ETV Bharat / city

રાજસ્થાનમાં RDX બ્લાસ્ટ થવાની ઘટનાને ગુજરાત ATSએ આ રીતે કરી નિષ્ફળ

રાજસ્થાનના જયપુરમાંથી 12 કિલો RDX મળી (RDX captured from Rajasthan) આવવાના મામલે ગુજરાત ATSની ટીમે એક આરોપીની મુંબઈથી અટકાયત (Gujarat ATS arrested one accused from Mumbai) કરી છે. ઝડપાયેલા આરોપી આકીફ નાછને (Accused Akif Nachan arrested) મધ્યપ્રદેશના રતલામમાં બોમ્બ બ્લાસ્ટની તાલીમ લીધી હતી.

રાજસ્થાનમાં RDX બ્લાસ્ટ થવાની ઘટનાને ગુજરાત ATSએ આ રીતે કરી નિષ્ફળ
રાજસ્થાનમાં RDX બ્લાસ્ટ થવાની ઘટનાને ગુજરાત ATSએ આ રીતે કરી નિષ્ફળ
author img

By

Published : May 17, 2022, 11:10 AM IST

Updated : May 17, 2022, 9:05 PM IST

અમદાવાદઃ રાજસ્થાનના જયપુરમાંથી 12 કિલો RDX મળી (RDX captured from Rajasthan) આવવાના મામલે ગુજરાત ATSની ટીમે એક આરોપીની મુંબઈથી અટકાયત (Gujarat ATS arrested one accused from Mumbai) કરી છે. આ સાથે જ ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. પકડાયેલો આરોપી આકીફ નાછને (Accused Akif Nachan arrested) મધ્યપ્રદેશના રતલામમાં બોમ્બ બ્લાસ્ટની તાલીમ પણ લીધી હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓની યોજના RDX મગાવી રાજસ્થાનમાં બ્લાસ્ટ કરવાની (Planning of RDX Blast in Rajasthan ) હતી. અગાઉ રાજસ્થાન પોલીસ (Rajasthan Police) RDX કેસમાં 5 આરોપીની ધરપકડ કરી ચૂકી છે.

ગુજરાત ATS

પૂછપરછમાં થયો ખૂલાસો- આ પહેલા રાજસ્થાનની નિંબાહેડા પોલીસે (Nimbaheda Police of Rajasthan) કાર ચેકિંગ દરમિયાન રતલામ નિવાસી ઝૂબેર, અલ્તમસ અને સૈફુલ્લાને વિસ્ફોટક અને બોમ્બ બનાવવાની સામગ્રીની સાથે પકડ્યા હતા. પૂછપરછમાં ખૂલાસો થયો હતો કે, આતંકવાદી જયપુરમાં સિરિયલ બ્લાસ્ટનું (Planning for Serial Blast in Jaipur) આયોજન કરી રહ્યા હતા. તે વખતે પકડાયેલા તમામ આતંકવાદીઓ રતલામના નિવાસી હોવાની જાણકારી મળતા જ તાત્કાલિક કાર્યવાહી કરતા રાજસ્થાન ATS, મધ્યપ્રદેશ ATS અને રતલામ પોલીસે માસ્ટરમાઈન્ડ સરગના ઈમરાન સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. તો ATSની ટીમે ઈમરાનના ઘર અને ફાર્મ હાઉસ પરથી શંકાસ્પદ વસ્તુઓ પણ કબજે કરી હતી.

આ પણ વાંચો- મોહાલી ઈન્ટેલિજન્સ ઓફિસ બ્લાસ્ટઃ પોલીસે આતંકી હુમલાનો ઈન્કાર કર્યો, NIA કરી શકે છે તપાસ

પોલીસે મધ્યપ્રદેશના નંબરવાળી ગાડી કબજે કરી - પોલીસે કાર્યવાહી કરતા આતંકવાદી સંગઠનના મોટા મોટા આતંકવાદીઓ પાસેથી મધ્યપ્રદેશના નંબરની એક બોલેરો કાર પણ કબજે કરી હતી. સાથે જ 2 પારદર્શક થેલીઓમાં સિલ્વર રંગના 6 કિલો વિસ્ફોટક પદાર્થ અને 2 પારદર્શક થેલીઓમાં સલેટી ગ્રે દાણાદાર 6 કિલો વિસ્ફોટક પદાર્થ કબજે કર્યા હતા. આરોપીઓ પાસેથી કુલ 12 કિલો વિસ્ફોટક પદાર્થ કબજે કરવામાં આવ્યો હતો. સાથે જ 3 આરપેટ ઘડિયાળ અને 3 ડ્યૂરસેલ બેટરી કબજે કરવામાં આવી હતી. આ સિવાય 3 કનેક્ટર વાયર, એક પ્લાસ્ટિકની શિશિમાં 6 નાના બલ્બ કબજે કર્યા હતા. આ તમામ વસ્તુઓનો પ્રયોગ ઘાતક વિસ્ફોટક બનાવવામાં કરવામાં આવે છે.

આ પણ વાંચો- Angadia firm Robbery in Ahmedabad: શાહીબાગમાં આંગડિયા પેઢીને લૂંટવાનો પ્લાન નિષ્ફળ, UPના મૌલાનાનું ષડયંત્ર આવ્યું સામે

અડધા ડઝનથી વધુ લોકોની ધરપકડ - આ મામલામાં અત્યાર સુધી રાજસ્થાન અને રતલામમાંથી અડધા ડઝનથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જ્યારે 2 આરોપી હજી પણ ફરાર છે. સંભાવના છે કે, ATSની ટીમની તપાસમાં વધુ ખૂલાસા થઈ શકે છે.

રાજસ્થાનના ચિત્તોડગઢ માંથી મળી આવેલ 13 કિલો RDX કેસમાં વધુ એક આરોપીની ગુજરાત ATS એ મુંબઈથી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી આકીફ નાછન સિવાય અગાઉ પણ કેટલાક આરોપીઓની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. મહત્વનું છે કે RDX કેસમાં ભારત સરકારે આ ગુનો વધુ તપાસ માટે NIA દિલ્હીને ટ્રાન્સફર કરતા વધુ તપાસ NIA દિલ્હી કરી રહી છે.

બોમ્બ બનાવવાની તાલીમ લીધી - ત્યારે ગુજરાત ATSની કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ છે આકિફ નાછન, મૂળ મહારાષ્ટ્રના પડઘાનો રહેવાસી આકિફ નાછન પોતાની ઓળખ છુપાવી ઘણા સમયથી ત્યાં જ રહેતો હતો. પરંતુ ગુજરાત ATSની ચોક્કસ માહિતી મળતા આરોપીની મહારાષ્ટ્રના પડઘા ખાતેથી ધરપકડ કરવામાં આવી. પ્રાપ્ત વિગતો અનુસાર આકીફ નાછને RDX બોમ્બ બનાવવાની તાલીમ પણ મેળવવા માટે ગયો હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

3 કિલો જેટલો એક્સપ્લોઝિવ RDX - જેમાં મહત્વનું છે કે 30 માર્ચના રોજ રાજસ્થાન ચિત્તોડગઢ માંથી 13 કિલો જેટલો એક્સપ્લોઝિવ RDX, ઘડિયાળ ,બેટરી સહિતનો બલાસ્ટ કરવાં માટે વપરાતો મુદ્દામાલ નિમ્બાહેરા પોલીસે કબજે કરી ગુનો પણ દાખલ કર્યો હતો. સાથે જ પ્રાથમિક તપાસ કરતા મધ્યપ્રદેશના રતલામ ના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી આ કાવતરામાં બે ઈસમો આમીન ફાવડા અને આમીન પટેલ અને ઈમરાન ખાનની સંડોવણી ખુલી હતી બાદમાં આ આરોપીઓની રતલામ ખાતેથી પોલીસે ધરપકડ કરવામાં આવેલી. જોકે વધુ તપાસ માટે કેન્દ્ર સરકારે આ ગુનો NIA દિલ્હીને સોંપ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા આરોપી ઇમરાન ખાન 2015માં આર્મ્સ એક્ટ અને જેહાદી ષડ્યંત્ર કેસમાં પણ રતલામ ખાતે થી પકડાયેલ છે. જ્યારે વર્ષ 2014માં બજરંગ દળના નેતા કપિલ રાઠોડ અને તરુણ સાંખલા ના મર્ડર કેસમાં ઝુબેરની સંડોવણી હોવાથી તેની પણ સ્થાનિક પોલીસે ધરપકડ કરેલી. એટલું જ નહીં જુબેરની સાથે અન્ય બે આરોપીઓ પણ બજરંગ દળના નેતાના હત્યા કેસમાં સંડોવાયેલા હોવાથી આરોપી અલ્તમસની, સૈફુલ્લાહ ની ધરપકડ થયેલી. પરંતુ આ બ્લાસ્ટ કેસમાં રતલામ ની સ્થાનિક ગેંગ જે અર્જુન નામે ઓળખાતી હતી. જે પૈકી એક આરોપી આકીફ નાછન છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો તેને ગુજરાત ATS એ પકડી લીધો છે.

અગાઉ બે વખત ગુજરાતની અને અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા - હાલમાં ગુજરાત ATSએ પકડેલ આરોપી આકીફ નાછનની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી આકીફ અને ઝુબેર અગાઉ બે વખત ગુજરાતની અને અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે. જોકે તેની પાછળ તેમનો ઈરાદો શું હતો ? તે બાબતે હવે વધુ ઊંડાણપૂર્વક પોલીસ પૂછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ATS એ પ્રાથમિક પૂછપરછ કરતા એટલું સામે આવ્યું છે કે ફેબ્રુઆરી 2022માં આકીફ રતલામ ખાતે આમીન ચાવડાના ઘરે ગયો અને ત્યાં રોકાયો પણ હતો. જોકે આ કાવતરાના માસ્ટર માઇન્ડ એવા ઈમરાન ખાનના પોર્ટરી ફાર્મ ખાતે ગયેલા જ્યાં આ બંને શખ્સોને બે દિવસ સુધી બોમ્બ બનાવવાની ટ્રેનિંગ પણ મેળવેલી. મહત્વનું છે કે આકીફ વિરુદ્ધ ભિવંડીના નિઝામપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો પણ અગાઉ દાખલ થયેલો છે. ગુજરાત ATS એ વધુ તપાસ દરમિયાન શું નવા ખુલાસા કરે છે. આગામી સમયમાં આરોપી NIA દિલ્હીની કસ્ટડીમાં સોંપવામાં આવશે.

Last Updated : May 17, 2022, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.