ETV Bharat / city

અમદાવાદીઓ રેલવે સ્ટેશન પર નવી સુવિધાઓ માટે થઇ જાઓ તૈયાર - કાર્યકારી નિરીક્ષકો સાથે મીટીંગ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના(Ahmedabad Mandal of Western Railway) DRM તરુણ જૈને 21 મે, 2022ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશન(Ahmedabad Railway Station) પર પ્રવાસીઓની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સ્વચ્છતા, સ્ટેશન પર ચાલી રહેલા વિકાસ કામો, પ્રવાસીઓને વધુ સારી સુવિધા મળી રહે તે માટે પ્લેટફોર્મ પર યોગ્ય આયોજન પર સમીક્ષા કરવામાં આવી હતી.

અમદાવાદીઓ રેલવે સ્ટેશન પર નવી સુવિધાઓ માટે થઇ જાઓ તૈયાર

author img

By

Published : May 23, 2022, 6:00 PM IST

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના DRM તરુણ જૈને 21 મે, 2022ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધાઓનું નિરીક્ષણ(Inspection of tourist facilities) કર્યું હતું. મંડળ રેલ પ્રબંધક જૈને અમદાવાદ સ્ટેશન પર સર્ક્યુલેટિંગ એરિયા(Circulating area at Ahmedabad station), કોન્કોર્સ હોલ, પ્લેટફોર્મ 1થી 9 પ્રવાસીઓની સુવિધાઓ જેવી કે વોટર પોઈન્ટ, જનરલ વેઈટીંગ રૂમ(General waiting room), AC વેઈટીંગ રૂમ, જન આહાર, કેટરીંગ સ્ટોલ, એસ્કેલેટર, સ્ટેશનની સ્વછતા(Ahmedabad station cleanliness), ડિસ્પ્લે બોર્ડ, ફુટ ઓવર બ્રિજ, સરસપુર સાઈડમાં ચાલી રહેલા બાંધકામ અને સ્ટેશન પર ચાલી રહેલા અન્ય વિકાસ કામોનું(Development works at Ahmedabad station) નિરીક્ષણ કર્યું હતું.

તરુણ જૈને 21 મે, 2022ના રોજ  અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું

આ પણ વાંચો: ટિખળખોરોનો ત્રાસ, એવું કૃત્ય કર્યું કે ટ્રેનમાં પ્રવાસીઓનો જીવ જોખમાયો

પ્રવાસીઓની સુવિધાઓના મુખ્ય પરિમાણોનું નિરીક્ષણ કર્યું હતું - DRM તરુણ જૈને અમદાવાદ સ્ટેશન પરકેટરિંગ સ્ટોલ, એસ્કેલેટર, સ્ટેશનની સ્વચ્છતા અને સ્ટેશન પર ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી સ્ટેશન પરિસરનું સ્વચ્છતાના દૃષ્ટિકોણથી સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઓવર બ્રિજ અને એસ્કેલેટરનું કામ વહેલી તકે પૂર્ણ કરવા પર ભાર મુકતા તેમણે પ્રવાસીઓને વધુ સારી સુવિધા મળી રહે તે માટે પ્લેટફોર્મ પર યોગ્ય આયોજન અને પ્રવાસીઓની સુવિધાની પૂરતી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે સ્ટેશન પર ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો: Western Railway Fine 2021: વેસ્ટર્ન રેલવે દ્વારા છેલ્લા 8 મહિનામાં મુસાફરો પાસેથી વસૂલવામાં આવ્યો કરોડો રૂપિયાનો દંડ

બાંધકામના કામોને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો હતો - આ દરમિયાન તેમણે પ્રવાસીઓ સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ જાણી આ સાથે કાર્યકારી નિરીક્ષકો સાથે મીટીંગ(Meeting with executive observers) કરી તેમની કામગીરી કરવામાં પડતી તકલીફો અંગે જાણકારી મેળવી હતી. તે જલ્દી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આ પ્રસંગે બોર્ડના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.