ETV Bharat / city

હું વોર્ડ મારી સમસ્યા, અમદાવાદના વાસણા વોર્ડની સમસ્યા જાણીએ..

author img

By

Published : Jan 23, 2021, 7:39 AM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થવાની અંતિમ ક્ષણો ગણાઈ રહી છે ત્યારે ગમે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ શકે છે. આગામી દિવસોમાં ચૂંટણીના પરિણામને લઇને તમામ લોકોમાં ઉત્સુકતા પણ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના વાસણા વોર્ડની શું છે પરિસ્થિતિ અને આ વોર્ડમાં કેટલા કામો થયા તેમજ તે જાણવા માટે જુઓ અમારો વિશેષ અહેવાલ

fd
d
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ
  • આગામી દિવસોમાં જાહેર થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ
  • બે વર્ષથી મેટ્રોની કામગીરીને લઇને કાર્ય પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં રોષ

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થવાની અંતિમ ક્ષણો ગણાઈ રહી છે ત્યારે ગમે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ શકે છે. આગામી દિવસોમાં ચૂંટણીના પરિણામને લઇને તમામ લોકોમાં ઉત્સુકતા પણ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના વાસણા વોર્ડની શું છે પરિસ્થિતિ અને આ વોર્ડમાં કેટલા કામો થયા તેમજ તે જાણીએ.

ચૂંટણી નજીક આવતા તમામ પક્ષના ઉમેદવારો મત માગવા માટે સ્થાનિકોની વચ્ચે જતા હોય છે. પરંતુ ચૂંટણીમાં જીત્યા બાદ કોઈપણ અમિતભાઈ પ્રતિનિધિ સ્થાનિકોને હાલ ચાલ અને તેમની પ્રાથમિક જરૂરિયાત માટે કોઈપણ સુવિધાઓ મળતી ન હોવાના કારણે રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના વાસણા વોર્ડની સમસ્યા
મત માગવા સિવાય કાઉન્સિલર દેખાતા ન હોવાના સ્થાનિકોનો આક્ષેપ ચૂંટણી આવતાંની સાથે જ તમામ પક્ષોના ઉમેદવારો પોતાનો મત જીતવા માટે મતદારોને રિઝવવા માટે અનેક વાયદાઓ કરતા હોય છે. પરંતુ આ વાયદાઓ પૂરા કરવા માટે ક્યાંક ઉમેદવારોની અને કાઉન્સિલરની મહેનત ઓછી પડી જાય છે ત્યારે વાસણા વિસ્તારમાં પણ કંઈક આવી જ હાલત છે. મેટ્રો રૂટ તૈયાર થઈ રહ્યો છે પરંતુ છેલ્લા બે વર્ષથી કામગીરી શરૂ થવાના કારણે ગંદકીના ઢગલા જોવા મળ્યા છે તો સાથે જ રસ્તાની હાલત પણ બિસ્માર જોવા મળી રહી છે.સત્તાપક્ષના નેતા આ વોર્ડના છે કાઉન્સીલર

કાઉન્સીલર તરીકે કાર્ય કરતા અમિત શાહ ભૂમિકા અદા કરે છે પરંતુ અનેક વિસ્તારો એવા છે જ્યાં ગંદકી વિશ્વ રસ્તાની હાલત સ્થાનિકોને સહન કરવી પડી રહી છે.

વોર્ડ નંબર 31 વોર્ડ કાઉન્સિલરના નામ

1. જયશ્રી જાગરિયા

2. સ્નેહા પરમાર

3. અમિત શાહ

4. આશિષ પટેલ

અમદાવાદમાં કુલ 60 લાખ મતદારો છે.

મહત્વનું છે કે સ્થાનિકો માંગણી કરી રહ્યા છે કે વિસ્તારમાં રસ્તાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે નિયંત્રણ આવે અને તમામ પ્રશ્નોનો નિરાકરણ થાય તે માટે રાહ જોઈ રહ્યા છે. કારણ કે પોતાના સત્તાના પાંચ વર્ષ પુરા થયા હોવા છતાં પણ આ વિસ્તારોમાં પ્રાથમિક કાર્ય કરવામાં ન આવતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો હવે આગામી ચૂંટણીમાં વાસણા વોર્ડના સ્થાનિકોની સ્મસયાનો હલ ક્યારે આવે છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.