ETV Bharat / city

Gujarat Crime News : કોર્ટે ફેનીલ જેવા કેટલા નરાધમોને ફાંસીના માંચડે ચડાવ્યા જૂઓ.. - Criminal Activities in Gujarat

ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સતત (Crime Rate in Gujarat 2022) વધી રહી છે. છેલ્લા ઘણા સમયથી નાની બાળકીથી લઈને યુવતીઓ તેનો ભોગ બની રહી છે. જેમાંથી કેટલીક મહિલાઓને જીવ (Murder Case in Gujarat 2022) ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આવો જાણી કેટલાક એવા કિસ્સાઓ જે (Gujarat Crime News) કાળજા કંપાવી નાખે તેવી ઘટનાને લઈને આરોપીઓને કોર્ટે ફાંસીએ લગાડ્યા છે.

Gujarat Crime News : કોર્ટે ફેનીલ જેવા કેટલા નરાધમોને ફાંસીના માંચડે ચડાવ્યા જૂઓ..

author img

By

Published : Apr 22, 2022, 12:27 PM IST

Updated : Apr 22, 2022, 1:28 PM IST

અમદાવાદ - સુરતમાં ગ્રીષ્મમાં હત્યા કેસને લઈને કોર્ટના નિર્ણયની (Grishma Murder Case) હર કોઈ રાહ જોઈ રહ્યા છે. ગ્રીષ્માના પરિવાર સહિત લોકમાંગ પણ છે કે, ગ્રીષ્માના હત્યારાને ફાંસી સજા થવી જોઈએ. પરંતુ એક તરફી પ્રેમમાં અત્યાર સુધી અનહદ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે એક તરફી પ્રેમમાં હત્યા કરનાર કેટલા આરોપીને અત્યાર સુધી ફાંસીની (Murder Case in Gujarat 2022) સજા થઈ છે આવો જાણીએ...

પિતાને દીકરીની કરી હત્યા - સુરત સ્પેશિયલ પોક્સો કોર્ટે સગા પિતાને દીકરી પર દુષ્કર્મ અને હત્યા મામલે ફાંસીની સજા ફટકારી હતી. વર્ષ 2017માં બનેલી આ ઘટનામાં પાંડેસરાના ટુકના દાસે પોતાની દીકરી પર છ મહિના સુધી શારીરિક (Crime Rate in Gujarat 2022) શોષણ કરી દીકરીને ગર્ભવતી બનાવી અને પોતાનું પાપ છુપાવવા દીકરીનું ગળું દબાવી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલું જ નહીં દીકરી ગર્ભવતી પોતાના પ્રેમી સાથેના અફેરને કારણે થઇ હોવાનું જુઠ્ઠાણું ચલાવી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. પોલીસે DNA તપાસ બાદ આરોપી પિતાની ધરપકડ કરી હતી. સાયન્ટિફિક પુરાવા બાદ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.

દુસ્કર્મ-હત્યા - સુરતમાં 10 વર્ષની માસૂમને દુષ્કર્મ-હત્યા કરનાર નરાધમને ફાંસીની (Rape Case in Gujarat 2022) સજા ફટકારવામાં આવી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 7મી ડિસેમ્બર 2020ના રોજ પોતાના ઘર પાસે રમતી 10 વર્ષની બાળકી અચાનક રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. ત્યારબાદ આ બાબતે બાળકીના પરિવારને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી બાળકીની શોધખોળ હાથ ધરી હતી. અંતે બાળકી ઉધના BRC કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી પાસે આવેલ ઝાડીઓમાં મૃત હાલતમાં મળી આવી હતી. ત્યાર બાદ પોલીસ બાળકીના મૃતદેહનો કબજો લઇ હત્યાનો ગુનો નોંધ્યો હતો. FSL રિપોર્ટ આવ્યા બાદ ખબર પડી કે બાળકી પર રેપ પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Rajkot Rape Case: કોર્ટે 7 વર્ષના બાળક સાથે દુષ્કર્મ કરનારા આરોપીને ફટકારી 20 વર્ષની સજા

હત્યા કરીને થેલીમાં નાખી - 14 ઓક્ટોબર 2019ના સુરતના એક (Criminal Activities in Gujarat) વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરીને થેલીમાં નાખી ગયેલા આરોપી અનિલ યાદવને સુરત કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર સ્પીડ ટ્રાયલ માટે આદેશ કર્યો હતો. આ ઘટના બાદ આરોપી અનિલ યાદવ બિહારના બક્સર નાસી છૂટ્યો હતો અને પોલીસે તેના ઘરથી બાર કિલોમીટર દૂર મિત્રના ઘરેથી ઝડપી પાડ્યો હતો, ત્યારબાદ પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. મહત્વનું એ હતું કે, સુરત એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ફક્ત આઠ મહિનામાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

વડાપાઉંની લાલચ બળાત્કાર ગુજાર્યો - સુરતના બહુચર્ચિત પાંડેસરા વિસ્તારમાં થોડા મહિના પહેલા બનેલા બળાત્કાર અને હત્યા મામલામાં સુરત કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. આ નરાધમે બાળકીને વડાપાઉંની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર કરી બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી. જેમાં પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા.

આ પણ વાંચો : Crime in Bhavnagar: ભાવનગર શહેરમાં કાળિયાબીડમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીઓને આજીવન કેદ

અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ - સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે 4 નવેમ્બરના રોજ દુષ્કર્મ કરી હત્યા (Murder in Gujarat is Punishable by Death) કરવાના કેસમાં ગુડ્ડુ યાદવને દોષી ઠેરવી સેશન્સ કોર્ટે 7 ડિસેમ્બરે ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં પણ પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરતા હતી. 6 ડિસેમ્બર આરોપીને આ કેસમાં દોષી ઠેરવ્યો હતો, અને 7મીએ કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી. સાથે જ બાળકીના પરિવારને 20 લાખની સરકારી વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.

Last Updated : Apr 22, 2022, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.