ETV Bharat / city

ગુજરાતમાં વોમીટિંગ, ડાયેરિયા જેવી બીમારીઓ વધતા ચીફ ઓપરેટિંગ ઓપેરશનએ શું કહ્યું? - હીટ સ્ટ્રોકની સમસ્યાઓ

ગુજરાતમાં દિવસેને દિવસે ગરમી વધતી(Heat Wave in Gujarat) જાય છે. એવામાં 108 દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. હીટ સ્ટ્રોકને(Heat Stroke Problems) કારણે લોકોને થતી હાલાકીનો વિચાર કરીને 108ના CCOએ(Chief operating operation) 800 એમ્બ્યુલન્સીસ કાર્યરત કરવામાં આવી છે.

સૂર્યતાંડવથી ત્રાહિમામ પોકારી ઉઠેલા આ હીટ સ્ટ્રોકમાં 108 દ્વારા જૂઓ થઈ આ નવી પહેલ

author img

By

Published : May 18, 2022, 10:55 PM IST

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તેવામાં પડી રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીને લઈને 108 દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં 108ના ચીફ ઓપરેટિંગ ઓપેરશનએ 800 એમ્બ્યુલન્સીસ કાર્યરત કરવામાં આવી છે. વોમીટિંગ, ડાયેરિયા જેવા કેસોમાં કેટલો વધારો થયો છે તેમજ હીટ સ્ટ્રોકને કારણે લોકોને ભોગવવી પડતી હાલાકીને લઈને તેના ઘરેલું ઉપચાર અને ગરમીથી બચવાના ઉપાયો જાણો આ ખાસ અહેવાલમાં.

માર્ચ મહિનાથી ગરમીમાં વધારો.થયો છે. જેને પગલે 108ની 800 જેટલી એપિલિયાનસીસ કાર્યરત કરવામાં આવી છે.

હીટ સ્ટ્રોકમાં વધારો થતાં વોમીટિંગ, ડાયેરિયા જેવા કેસો વધ્યાં - 108 ચીફ ઓપરેટિંગ ઓપેરશનએ માહિતી આપતા કહ્યું કે માર્ચ મહિનાથી ગરમીમાં વધારો થયો છે. જેને પગલે 108ની 800 જેટલી એમ્બ્યુલન્સીસ(Ambulances Services added) કાર્યરત કરવામાં આવી છે. વોમીટિંગ, ડાયેરિયા જેવા કેસો વધારો(Vomiting cases increases) જોવા મળ્યો. એપ્રિલ 2022માં 10 ટકા કેસોમાં વધારો થયો છે, જ્યારે મેં 2022માં 17 ટકા વધારો થયો છે . તેમણે વધુમાં કહ્યું કે પેહલા એક દિવસના 144 કેસો હતા. જે વધીને અમદાવાદમાં 158 કેસો આવે છે. જ્યારે 578 ગુજરાતમાં કેસો આવતા હતા ત્યારે તે હવે 700 કેસો થઈ ગયા છે. કોરોનાને કારણે 2 વર્ષ ગરમીના કારણે કેસોમાં ઘટાડો હતો. બીજી બાજુ ચીફ ઓપરેટિંગ ઓપેરશનએ(Chief operating operation) એમ પણ ઉમેર્યું હતું કેે, આ વખતે ગરમીના કારણે બીમારીના કેસો વધ્યા(Diarrhea because of Heat stroke ) છે. હીટ સ્ટ્રોકના 81 કેસો સામે આવ્યા છે. જે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે.

હીટ સ્ટ્રોક સંબંધિત બીમારીના હળવા સ્વરૂપો - હીટ સ્ટ્રોક સામાન્ય રીતે કેટલાક દિવસોમાં ધીમે ધીમે વિકસે છે. વૃદ્ધો અને મોટી બિમારીઓથી પીડિત લોકો ખાસ કરીને અસરગ્રસ્ત છે. ઉત્સર્જન ગરમીનો સ્ટ્રોક ઉચ્ચ કોર તાપમાન અને ઝડપી શરૂઆત દ્વારા સંકળાયેલું છે. તે યુવાન, તંદુરસ્ત લોકોમાં સૌથી સામાન્ય છે અને તે ગરમ ત્વચા, પરસેવો અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ફેરફાર થવાની લાક્ષણિક્તા છે. વિકલાંગતા અને મૃત્યુને ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે હીટ સ્ટ્રોક અને ગરમી સંબંધિત બીમારીના નાના સ્વરૂપો વચ્ચે તફાવત કરવો મહત્વપૂર્ણ છે.

જશવંત પ્રજાપતિ, Chief operating operation

આ પણ વાંચો: Heat Wave In Gujarat : રાજ્યમાં ભારે ઉકળાટ, અમદાવાદ અને જૂનાગઢમાં 44 ડિગ્રી મહતમ તાપમાન

વોમીટિંગ, ડાયેરિયાના લક્ષણો - જ્યારે ડાયેરિયા થાય છે ત્યારે વ્યક્તિ ઉલટી અને છૂટક હલનચલનથી પરેશાન થાય છે. અમે સામાન્ય રીતે માનીએ છીએ કે બીમારી ફક્ત દૂષિત ખોરાક અથવા પાણી(Contaminated food or water) દ્વારા જ ફેલાય છે. જો કે, આ કેસ નથી. આ એટલા માટે છે કારણ કે તણાવ અને ચિંતા ડાયેરિયા કરી શકે છે. દૂધ પીવાને કારણે ઉલટી થાય છે, કોઈ પણ દવાને લીધે ડાયેરિયા થઈ શકે, અપચાને કારણે ડાયેરિયા, ભય અથવા ડરને કારણે પણ ડાયેરિયા થવાની શક્યતાઓ છે તેમજ સ્ટ્રેસને કારણે(Diarrhea due to Stress) થઈ શકે છે ડાયેરિયા. દૂધ પીવાથી(Diarrhea due to Drinking Milk) એટલે કેમકે આ લોકોને લેક્ટિક એસિડથી એલર્જી હોય છે, જેને કારણે ડાયેરિયા થઈ જાય છે. જયારે કોઈએ વ્યક્તિ ભયભીત હોય ત્યારે તેના શરીરમાં પિત્તની માત્રા વધી જાય છે. આ કુદરતી પિત્ત વધવાથી તેમને ડાયેરિયા થઇ જાય છે.

હીટ સ્ટ્રોકના લીધે થતી બીમારીઓ - એટલું જ નહી પણ હીટ સ્ટ્રોકને કારણે લોકો મૂંઝવણની સ્થિતિમાં તેઓ પોતાની માનસિક સ્થીથી દબાયેલી અનુભવે છે. જેથી સ્ટ્રેસ આવતા ડાયેરિયા બીમારીમાં પરિણામે છે. ગરમી વધવાથી જો લોકો જરૂરિયાત પ્રમાણે આહાર અને પાણી ના લીધે અથવા તેના માટે ઉપચાર ના લે તો આ ગરમી માણસની ચેતનામાં ખામી લાવી કોમામાં આવી જવાની શક્યતાઓ છે. જો ખૂબ શરીરનું આપમાં વધે અને સમયાંતરે તેની સારવાર લેવામાં વિલંબ થાય તો આ હીટ સ્ટ્રોક જીવ લેન પણ નીવડી શકે છે.

આ પણ વાંચો: દેશના આ રાજ્યો શેકાઈ રહ્યા છે હીટવેવની આગમાં...

ડાયેરિયા અથવા વોમીટિંગ થાય ત્યારે ઘરેલું ઉપચાર - લીંબુનું શરબત અથવા સોડા, પાણી અથવા 2થી 10ml તુલસીના પાનનો રસ, ખાંડ અથવા મધ સાથે પીવાથી રાહત મળે છે. જ્યારે તમને ડાયેરિયા અથવા વોમીટિંગ થાય છે, ત્યારે 2થી 10ml ડુંગળીનો રસ પીવો જોઈએ. નિયમિત અંતરે ધાણા કે દાડમનો રસ પીવાથી ઉલટી થતી બંધ થાય છે. ફુદીનાનો રસ ઉબકા અને ઉલટીમાં મદદ કરી શકે છે. મરી અને મીઠું પીસીને પીવાથી ઉલટી થતી નથી. આ ઉપરાંત, ગરમીને કારણે થતી મુશ્કેલીઓમાં બીમારીઓથી દૂર રહેવા ગરમી માટેના ખૂલ્લા કપડાં પહેરવા જોઈએએ. સતત પોતાને હાઇડ્રેડ રાખવું જોઈએ જેથી કરીને પાણીની માત્રા જળવાય રહે છે. સ્પોર્ટ્સ પીણા(Sports Drinks for Dehydration) તમને બોડીમાં પાણીની સાથે ડિહાઇડ્રેડ ઓછું કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.