અમદાવાદઃ કોરોના વાયરસની મહામારીએ માનવજીવનના તમામ ક્ષેત્રને અસર કરી છે, તેમા આવશ્યક બદલાવ લાવવાની ફરજ પાડી છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન અર્થાત જાહેર વહીવટનું ક્ષેત્ર પણ તેમાથી બાકાત નથી. અમદાવાદ કલેક્ટર કચેરીમાં એક્ઝામ સેલની રચના કરવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓની બોર્ડ એક્ઝામ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટેની એડમિશન એક્ઝામ કે પછી કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કર્મચારીઓની રિક્રુટમેન્ટ એક્ઝામ વિગેરે પરીક્ષાઓ જિલ્લા પ્રશાસનની સીધી દેખરેખ હેઠળ યોજાતી હોય છે.
અમદાવાદ કલેક્ટર કચેરીમાં ‘એક્ઝામ-સેલ’ની રચના, જાણો શું કામ કરશે આ સેલ? - અમદાવાદ કલેક્ટર કચેરી
અમદાવાદ કલેક્ટર કચેરીમાં ‘એક્ઝામ-સેલ’ની રચના કરવામાં આવી છે. ‘એક્ઝામ-સેલ’ જિલ્લામાં યોજાતી 16થી વધું પ્રકારની બોર્ડ પરીક્ષા, પ્રવેશ પરીક્ષા અને ભરતી પરીક્ષાઓના કેન્દ્રિયકૃત સંચાલન અને સંકલનની જવાબદારી સંભાળશે.
![અમદાવાદ કલેક્ટર કચેરીમાં ‘એક્ઝામ-સેલ’ની રચના, જાણો શું કામ કરશે આ સેલ? અમદાવાદ કલેક્ટર કચેરીમાં ‘એક્ઝામ-સેલ’ની રચના, શું કામ કરશે આ સેલ?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8910003-thumbnail-3x2-exam-cell-7202752.jpg?imwidth=3840)
અમદાવાદ કલેક્ટર કચેરીમાં ‘એક્ઝામ-સેલ’ની રચના, શું કામ કરશે આ સેલ?