ETV Bharat / city

Gujarat-Pakistan Drugs Racket: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાનો પુત્ર સહીત 6 પાકિસ્તાની આઈકાર્ડ મળ્યા

author img

By

Published : Dec 23, 2021, 11:06 PM IST

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે કચ્છમાં જખૌ નજીક મધદરિયેથી 375 કરોડની કિંમતનાં 77 કિલો હેરોઈન (Gujarat-Pakistan Drugs Racket) 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી.. જે કેસમાં તમામ આરોપીઓના 10 દિવસનાં રિમાન્ડ મેળવી તપાસ કરતા મોટો ખુલાસો સામે આવ્યો છે. આ ગુનાનો મુખ્ય સુત્રધાર હાજી હસન અગાઉ નાર્કોટીક્સનાં ગુનામાં 5 વર્ષ દુબઈની જેલમાં પણ રહી ચુકેલો હોવાનું ખુલ્યુ છે.. આરોપીઓ પાસેથી ATSએ પાકિસ્તાની ઓળખ કાર્ડ પણ કબ્જે કર્યા છે, ત્યારે આરોપીઓ અગાઉ કેટલી વાર ગુજરાત આવ્યા છે અને કેટલુ ડ્રગ્સ ભારતમાં ધુસાડવામાં સફળ રહ્યાં છે તે અંગે વધુ ATSએ તપાસ હાથ ધરી છે..

Gujarat-Pakistan Drugs Racket: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાનો પુત્ર સહીત 6 પાકિસ્તાની આઈકાર્ડ મળ્યા
Gujarat-Pakistan Drugs Racket: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાનો પુત્ર સહીત 6 પાકિસ્તાની આઈકાર્ડ મળ્યા

આમદાવાદ: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે કચ્છ (Kutch drugs case)માં જખૌ નજીક મધદરિયેથી 375 કરોડની કિંમતનાં 77 કિલો હેરોઈન (Gujarat-Pakistan Drugs Racket) 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી.. જે કેસમાં તમામ આરોપીઓના 10 દિવસનાં રિમાન્ડ મેળવી તપાસ કરતા મોટો ખુલાસો સામે આવ્યો છે.

ડ્રગ્સ માફિયા હાજી હસનનો પુત્ર

આ મામલે પાકિસ્તાનનાં મોહંમદ વાઘેર, મોહંમદ સાજીદ વાઘેર, ઈસ્માઈલ બડાલા, સાગર વાઘેર, મોહંમદ દાનીશ વાઘેર તેમજ અશફાક વાઘેરની ધરપકડ કરાઈ હતી, ત્યારે આ ગુનામાં પકડાયેલો સાજીદ પાકિસ્તાની ડ્રગ્સ માફિયા (pakistani drugs mafia) હાજી હસનનો પુત્ર હોવાનો ખુલાસો થયો છે.. ડ્રગ્સ માફિયા હાજી હસન પણ મુખ્ય આરોપીનો સાગરીત હોવાનું સામે આવ્યું છે.. આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે પાકિસ્તાનથી મોકલાયેલુ ડ્રગ્સ (Heroin in pakistani boat at kutch) મોટી માત્રામાં અને કરોડોની કિંમતનો હોવાથી ડ્રગ્સ માફિયાઓ પોતાનાં દિકરા સાજીદને બોટમાં માછીમારો સાથે ભારતમાં મોકલ્યો હતો..

5 વર્ષ દુબઈની જેલમાં

આ ગુનાનો મુખ્ય સુત્રધાર હાજી હસન અગાઉ નાર્કોટીક્સનાં ગુનામાં 5 વર્ષ દુબઈની જેલમાં પણ રહી ચુકેલો હોવાનું ખુલ્યુ છે.. આરોપીઓ પાસેથી ATSએ પાકિસ્તાની ઓળખ કાર્ડ (Pakistani ID in drugs case) પણ કબ્જે કર્યા છે, ત્યારે આરોપીઓ અગાઉ કેટલી વાર ગુજરાત આવ્યા છે અને કેટલુ ડ્રગ્સ ભારતમાં ધુસાડવામાં સફળ રહ્યાં છે તે અંગે વધુ ATSએ તપાસ હાથ ધરી છે..

આ પણ વાંચો: Gujarat-Pakistan Drugs Racket: ગુજરાત ATS મુજબ અફઘાનિસ્તાનમાં થતુ પ્રોડક્શન, પંજાબમાં અંડરવર્લ્ડને મોકલવામાં આવતું ડ્રગ્સ

આ પણ વાંચો: Drug News Kutch: કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી ઝડપાયું 400 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.