ETV Bharat / city

શું હાર્દિક પટેલે ખોટું બોલ્યું ? - હાર્દિક પટેલ

હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા રાજકારણમાં (Hardik patel resigns from Congress)ગરમાવો આવ્યો છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ હતો ત્યારે નિવેદન આપ્યું હતું જે હાલ વાયરલ થઈ રહ્યું છે.

શું હાર્દિક પટેલે ખોટું બોલ્યું
શું હાર્દિક પટેલે ખોટું બોલ્યું
author img

By

Published : May 18, 2022, 2:01 PM IST

Updated : May 18, 2022, 2:28 PM IST

અમદવાદઃ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા અનેક અટકળો(Hardik patel resigns from Congress)વહેતી થઈ છે. હાર્દિકે કોંગ્રેસમાં જોડાયા બાદ અનેક મોટા નિવેદનો આપ્યા હતા. જેમુનું એક ટ્વીટ હાલ વાયરલ થઈ રહ્યા છે. આખરે હાર્દિક પટેલે હવે ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં જ અધવચ્ચે કૉંગ્રેસનો હાથ છોડી દીધો છે. આ અંગે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી.

કોંગ્રેસ સાથે રહીશ - હાર્દિક પટેલે 10 નવેમ્બર 2020ના રોજ ટ્વીટ કરવામાં( Hardik Patel viral tweet )આવ્યું હતું. તે હાલ વાયરલ થઈ રહ્યું છે. જે હાર્દિક પટેલે બાદમાં પોતાની ટ્વીટર પરથી હટાવી(Hardik Patel old tweet viral) દીધું હતું. જેમાં તેણે લખ્યું છે કે છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ સાથે રહેશે. હાર્દિકે ટ્વિટ કર્યુ હતું કે, હાર-જીતના કારણે વેપારીઓ પાર્ટી બદલે છે, વિચારધારાના અનુયાયી નહી. લડીશ, જીતીશ અને છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસમાં રહીશ. સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલનું આ જૂનુ ટ્વીટ વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

હાર્દિક ટ્વીટ
હાર્દિક ટ્વીટ

આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting: કેબિનેટ બેઠકમાં આજે આ મુદ્દા પર થશે ચર્ચા

કૉંગ્રેસમાંથી રાજીનામું - ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે આખરે કૉંગ્રેસમાંથી રાજીનામું (Hardik patel resigns from Congress) આપી દીધું છે. જોકે, છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ કૉંગ્રેસથી નારાજ હતા. તે વાત અવારનવાર સામે આવી હતી. ત્યારે આખરે હાર્દિક પટેલે હવે ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં જ અધવચ્ચે કૉંગ્રેસનો હાથ છોડી દીધો છે. આ અંગે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે આખરે રાજીનામું આપી (Hardik patel resigns from Congress) નારાજગી વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ હાર્દિકનું 'નારાજીનામું' : કહ્યું - "દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવીચની પડી હોય છે"

હાર્દિક પટેલ અત્યાર ચંદીગઢમાં છે- સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના 2 દિવસીય પ્રવાસ દરમિયાન પણ હાર્દિક પટેલે તેમની સાથે (Amit Shah Hardik Patel Meeting) બેઠક કરી હતી. ત્યારે હવે હાર્દિક પટેલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે તેવું લાગી રહ્યું છે. જોકે, અત્યારે હાર્દિક પટેલ ચંદીગઢમાં (Hardik Patel in Chandigarh) છે.

Last Updated : May 18, 2022, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.