ETV Bharat / city

સ્વર્ણિમ યુનિવર્સિટીના 1,100 વિદ્યાર્થીઓને મળી ડિગ્રી, વિવિધ કંપનીઓમાં આ રીતે મળ્યું પ્લેસમેન્ટ

author img

By

Published : Jun 1, 2022, 10:25 AM IST

Updated : Jun 1, 2022, 1:00 PM IST

ગાંધીનગર ખાતે સ્વર્ણિમ યુનિવર્સિટીમાં (Swarnim University at Gandhinagar) પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ જ પદવીદાન સમારોહની સાથે SAP સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક (Ceremony First Graduation Swarnim University) વિદ્યાર્થીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સ્વર્ણિમ યુનિવર્સિટીના 655 વિદ્યાર્થીઓને મળી ડિગ્રી, વિવિધ કંપનીઓમાં આ રીતે મળ્યું પ્લેસમેન્ટ

ગાંધીનગર : ગાંધીનગર ખાતે સ્વર્ણિમ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહનું સાથે SAP સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદઘાટનનું (Center of Excellence Inauguration) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની પ્રથમ સ્ટાર્ટઅપ અને પ્રોત્સાહન આપનારી યુનિવર્સિટીના બિઝનેસના 15 વિદ્યાર્થી, ડિઝાઇન વિભાગમાંથી 27, વિજ્ઞાન શાખાના 67, ટેકનોલોજીના કોર્સના 164, DMLT ના 163, PGDMLT અભ્યાસક્રમના 655 વિદ્યાર્થીઓની સાથે યુનિવર્સિટી ટોપરને ગોલ્ડ મેડલ (Swarnim University at Gandhinagar) આપવામાં આવ્યો હતો. જેમાં 4 ઇન્સ્ટિટ્યૂટના ટોપર્સ અને 2 સ્ટાર્ટઅપ ફાઉન્ડેરસને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભ તમામ ખેલાડીઓ માટે દિવાળીનો તહેવાર છે: હર્ષ સંઘવી

ઈ- બાઈકનું લોકાર્પણ - વાઇસ પ્રિન્સિપાલ ડો. ગુંજન યાદવે જણાવ્યું કે, ઈ બાઈસિકલના (E bicycle) વિકસિત પ્રોટોટાઇપ 2 થી 2:30 કલાકના અંદાજિત ચાર્જિંગ સમય સાથે સંપૂર્ણ ચાર્જમાં 30 કિમી સુધીનો પ્રવાસ કરી શકે છે. ઈ બાઈસિકલની મહત્તમ ગતિ ક્ષમતા 35 કિમી/કલાક છે. તે હાઇબ્રિડ મોડમાં (First Graduation Swarnim University) પેડલ વગર કામ કરે છે. SAP સેન્ટર ઓફ એક્સેલન્સ, સ્વર્ણિમ યુનિવર્સિટી, અમૂલ અને L and T ની સંયુક્ત પહેલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા

વિશ્વભરની ટોચની કંપનીમાં પ્લેસમેન્ટ આપવામાં આવ્યું - મળતી માહિતી મુજબ સ્વર્ણિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને (Swarnim University Students) Google, Tata, Infosys, Dell, HP, L and T, HDFC લાઈફ વગેરે જેવી ટોચની સંસ્થાઓમાં કેમ્પસ પ્લેસમેન્ટ આપવામાં આવ્યું છે. મેન્ટરશિપ, ફંડિંગ, કો-વર્કિંગ સ્પેસ, પેટન્ટ સપોર્ટ, લીગલ સપોર્ટ, રિસર્ચ અને લેબ ફેસિલિટી, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સપોર્ટ આપીને સ્ટાર્ટઅપને ગુણાત્મક રીતે પ્રોત્સાહન પણ આપવામાં આવે છે.

Last Updated : Jun 1, 2022, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.