ETV Bharat / state

Har Ghar Tiranga : રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે વાંસની સ્ટીક શોધો છો? આ ગામમાં મળ્યાં 5 લાખના ઓર્ડર - તાપીમાં કોટવાડિયા જાતિ

ગુજરાતભરમાં હર ઘર તિરંગા (Har Ghar Tiranga )અભિયાનને લઇને વિવિધ પ્રવૃત્તિઓમાં વેગ આવ્યો છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેની દાંડલી બનાવવા માટેના ઓર્ડરો પણ (order to make a bamboo stick for the national flag) ફટાફટ મળી રહ્યાં છે. જેમાં તાપી જામનગર, અમરેલી, ગીર-સોમનાથ, વલસાડ, ભરૂચ, સુરત, ઘોઘા-ભાવનગર,અમરેલીના કુલ 5 લાખથી વધુ વાંસની સ્ટીક બનાવવાના ઓર્ડર (Employment opportunities for tribals in Gujarat) છિડિયાની બહેનોને મળ્યાં છે.

Har Ghar Tiranga : રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે વાંસની સ્ટીક શોધો છો? આ ગામમાં મળ્યાં 5 લાખના ઓર્ડર

author img

By

Published : Aug 3, 2022, 9:58 PM IST

Updated : Aug 6, 2022, 11:44 AM IST

અમદાવાદ: હર ઘર તિરંગા (Har Ghar Tiranga )અભિયાનને લઇ રાષ્ટ્રધ્વજ સંબંધિત અનેક કાર્યો ગતિમાન થતાં જોવા મળ્યાં છે. અહીં વાત કરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે જેનો ઉપયોગ થતો હોય છે તેવી વાંસમાંથી સ્ટીક બનાવવાની. વાંસમાંથી સ્ટીક બનાવવાની કામગીરીમાં માહિર તાપી જિલ્લાના છિંડિયા ગામની બહેનોને (Employment opportunities for tribals in Gujarat) તાપી જામનગર, અમરેલી, ગીર-સોમનાથ, વલસાડ, ભરૂચ, સુરત, ઘોઘા-ભાવનગર,અમરેલીના કુલ 5 લાખથી વધુની કીમતના ઓર્ડર (order to make a bamboo stick for the national flag) મળ્યાં છે.

  • Gujarat | A small tribal village called Chhidiya in Tapi district has received an order to make 5 lakh bamboo sticks to carry the national flag for #HarGharTiranga campaign

    "They have been provided this work under National Rural Livelihood Mission," said an official (05.08) pic.twitter.com/2fI2VwqTmW

    — ANI (@ANI) August 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દરેકને રાષ્ટ્રધ્વજ લહેરાવવાની હોંશ - આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગર્ત હર ઘર તિરંગા (Har Ghar Tiranga ) અભિયાન ઉપાડવામાં આવ્યું છે. ત્યારે દરેકને રાષ્ટ્રધ્વજ લહેરાવવાની હોંશ ઊભી થઇ છે. આ સંજોગોમાં વિપૂલ જથ્થામાં વાંસની સ્ટીકની જરૂરિયાત ઉભી થતા તાપી જિલ્લાની સખી મંડળોના માધ્યમથી છિડિયાની બહેનોને તાપી સહિત અનેક જિલ્લાઓમાંથી વાંસની સ્ટીકના ઓર્ડર (order to make a bamboo stick for the national flag)મળ્યાં છે.વાંસ કામની કલામાં માહિર કોટવાડિયા લોકો આ ચેલેન્જને સ્વીકારી સમયસર વાંસની લાકડીઓ પુરી પાડવા તૈયાર થઇ ગયાં છે. આખા ગામ સહિતના આજુબાજુના છ થી સાત ગામના તમામ ભાઇ-બહેનો એકસાથે આની કામગીરીમાં જોડાયાં (Employment opportunities for tribals in Gujarat) છે.

વાંસમાંથી સ્ટીક બનાવવાની કામગીરીમાં માહિર તાપી જિલ્લાના છિંડિયા ગામની બહેનો
આખા ગામ સહિતના આજુબાજુના છ થી સાત ગામના તમામ ભાઇ-બહેનો એકસાથે આની કામગીરીમાં જોડાયાં

આઝાદી કા અમૃત મહોત્વની દબદબાભેર ઉજવણી -ે દેશના ખૂણે ખૂણે જ્યારે જનસંવેદના સાથે અભિયાન શરૂ થયું છે ત્યારે કોટવાડિયા સમુદાયના અત્યંત ગરીબ બહેનો કે જે વાંસમાંથી પારંપારિક ચીજ વસ્તુઓ બનાવે છે તેઓને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ નાનકડો વિચાર આપ્યો. હર ઘર તિરંગા (Har Ghar Tiranga )લહેરાવવા વિપૂલ જથ્થામાં વાંસની જરૂરિયાત ઉભી થઈ અને સખી મંડળોના માધ્યમથી છ થી સાત ગામની સોથી વધુ બહેનો સહિત યુવાનોને રોજગારી (Employment opportunities for tribals in Gujarat) મળી અનેક જિલ્લાઓમાંથી વાંસની સ્ટીકના ઓર્ડર (order to make a bamboo stick for the national flag)મેળવ્યાં છે.

આ પણ વાંચોઃ Har Ghar Tiranga : વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશનનો અનોખો દેશભક્તિ પ્રેમ

જાણે લોટરી લાગી ગઈ - આઝાદી કા અમૃત મહોત્સવની દબદબાભેર ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે. રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાના અમૂલ્ય અવસરને લોકો અનેક રીતે વધાવવા તૈયાર છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાથી માત્ર 5 કિ..મી.ના અંતરે આવેલ છિંડિયા ગામના આદિમજૂથના કોટવાડિયા સમાજના લોકોને જાણે લોટરી લાગી ગઈ (Employment opportunities for tribals in Gujarat) એવા ઉત્સાહથી રાષ્ટ્રધ્વજના નિર્માણ માટે અંદાજીત પાંચ લાખથી વધુ સંખ્યામાં વાંસમાંથી સ્ટીક બનાવવાનો ઓર્ડર (order to make a bamboo stick for the national flag)મળ્યો છે.

આ અધિકારીએ આપી પ્રેરણા - તાપી જિલ્લામાં વિકાસ માટે ખૂબ જ તત્પર જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ અને સમગ્ર પંચાયત તંત્રના સંકલનથી તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના કોટવાડિયા જાતિના લોકો સમક્ષ જઈ “હર ઘર તિરંગા” (Har Ghar Tiranga )માટે વાંસમાંથી સ્ટીક બનાવવાની વાત કરવામાં આવી. છિંડિયા ગામે જઈ લોકોને વાત કરતા જ લોકો ખૂબ રાજી થઈ ગયા કે અમને કલ્પના પણ ન હતી કે આટલી મોટી સંખ્યામાં અમને કામ (order to make a bamboo stick for the national flag)મળશે. એક નાનકડો આઈડિયા મોટુ કામ કરી ગયો અને રોજગારીની (Employment opportunities for tribals in Gujarat) વિપુલ માત્રામાં સર્જન થયું.

કોટવાડિયા જાતિના લોકો આદિવાસી વિસ્તારમાં સૌથી વધુ પછાત - દક્ષિણ ગુજરાતમાં મહદઅંશે વસતા કોટવાડિયા જાતિના લોકો આદિવાસી વિસ્તારમાં સૌથી વધુ પછાત છે. તેઓની વાંસમાંથી ચીજ-વસ્તુઓ બનાવવાની કલા (item made of bamboo work) પ્રખ્યાત છે. સુશોભનની વસ્તુ હોય કે ઘરવપરાશની ચીજની જરૂરિયાત હોય પોતાની કલ્પનાથી વાંસમાંથી અવનવી વસ્તુઓ બનાવવાનો હુન્નર આ જાતિના લોકોમાં જોવા મળે છે. પારંપારિક ભાતીગળ સંસ્કૃતિ હજુ પણ આ ગામડાઓમાં જોવા મળે છે. ખેતીકામમાં ઉપયોગમાં આવતી ઘણીબધી વસ્તુઓ વાંસમાંથી બનાવવામાં આવે છે. જેમાં સુપડા,ટોપલા,ટોપલી,ડાલુ, અનાજ ભરવાના પાલા તથા ખેતીકામમાં બળદના મોં પર બાંધવામાં આવતા ગોળવા આ તેમની પરંપારિક ચીજવસ્તુઓ છે. આ લોકોને વધુ પૈસા મળી રહે તે માટે પ્રવાસન ઉદ્યોગને વેગ આપતી કલાત્મક સુશોભનની વસ્તુઓ બનાવવા માટે સરકાર તરફથી વિશેષ તાલીમ આપી આર્થિક રીતે સધ્ધરતાના (Employment opportunities for tribals in Gujarat) માર્ગે લઈ જવાના પ્રયાસો સતત ચાલુ રહે છે.

આ પણ વાંચોઃ Gujarat Cabinet meeting: હર ઘર તિરંગા યાત્રા 4 ઓગષ્ટથી 12 ઓગષ્ટ સુધી યોજાશે, સીએમ સુરતમાં કરાવશે પ્રારંભ

વાંસકામની કલામાં માહિર કોટવાડિયા લોકો - જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી આ સમુદાયના લોકો માટે નવીન અભિગમ સાથે વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે. હર ઘર તિરંગા (Har Ghar Tiranga ) અભિયાન માટે મોટા જથ્થામાં વાંસની લાકડીની જરૂરિયાત ઉભી થશે અને ખાસ કરીને વાંસકામની કલામાં માહિર કોટવાડિયા લોકો આ ચેલેન્જને સ્વીકારી (order to make a bamboo stick for the national flag)જરૂરિયાતો પુરી કરશે. લોકોને રોજગારી પણ મળશે અને તેમના ઉત્સાહમાં વધારો પણ થશે. આ વિચાર લોકો સમક્ષ જ્યારે મુક્યો ત્યારે લોકો ખૂબ આનંદમાં આવી ગયા. લોકોને પોતાના ઘરે તિરંગો લહેરાવવા આપ્યો અને ઉત્સાહભેર લોકોએ પોતાના ઘરે તિરંગો લહેરાવી તાપી જિલ્લામાં “હર ઘર તિરંગા”નો પ્રારંભ કરી દીધો.

જંગલોમાંથી નિઃશુલ્ક વાંસ પુરા પાડવામાં આવે છે - વન વિભાગના નાયબ વન સંરક્ષક આનંદકુમારે જણાવ્યું હતું કે, કોટવાડિયા સહિત જંગલ વિસ્તારના ગામોમાં જોઈન્ટ મેનેજમેન્ટ કમિટી બનાવવામાં આવે છે. જેના મારફત દર વર્ષે જંગલોમાંથી નિઃશુલ્ક વાંસ પુરા પાડવામાં આવે છે. ગત વર્ષે 3.5 લાખ વાંસ રોજગારી (Employment opportunities for tribals in Gujarat) માટે વિતરણ કરાયા હતાં.

આટલા ઓર્ડર્સ મળ્યાં - ગ્રામ વિકાસ નિયામક અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા (Har Ghar Tiranga )માટેના રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાંસની લાકડી પુરી પાડવા માટે તાપી જિલ્લો કટિબધ્ધ છે. અમને તાપી-50,000, જામનગર પ્રાંત 85,000, અમરેલી પ્રાંત-65,000,ગીર-સોમનાથ-70,000, વલસાડ-64000, ભરૂચ-40,000, સુરત-54,000, ઘોઘા-ભાવનગર -11,000, અમરેલી-20,000 જેટલી વાંસની સ્ટીક માટેના ઓર્ડર (order to make a bamboo stick for the national flag) મળ્યાં છે. જેના વેચાણથી સખી મંડળની આ બહેનો સહિત લોકોને સારી આવક (Employment opportunities for tribals in Gujarat) મળી રહેશે.

મોટા પ્રમાણમાં રોજગારી મળી એનો આનંદ - ગામના સરપંચ હેમંત ગામીતે જણાવ્યું હતું કે, અમારા ગામના લોકોને આટલા મોટા પ્રમાણમાં રોજગારી મળી એ બહુ મોટી વાત કહેવાય. અમારી આજુબાજુના ગામ અંતાપુર,ગડત,પાલાવાડી,ધંતુરી,બેડકુવા વિગેરે ગામોના લોકોને પણ બોલાવ્યા છે. જેથી સમયસર અમે વાંસની લાકડી પુરી પાડીશું. મદાવ ગામના મહિલા ખેડૂત સુધાબહેન ગામીતે પોતાના મોટા બાંમ્બુ વાંસની આખી જાળ વેચી દીધી અને એક વાંસના સો રૂપિયા લેખે તેમને અંદજીત દશ હજાર રૂપિયા (Employment opportunities for tribals in Gujarat) મળી રહેશે.

વિકાસની મુખ્યધારા - આદિજાતિ સહિત વિવિધ જરૂરિયાતમંદ સમુદાયોના લોકો માટે અનેક લાભકારી યોજનાઓની અમલવારી થતાં વિકાસની મુખ્યધારામાં તેઓને લાવવા માટે સરકાર વિવિધલક્ષી કાર્યક્રમો થકી સહયોગી બની રહી છે. જેમાં તાપી જિલ્લાનું ઉદાહરણ આ ઉક્તિને સાર્થક કરે છે.

Last Updated : Aug 6, 2022, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.