આ ટી સ્ટોલનું નામ પણ હોરર થીમ પર રાખવામાં આવ્યું છે.અને આ ટી સ્ટોલના મેનુ પણ ભયાનક છે, જેમ કે સ્પેશિયલ ચૂડેલ ચા, સ્પેશ્યલ ભૂત કોફી, સ્પેશિયલ વીરાના દૂધ,સ્પેશિયલ અસ્થિ ખારી, સ્પેશિયલ કંકાલ બિસ્કીટ, સ્પેશિયલ મૂરદા પાપડી, સ્પેશિયલ પિશાચિ ચવાણું, સ્પેશિયલ ભૂતડી પરોઠા, સ્પેશિયલ તાંત્રિક પોપકોર્ન આવા અન્ય મેન્યું રાખવામાં આવ્યા છે.
શું તમે ભયાનક ટી સ્ટોલની ચા પીધી છે?...વાંચો વિગત - AHD
અમદાવાદ: શહેરમાં ભયાનક ટી સ્ટોલ નામની ટી સ્ટોલ ખોલવામાં આવી છે. આ ટી સ્ટોલ સ્મશાનભૂમિમાં ખોલવામાં આવ્યું છે, અને આ ટી સ્ટોલનો માલિક ડોન છારા છે. વારંવાર સ્મશાનમાં આવતા તેમને એક વખત કંઈક અલગ કરવાનું વિચાર આવ્યું બસ તેમણે આ જ વિચાર સાથે સ્મશાનભૂમિમાં જ ટી સ્ટોલ ચાલુ કરવાનો નિર્ણય કર્યો.
ભયાનક ટી સ્ટોલ
આ ટી સ્ટોલનું નામ પણ હોરર થીમ પર રાખવામાં આવ્યું છે.અને આ ટી સ્ટોલના મેનુ પણ ભયાનક છે, જેમ કે સ્પેશિયલ ચૂડેલ ચા, સ્પેશ્યલ ભૂત કોફી, સ્પેશિયલ વીરાના દૂધ,સ્પેશિયલ અસ્થિ ખારી, સ્પેશિયલ કંકાલ બિસ્કીટ, સ્પેશિયલ મૂરદા પાપડી, સ્પેશિયલ પિશાચિ ચવાણું, સ્પેશિયલ ભૂતડી પરોઠા, સ્પેશિયલ તાંત્રિક પોપકોર્ન આવા અન્ય મેન્યું રાખવામાં આવ્યા છે.
Intro:અમદાવાદ ખાતે ભયાનક ટી સ્ટોલ નામ ની ટી સ્ટોલ ખોલવામાં આવી છે. આ સ્ટોર ની વિશેષતા એ છે, કે આ ટી સ્ટોલ સ્મશાનભૂમિમાં આવેલું છે. અને આ ટી સ્ટોલ નો માલિક ડોન છારા છે. વારે ઘડીએ સ્મશાનમાં આવવાનું થવાથી ડોનને એકવાર વિચાર આવ્યો કે દો ગજ જમીન કે નીચે જ્યારે અંતિમ ક્રિયા આપણી થવાની હોય,ત્યારે કંઈક અલગ કરવું જોઈએ. બસ આ જ વિચારે તેમણે આ સ્મશાનભૂમિમાં જ ટી સ્ટોલ ચાલુ કરવાનો વિચાર કર્યો.
Body:આ ટી સ્ટોલ માં નામ પણ બહુ હોરર થીમ પર રાખવામાં આવેલા છે. આ ભયાનક ટી સ્ટોલ માં સ્પેશિયલ ચૂડેલ ચા, સ્પેશ્યલ ભૂત કોફી, સ્પેશ્યલ વીરાના દૂધ,સ્પેશ્યલ અસ્થિ ખારી, સ્પેશિયલ કંકાલ બિસ્કીટ, સ્પેશિયલ મૂરદા પાપડી, સ્પેશિયલ પિશાચિ ચવાણું, સ્પેશિયલ ભૂતડી પરોઠા, સ્પેશિયલ તાંત્રિક પોપકોર્ન આવી રીતે રાખવામાં આવેલા છે.
Conclusion:આ ટી સ્ટોલ પાછળ કન્સેપ્ટ રાજેશ વી રાઠોડ દ્વારા કરવામાં આવ્યો હતો. વધુમાં ડોનને પૂછતા કે તમને આવો વિચાર ક્યાંથી આવ્યો. ત્યારે તેમણે જણાવ્યું કે હું ઓશો રજનીશ નો ચાહક છું તેમના પુસ્તકો અને ઓડિયો માંથી હું સતત પ્રેરણા લેતો રહું છું. એટલે મને વિચાર આવ્યો કે મારે આવું કંઈક અલગ કરવું જોઈએ. કે જેવું દુનિયામાં કોઈએ કર્યું નથી. બસ આ જ વિચારે મે આ ટી સ્ટોલ ખોલી હતી. અને તેણે ભયાનક ટી સ્ટોલ માં નીચે લખ્યું છે કે મેરી ઇતની કિસ્મત ખરાબ હે, અગર મેં સ્મશાનઘાટ ભી ખોલ દુ, તો લોગ મરના બંધ કર દેંગે.

Last Updated : Apr 5, 2019, 1:29 PM IST