અમદાવાદ: કોરોના સંકટ વચ્ચે પણ અમદાવાદની ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા 23મી જૂન અષાઢી બીજના શુભદીને યોજાશે. પરંતુ આ વખતે માત્ર ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ત્રણ રથમાં નિકળશે અને ૩ રથ સિવાય કોઈપણ ભક્તો કે કોઈ અન્ય વાહન રથયાત્રામાં જોડાઈ શકશે નહી.
ઈતિહાસમાં પ્રથમ વખત ભક્તો વિના ભગવાન જગન્નાથની રથયાત્રા અનોખી રીતે નિકળશે
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એવામાં પણ અમદાવાદની ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા 23મી જૂન અષાઢી બીજના શુભદીને યોજવામાં આવશે. પરંતુ આ વખતે માત્ર ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ત્રણ રથમાં નિકળશે, પરંતુ ભક્તો કે કોઈ અન્ય વાહન રથયાત્રામાં જોડાઈ શકશે નહી.
જગન્નાથની રથયાત્રા
અમદાવાદ: કોરોના સંકટ વચ્ચે પણ અમદાવાદની ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા 23મી જૂન અષાઢી બીજના શુભદીને યોજાશે. પરંતુ આ વખતે માત્ર ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ત્રણ રથમાં નિકળશે અને ૩ રથ સિવાય કોઈપણ ભક્તો કે કોઈ અન્ય વાહન રથયાત્રામાં જોડાઈ શકશે નહી.
Last Updated : Jun 1, 2020, 5:38 PM IST