ETV Bharat / city

અમદાવાદ પોલીસ અને ગરબા આયોજકોની મિટિંગ, મહિલા સુરક્ષા માટે વિશેષ આયોજન

કોરોનાકાળ બાદ આ વર્ષે ધામધૂમથી અમદાવાદમાં નવરાત્રીનું આયોજન ( Navratri 2022 in Ahmedabad ) કરવામાં આવ્યું છે જેને લઈને તમામ નિયમોનું પાલન થાય તે માટે સૂચનાઓ આયોજકો ( Garba Organizers and Ahmedabad Police Meeting ) ને આપવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રીમાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબામાં મહિલા સુરક્ષા માટે વિશેષ આયોજન (Special Plan for Women Safety ) કરવામાં આવ્યું છે.

અમદાવાદ પોલીસ અને ગરબા આયોજકોની મિટિંગ, મહિલા સુરક્ષા માટે વિશેષ આયોજન
અમદાવાદ પોલીસ અને ગરબા આયોજકોની મિટિંગ, મહિલા સુરક્ષા માટે વિશેષ આયોજન
author img

By

Published : Sep 26, 2022, 6:48 PM IST

અમદાવાદ બે વર્ષ બાદ આ વખતે ધામધૂમથી નવરાત્રી ( Navratri 2022 in Ahmedabad )યોજાશે જેને લઈને અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ ( Garba Organizers and Ahmedabad Police Meeting ) તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન (Special Plan for Women Safety ) કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિના 12:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે પાર્ટી પ્લોટમાં આવનારા તમામ ખેલૈયાઓ માટે વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થાય અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારે ખલેલ ન પડે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વખતે નવરાત્રીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ

વાહન પાર્કિંગ પર વોચ રોડ પર વાહનો પાર્ક કરાશે તો તેના માટે ટોઈંગ વાન અલગ અલગ વિસ્તારમાં ફરતી રાખવામાં આવશે.. અમદાવાદ શહેર પોલીસ ( Garba Organizers and Ahmedabad Police Meeting ) આ વખતે નવરાત્રીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાની છે, જેમાં ખાસ કરીને બોડીવોર્ન કેમેરા તેમજ ઇન્ટરસેપટર અને સ્પીડ ગનની સાથોસાથ બ્રિથ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરશે. નવરાત્રિના ( Navratri 2022 in Ahmedabad ) સમયે શહેરના મહત્વના ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખવામાં આવશે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય સાથે જ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરાયેલી ખાસ શી ટીમ અલગ અલગ જગ્યાઓ પર સિવિલ ડ્રેસમાં તેમજ ટ્રેડિશનલ કપડામાં સજ્જ થઈને રોમિયોગીરી કરતા શખ્સોને ઝડપી કાયદાનો પાઠ (Special Plan for Women Safety ) ભણાવશે સાથે જ આયોજકોએ બાઉસનરો ભીડની માત્રા માં રાખવા અને સીસીટીવી રેકોર્ડિંગ એક માસ સુધી રાખવા સૂચના આયોજકોને આપી છે.

ઇમર્જન્સી વાહનો માટે સગવડ અમદાવાદ શહેર પોલીસ ( Garba Organizers and Ahmedabad Police Meeting ) દ્વારા તમામ શેરી ગરબાના આયોજકોને પણ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમ જ ઇમર્જન્સી વાહનો પસાર થઈ શકે તે પ્રકારે રસ્તા ખુલ્લા રાખવાની અપીલ કરવામાં આવી છે. નવરાત્રિના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાને પરિસ્થિતિ ખરડાય નહીં તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તકેદારીઓ રાખવામાં આવશે.આ ઉપરાંત નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને ( Navratri 2022 in Ahmedabad )લઈને શહેરના તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ શી ટીમ (Special Plan for Women Safety ) તૈનાત રહેશે.સાથે જ મહિલા પોલીસ દ્વારા પાર્ટી પ્લોટ પર ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગીરી કરનાર પર વોચ રાખશે..જેમાં ખાસ સીધુંભવન,એસ.જી હાઇવે અને એસ.પી રિંગરોડ પર આવેલા ક્લબ અને પાર્ટી પ્લોટ મહિલા પોલીસની ટીમ તૈનાત રહેશે.

સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ શાંતિપૂર્ણ વાતાવરણમાં નવરાત્રી ઉજવવા શહેર પોલીસે( Garba Organizers and Ahmedabad Police Meeting ) બંદોબસ્તથી લઈ તમામ સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દીધો છે. બીજી તરફ પોલીસની પણ યુવતીઓને ખાસ અપીલ કરી છે કે જ્યારે પણ યુવતીઓ બહાર જાય છે ત્યારે જ્યાં જઈ રહ્યા છે તેની વિગત પરિવારના સભ્યોને આપવી.જોકે મોબાઇલમાં જીપીએસ એક્ટિવ રાખવું ઉપરાંત કઈ તકલીફ પડે તરત જ 100 નંબર પર પોલીસ કંટ્રોલ ને જાણ કરવી.. જોકે નવરાત્રી ( Navratri 2022 in Ahmedabad ) તહેવારમાં મહિલાઓની સુરક્ષા લઈ શહેર પોલીસ સજ્જ ( Special Plan for Women Safety ) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.