ETV Bharat / city

Drowning Deaths in Mandvi Aamli Dam : આમલી ડેમમાં નાવડી પલટી, 2 મૃતદેહ મળ્યાં 5ની શોધખોળ જારી - સાંસદ પ્રભુ વસાવા

માંડવી તાલુકાના આમલીડેમ ખાતે ડેમમાં નાવડી પલટતાં 10 લોકો ડૂબ્યાં હોવાના અહેવાલ સામે આવ્યાં છે. ઘટનામાં 7માંથી 2ના મૃતદેહ (Drowning Deaths in Mandvi Aamli Dam) ફાયરવિભાગે શોધી લીધાં છે અને શોધખોળ જારી છે.

Drowning Deaths in Mandvi Aamli Dam : આમલી ડેમમાં નાવડી પલટી, 2 મૃતદેહ મળ્યાં 5ની શોધખોળ જારી

author img

By

Published : Jan 11, 2022, 3:43 PM IST

સુરતઃ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માંડવી તાલુકાના આમલી ડેમ ખાતે ડેમમાં (Boat capsizes in Aamli Dam 2022) નાવડી ડૂબી જવાની ઘટના બની હતી જેમાં બેના મોત (Drowning Deaths in Mandvi Aamli Dam) નીપજ્યાં છે.. માંડવીના દેવગીરી ગામના લોકો નાવડીમાં બેસી 10 જેટલા લોકો ઘાસચારો કાપવા જઇ રહ્યાં હતાં. તે દરમિયાન ભારે પવનના લીધે ડેમની વચ્ચે પહોંચતા નાવડી પલટી (Boat capsizes in Aamli Dam 2022) મારી જતા નાવડીમાં સવારમાં 10 જેટલા લોકો પાણીમાં ગરકાવ થયાં હતાં.

નાવડી પલટી ત્યારે નાવમાં 10 લોકો ઘાસચારો કાપવા જઇ રહ્યાં હતાં

2 મૃતદેહ મળ્યાં

10માંથી 3 લોકો તરીને કિનારે આવી ગયાં હતાં જ્યારે સાત જેટલા લોકો ડૂબી ગયાં હતાં. ઘટનાની (Drowning Deaths in Mandvi Aamli Dam) જાણ તંત્રને થતા માંડવી ફાયર વિભાગ અને માંડવી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સાત પૈકી 2ના મૃતદેહ મળી આવ્યાં હતાં. હાલ 05ની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ભચાઉમાં પાણીની કેનાલમાં પાણી પીવા ઉતરેલા 3 જણ ડૂબ્યાં, એકનો મૃતદેહ મળ્યો

ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોક પ્રસરી ગયો

સમગ્ર ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોક પ્રસરી ગયો છે. હાલ ઘટનાને (Drowning Deaths in Mandvi Aamli Dam) લઈને બારડોલી ફાયર ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ કાફલો પણ પહોંચી ગયો છે. સાંસદ પ્રભુ વસાવા (MP Prabhu Vasava) પણ ઘટનાસ્થળે પહોંચ્યાં છે.

આ પણ વાંચોઃ ભરૂચના કબીરવડ ખાતે નર્મદા નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.