ETV Bharat / city

'દગડું શેઠ' અને 'લાલબાગ ચા રાજા'ના ઇકો ફ્રેન્ડલી ગણપતિની વધી ડિમાન્ડ - Demand

અમદાવાદ: ગણેશોત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવની ઉજવણી આનંદભેર થાય છે ત્યારે શહેરમાં ઠેર-ઠેર જગ્યાએ દુંદાળા અને વિઘ્નહર્તા દેવની સ્થાપના કરવા માટે ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. હવે જ્યારે લોકો ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાના બાજુ વળ્યાં છે ત્યારે આ વર્ષે પણ તેની ડિમાન્ડ વધારે જોવા મળી છે.

Ganpati
author img

By

Published : Aug 26, 2019, 1:58 AM IST

Updated : Aug 26, 2019, 2:17 AM IST

એક સમય હતો જ્યારે ગુજરાતમાં આઠથી દશ દિવસના ગણેશ ઉત્સવ બાદ પ્રતિમાઓની દુર્દશા જોઈ શ્રદ્ધાળુઓનું હૈયું ચિત્કારી ઊઠતું. રાજ્યભરમાં નદીઓ, તળાવોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી) અને કેમિકલવાળા રંગોના મિશ્રણથી બનેલી પ્રતિમાઓ પધરાવવામાં આવતી. આ કારણે અઢળક ગંદકી અને પ્રદુષણ પાણીમાં થતું। ક્યારેક તો તેમાં વપરાતા ઝેરી કેમિકલ્સને કારણે માછલીઓ સહિતના જળચર જીવોનાં મોટા પ્રમાણમાં મૃત્યુ થવાના અહેવાલો આવતા.

'દગડું શેઠ' અને 'લાલબાગ ચા રાજા'ના ઇકો ફ્રેન્ડલી ગણપતિની વધી ડિમાન્ડ

હવે જ્યારે રાજ્ય સરકારે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવને આવકાર્યો છે અને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવમાં વિશેષ રસ દાખવી સરકાર પણ આવી પ્રતિમાઓને પ્રોત્સાહન આપી રહી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં ગણેશ ઉત્સવને એક નવી જ રીતે ઊજવવાનું ચલણ વધી રહ્યું છે અને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવનું અભિયાન રૂપ લઈ રહ્યું છે. જો કે શરૂ-શરૂમાં લોકોને આ પ્રતિમાઓમાં ખૂબ જ ઓછો રસ પડતો હતો.

પરંતુ ધીરે ધીરે લોકોને અવેરનેસ આવતી ગઈ અને પી.ઓ.પી.માંથી બનેલ ગણેશ પ્રતિમાઓના નુકસાન અને માટીમાંથી બનેલ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાના ફાયદા સમજવા લાગ્યા છે. પરિણામ એ આવ્યું કે પાછલા એક દાયકામાં ગણેશભક્તોમાં ખાસ્સું એવું પરિવર્તન આવ્યું છે. હવે તો ઘરે ઘરે લોકો માટીમાંથી બનેલી ગણેશ પ્રતિમાના સ્થાપનનો આગ્રહ રાખવા લાગ્યા છે.

Intro:બાઈટ: બીજલ પંચાલ(આર્ટિસ્ટ)

ગણેશોત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવની ઉજવણી આનંદભેર થાય છે ત્યારે શહેરમાં ઠેર-ઠેર જગ્યાએ દુંદાળા અને વિઘ્નહર્તા દેવની સ્થાપના કરવા માટે ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે હોવી જ્યારે લોકો ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થા0ના બાજુ વળ્યાં છે ત્યારે આ વર્ષે પણ તેની ડિમાન્ડ વધારે જોવા મળી છે.

Body:એક સમય હતો જ્યારે ગુજરાતમાં આઠથી દશ દિવસના ગણેશ ઉત્સવ બાદ પ્રતિમાઓની દુર્દશા જોઈ શ્રદ્ધાળુઓનું હૈયું ચિત્કારી ઊઠતું. રાજ્યભરમાં નદીઓ, તળાવોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી) અને કેમિકલવાળા રંગોના મિશ્રણથી બનેલી પ્રતિમાઓ પધરાવવામાં આવતી. આ કારણે અઢળક ગંદકી અને પ્રદુષણ પાણીમાં થતું। ક્યારેક તો તેમાં વપરાતા ઝેરી કેમિકલ્સને કારણે માછલીઓ સહિતના જળચર જીવોનાં મોટા પ્રમાણમાં મૃત્યુ થવાના અહેવાલો આવતા.

હોવી જ્યારે રાજ્ય સરકારે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવને આવકાર્યો છે અને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવમાં વિશેષ રસ દાખવી સરકાર પણ આવી પ્રતિમાઓને પ્રોત્સાહન આપી રહી છે.

જો કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં ગણેશ ઉત્સવને એક નવી જ રીતે ઊજવવાનું ચલણ વધી રહ્યું છે અને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવનું અભિયાન રૂપ લઈ રહ્યું છે.જો કે શરૂ-શરૂમાં લોકોને આ પ્રતિમાઓમાં ખૂબ જ ઓછો રસ પડતો, પરંતુ ધીરે ધીરે લોકોને અવેરનેસ આવતી ગઈ અને પી.ઓ.પી.માંથી બનેલ ગણેશ પ્રતિમાઓના નુકસાન અને માટીમાંથી બનેલ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાના ફાયદા સમજવા લાગ્યા છે. પરિણામ એ આવ્યું કે પાછલા એક દાયકામાં ગણેશભક્તોમાં ખાસ્સું એવું પરિવર્તન આવ્યું છે. હવે તો ઘરે ઘરે લોકો માટીમાંથી બનેલી ગણેશ પ્રતિમાના સ્થાપનનો આગ્રહ રાખવા લાગ્યા છે.Conclusion:
Last Updated : Aug 26, 2019, 2:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.