ETV Bharat / city

અમદાવાદના વસ્ત્રાલમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમોની ધરપકડ - Incident of misdemeanor

રાજ્યમાં દિવસે દિવસે મહિલા વિરોધી ગુના વધી રહ્યા છે, એવામાં વધુ એક ઘટના સામે આવી છે, જેમાં રામોલ પોલીસે સગીરા પર દુસકર્મ ગુજારનાર બે આરોપીઓની ધરપકડ કરી છે.બન્ને આરોપીઓ છૂટક મજૂરી કરે છે.

police
અમદાવાદના વસ્ત્રાલમાં 2 નરાધમોએ સગીરા પર આચર્યું દુષ્કર્મ
author img

By

Published : Sep 4, 2021, 8:28 AM IST

Updated : Sep 4, 2021, 9:20 AM IST

  • બંધ મકાનમાં નરાધમે સગીરા પર આચર્યું દુષ્કર્મ
  • સગીરાને લલચાવી અને ફોસલાવી બંધ મકાનમાં લઈ ગયા હતા
  • સગીરાએ પોતાના પરિવારને સમગ્ર બાબત જણાવી

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ ગુજારનાર આ બન્ને આરોપીઓ એક બીજાના પરિચિત હતા અને સામાજિક પ્રસંગમાં પીડિતાની સાથે પરિચયમાં આવ્યા હતા. એક આરોપીએ14 વર્ષની પીડિતાને લલચાવી અને ફોસલાવી બંધ મકાનમાં લઈ ગયો હતો અને તેના સાથે દુષ્કર્મ આચર્યું હતું જ્યારે અન્ય એક આરોપી પીડિતાએ મકાન સુધી લઈ જવાનું કૃત્ય આચર્યું હતું.

આ પણ વાંચો : ભારતના સ્વતંત્રતા સંગ્રામનો અતિમહત્વનો વળાંકઃ જલિયાંવાલા બાગ

પીડિતાએ સમગ્ર બાબાત પરિવારને જણાવી

પીડિતાનો પરિવાર ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પીડિતાએ ઘટનાની જાણ પોતાના પરિવારને જાણ કરી હતી અને પરિવાર આખરે આરોપીની સામે ફરિયાદ નોંધાવી હતી. રામોલ પોલીસે આરોપીની સામે પ્રોટેક્શન ચાઈલ્ડ એક્ટ મુજબનો બનતા ગુનાની કલમો ઉમેરીને આરોપીઓની ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓની સામે પોલોસે કાયદેસરની કાર્યવાહી કરી છે. સમાજમાં આવા નરાધમોથી પોતાના દીકરીઓને સાવવી અને તેમને સલામતી આપવાની ફરજ પરિવારની પણ છે..

Last Updated : Sep 4, 2021, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.