ETV Bharat / city

Gujarat High Court Hearing : હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ કયા મુદ્દે થઈ નારાજ? બે અધિકારી સામે ચાર્જફ્રેમની કાર્યવાહી થશે - Chargeframe proceedings against two officers

નિવૃત ખેતીવાડી અધિકારીને 32 વર્ષે પણ પેન્શનના (Case of pension of retired agricultural officer) તફાવતની રકમ ન ચૂકવતા ગુજરાત હાઇકોર્ટની ચીફ જસ્ટિસની ખંડપીઠ (Bench of Chief Justice of Gujarat High Court ) ભારે નારાજ થઇ છે. આ મામલે હાઇકોર્ટે કરેલા આદેશનું પણ સરકારી વિભાગ દ્વારા પાલન કરવામાં ન આવતાં જવાબદાર અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ કરવામાં (Gujarat High Court Hearing) આવશે.

Gujarat High Court Hearing : હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ કયા મુદ્દે થઈ નારાજ? બે અધિકારી સામે ચાર્જફ્રેમની કાર્યવાહી થશે

author img

By

Published : Jul 5, 2022, 7:12 PM IST

અમદાવાદ- કંઈ કેટલાય સરકારી કર્મચારીઓને પોતાના નિવૃત્ત થયા બાદ પેન્શનના લીધે હેરાન થવું પડતું હોય છે. ક્યાંક સરકાર દ્વારા પેન્શન ચૂકવવામાં આવતું નથી હોતું અથવા તો જે પણ રકમ તેમને મળવાપાત્ર હોય છે તે તેમને મળતી નથી હોતી. આવા ઘણા બધા કિસ્સાઓ હાઇકોર્ટ સમક્ષ અવારનવાર આવતા રહેતા હોય છે. આવો જ એક કિસ્સો ખેતીવાડી અધિકારીને પેન્શનના (Case of pension of retired agricultural officer) તફાવતની રકમ હાઇકોર્ટના આદેશ બાદ પણ ચૂકવવામાં ન આવ્યો હોવાનો મામલો(Gujarat High Court Hearing) સામે આવ્યો છે.

આ છે નારાજગીનું કારણ- આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વર્ષ 1989માં નિવૃત થયેલા ખેતીવાડી અધિકારીને (Case of pension of retired agricultural officer) સરકારી પગારના તફાવતની રકમ પેટે રુપિયા 6,730 ચૂકવ્યા હતાં. પરંતુ પેન્શનના તફાવતની રકમ જે હોય એ 32 વર્ષે પણ ચૂકવવામાં ન આવતા હાઈકોર્ટની ચીફ જસ્ટિસની ખંડપીઠે (Bench of Chief Justice of Gujarat High Court ) નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટના હુકમ છતાં પણ આ રકમ ચૂકવવામાં ન આવતાં કોટે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ કોર્ટના આદેશના ભંગ સમાનનું (Gujarat High Court Hearing) વલણ છે.

આ પણ વાંચોઃ Bail to Drugs case Accused : ડ્રગ્સ કેસના આરોપી રફીકને મળ્યાં જામીન, કયા ગ્રાઉન્ડ પર મંજૂર થયાં જાણો

તફાવતની રકમ ચૂકવવા અંગે હુકમ કરાશે - આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે સરકારે પગારના તફાવતની રકમ પેટે રુપિયા 6,730 ચુકવવા હુકમ કર્યો છે પરંતુ પેન્શનના(Case of pension of retired agricultural officer) તફાવતની રકમ આપવા અંગે કંઈ જ કહ્યું નથી અને આ કોર્ટની હુકમ છતાં પણ તેના આદેશના ભંગ સમાન કહી શકાય છે. તો સમગ્ર મામલે સામા પક્ષના વકીલની રજૂઆત હતી કે, હાઇકોર્ટના આદેશ બાદ અરજદારને પગારના તફાવતની રકમ ચૂકવવામાં હુકમ આપી દેવાયો છે અને આ ઉપરાંત પેન્શનના તફાવતની રકમ ચૂકવવા અંગે હુકમ પણ કરી દેવામાં આવશે. પેન્શનના તફાવતની રકમ ચૂકવવાની જવાબદારી ટ્રેઝરી વિભાગની(Government of Gujarat Treasury Department) હોય છે જેથી તેની માહિતી પણ એ લોકોને આપી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Retirement Benefits For Gujarat Teachers: મહેસાણાના શિક્ષકોને નિવૃત્તિના લાભ આપવામાં વિલંબ મામલે મુખ્ય ન્યાયાધીશ નારાજ

સરકારે હાઇકોર્ટને બાહેધરી આપી - કોર્ટ (Gujarat High Court Hearing) દ્વારા સરકારને પૂછાયું કે નિવૃત્ત ખેતીવાડી અધિકારીને પેન્શનની(Case of pension of retired agricultural officer) તફાવતની રકમ નહીં કેમ આપવામાં આવી નથી એના જવાબમાં સરકારે રજૂઆત કરી હતી કે આ સમગ્ર કેસમાં ખેતીવાડી અધિકારીની ભૂલ છે. આમાં ખેતીવાડી વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીની (Principal Secretary Department of Agriculture )કોઈ ભૂમિકા નથી. આ મામલે સરકારે હાઇકોર્ટ બાહેધરી આપી છે કે તે તરત જ પેન્શનના તફાવતની રકમ ચૂકવી આપશે. કોર્ટે સત્તાધીશોની ઝાટકણી કાઢતા એ પણ કહ્યું હતું કે આ વિશે 2019નો આદેશ થયેલો છે છતાં પણ વર્ષ 2022 સુધી પાલન કરવામાં આવ્યું નથી.

11 જુલાઈના રોજ ચાર્જફ્રેમ થશે -આ સમગ્ર સુનાવણી બાદ હાઇકોર્ટે હુકમ છતાં પણ અમલ નથી થયો તે માટે થઈને ખેતીવાડી વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી (Principal Secretary Department of Agriculture ) અને સંબંધિત જિલ્લાના ખેતીવાડી અધિકારી એમ બે અધિકારી સામે ચાર્જફ્રેમની કાર્યવાહી (Chargeframe proceedings against two officers) 11 જુલાઈના રોજ (Gujarat High Court Hearing) હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.