી કહી શકાય કે ગુજરાતના લોકોની વિચારસરણી અલગ છે.

ગુજરાતની જનતા ગેરન્ટીઓ પર ધ્યાન આપતી નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2012માં પણ કૉંગ્રેસ 'આપના ઘર'ની યોજના લાવી હતી. આ પહેલા ભાજપ સરકારમાં કેશુભાઈ પટેલે 2 રૂપિયા પ્રતિ કિલો ઘઉંની યોજના લાગુ કરી હતી. ગુજરાતમાં એક પ્રકારની આદત રહી છે કે, સુવિધાઓ સારી મળવી જોઈએ. સારા રોડ મળતા હોય તો ટોલટેક્સ ભરવા પણ ગુજરાતી જનતા તૈયાર છે. મતલબ કે, ગુજરાતી જનતા પૈસા આપવા તૈયાર છે. ગુજરાતના મોટા ભાગના લોકો સમૃદ્ધ કે આર્થિક રીતે સક્ષમ છે, જેથી લોકો ગેરન્ટી (guarantees of political parties) ઉપર ધ્યાન આપતા નથી.

જનતા ડબલ એન્જિન સરકાર પર ધ્યાન આપે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ડબલ એન્જિનની (double engine government) સરકારની વાત કરે છે, પરંતુ ગુજરાતના લોકોની જો વાત કરીએ તો, પહેલાથી જ ડબલ એન્જિનની સરકાર લાવી રહ્યા છે. વર્ષ 1962માં જ્યારે પ્રથમ ચૂંટણી થઈ ત્યારથી લઈ અત્યાર સુધી ડબલ એન્જિનની સરકાર જ ગુજરાતમાં જોવા મળે છે. કેન્દ્રમાં પણ જે સરકાર હોય તે જ સરકાર ગુજરાતમાં જનતા બનાવવા માગે છે. જેથી સરકારની જે સુવિધાઓ જલ્દીથી મળી રહે તે ઉદ્દેશ હોય છે. મોટાભાગના લોકોમાં ગેરંટી પ્રથમ ચહેરો અને બીજો પક્ષ હોય છે. પરંતુ ગુજરાતની જનતામાં ગેરંટી નહીં, પણ પક્ષ પહેલા પસંદ કરે છે.

ચૂંટણી ગેરન્ટી પર વિશ્વાસ નથી રાજકીય તજજ્ઞ (Political Experts on guarantees of political parties) દિલીપ ગોહિલે ETV Bharat સાથેની વાતમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી આવે છે. રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રજાલક્ષી ગેરન્ટી આપવામાં આવે છે, જેથી ચૂંટણીની જે ગેરન્ટી આપવામાં આવે છે. તેની ઉપર વિશ્વાસ કરવામાં આવતો નથી. આવી અનેક ગેરન્ટીઓ (guarantees of political parties) પહેલા પણ આપવામાં આવી છે. પહેલા પણ કૉંગ્રેસે ઘર આપીશુંની ગેરન્ટી આપવામાં આવી હતી કે, ચૂંટણી પહેલા ખૂબ મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ ભાજપ પણ આ જ મુદ્દો લાવ્યો હતો અને તેમને પણ ઘર આપીશુંની ગેરન્ટી આપી હતી.

દિલ્હીની ગેરન્ટી સફળતા બાદ ગુજરાતમાં આશા તેમણે ઉમેર્યું હતું કે, આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) દ્વારા દિલ્હીમાં અને પંજાબમાં 300 યુનિટ વીજળી મફત આપ્યા બાદ ગુજરાતમાં પણ વીજળી મફત આપવાની ગેરન્ટી આપી છે, જેથી ગુજરાતની જનતાને આશા છે કે, દિલ્હી અને પંજાબમાં પણ મફત વિજળી આપવામાં આવી છે. તો ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) મફત વિજળી આપી શકે છે.

ગેરન્ટીની કેવી અસર થશે તે સમય બતાવશે તો કૉંગ્રેસ દ્વારા પણ 300 યુનિટ વીજળી આ મફત આપવાની વાત કરી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં નહીં, પરંતુ હિમાચલ પ્રદેશની અંદર મફતમાં વિજળી આપવાની જાહેરાત કરે છે. હવે એ જોવાનું રહ્યું કે, આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ દ્વારા જે ગેરન્ટીઓ (guarantees of political parties) આપવામાં આવી છે. તે ગુજરાતી જનતા પર કેટલી અસર કરે છે.

Last Updated : Oct 13, 2022, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.