ETV Bharat / city

Gujarat High Court reprimand : MLA MP સામેના ક્રિમિનલ કેસના નિકાલ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશનું સરકારે પાલન ન કરતાં હાઇકોર્ટ નારાજ - Suomoto application

રાજ્યના પૂર્વ અને વર્તમાન સાંસદ અને ધારાસભ્યો સામેના ક્રિમિનલ કેસ (Criminal case against MLA MP) ચલાવવા માટે ખાસ અદાલત અંગે હાઇકોર્ટમાં સુઓમોટો જાહેરહિતની અરજી કરવામાં આવી છે. પરંતુ આ બાબતે પાલન ન થતાં રાજ્ય સરકારના વલણ સામે હાઇકોર્ટે નારાજગી (Gujarat High Court reprimand) દર્શાવી છે.

Gujarat High Court reprimand : MLA MP સામેના ક્રિમિનલ કેસના નિકાલ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશનું સરકારે પાલન ન કરતાં હાઇકોર્ટ નારાજ

author img

By

Published : Apr 19, 2022, 8:08 PM IST

અમદાવાદઃ રાજ્યના પૂર્વ અને વર્તમાન સાંસદ અને ધારાસભ્યો સામેના ક્રિમિનલ કેસ (Criminal cases against public representatives ) માટે ખાસ અદાલત અંગે હાઇકોર્ટમાં સુઓમોટો (Suomoto application)જાહેરહિતની અરજી કરવામાં આવી છે. પરંતુ આ બાબતે પાલન નહીં થતાં રાજ્ય સરકારના આ વલણ સામે હાઇકોર્ટે નારાજગી (Gujarat High Court reprimand)દર્શાવી છે.

શું છે મામલો -આ મામલે સમગ્ર વિગત જોઈએ તો સુપ્રીમ કોર્ટે અલગ અલગ કોર્ટમાં ચાલી રહેલ ધારાસભ્ય અને સંસદ સભ્યો સામેના ક્રિમિનલ કેસ (Criminal cases against public representatives ) દૈનિક ધોરણેે ચલાવીને કેસનો નિકાલ કરવા નિર્દેશ (Supreme court Order) આપ્યાં હતાં. પરંતુ ગુજરાતમાં હજી સુધી તેનું પાલન ન થતાં મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સરકારના વલણ સામે નારાજગી (Gujarat High Court reprimand)દર્શાવીને સવાલ કર્યા હતાં. કોર્ટે આ બાબતને ગંભીર ગણાવી હતી.

કોર્ટે શું કહ્યું - મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે કહ્યું કે રાજ્યમાં સ્પેશિયલ કોર્ટ છે જ નહીં કે શું અને હજુ સુધી ડેઝિગ્નેટેડ કોર્ટની રચના કેમ નથી કરવામાં આવી? કેટલાય રાજ્યોમાં તો આ કેસો (Criminal case against MLA MP) પર ટ્રાયલ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ગુજરાતમાં હજુ સુધી તેની વ્યવસ્થા પણ નથી થઈ.

આ પણ વાંચોઃ Chief Justice of HC : HCના ચીફ જસ્ટિસે 'થ્રી ઇડિયટ' ફિલ્મનો ઉલ્લેખ કરી વકીલોને કરી ટકોર

કોર્ટની ટકોર -કોર્ટે કહ્યું કે અત્યારે જે કોર્ટો ચાલી રહી છે તેમાં ડેઝીગ્નેટેડ કોર્ટના તરીકે આ કામ સોંપીને ટ્રાયલ પૂર્ણ કરી શકાય છે. આ અંગે સુપ્રીમ કોર્ટ તરફથી તમામ રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમ છતાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કન્ટેમ્પ્ટ પણ થઈ શકે છે તેવી હાઈકોર્ટે ટકોર (Gujarat High Court reprimand)કરી હતી..

આ પણ વાંચોઃ Child custody case: બાળકની કસ્ટડી કેસ મામલે હાઇકોર્ટનું મહત્વનું અવલોકન, બાળકો સૌથી સારા મનોચિકિત્સક:HC

વધુ સુનાવણી 26 એપ્રિલે - રાજ્ય સરકાર અત્યારે શું કરી રહી છે તે અંગેનો જવાબ કોર્ટ દ્વારા માંગવામાં આવ્યો હતો. જેમાં સરકારી વકીલ દ્વારા હાલ શું કાર્યવાહી ચાલી રહી છે તે માટેની માગ કરવામાં આવી છે. આવતી સુનાવણીમાં રાજ્ય સરકાર તે અંગેનું નોટિફિકેશન આપશે. આ મામલે વધુ સુનાવણી 26 એપ્રિલે (High Court Hearing) હાથ ધરવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.