ETV Bharat / city

Corona vaccination of children in Ahmedabad: અમદાવાદની શાળાઓમાં તિલક કર્યા પછી બાળકોને અપાઈ કોરોનાની રસી - કોરોનાની રસી અંગે જાગૃતિ

અમદાવાદની શાળાઓમાં આજથી 1.22 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની રસી (Corona vaccination of children in Ahmedabad) આપવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. તો આ કામગીરીમાં શિક્ષણના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. શાળામાં તિલક કરીને વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી રહી છે.

Corona vaccination of children in Ahmedabad: અમદાવાદની શાળાઓમાં તિલક કર્યા પછી બાળકોને અપાઈ કોરોનાની રસી

author img

By

Published : Jan 3, 2022, 2:05 PM IST

અમદાવાદઃ શહેરમાં આજ (સોમવાર)થી 15થી 18 વર્ષની વયના બાળકોને કોરોનાની રસી (Corona vaccination of children in Ahmedabad) આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. શહેરમાં 1.22 લાખ વિદ્યાર્થીઓને આજથી કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો આ કામગીરીમાં શિક્ષણના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રહ્યા છે. અહીં 2 દિવસમાં જ 1,000 વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવામાં આવશે.

બાળકોના રસીકરણમાં શિક્ષણના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રહ્યા

બાળકોને કોરોનાની રસી અંગે પ્રોત્સાહન અપાયું

અમદાવાદની ઈસનપુરની વેદાન્ત સ્કૂલમાં (Corona vaccination at Vedanta School, Isanpur) પણ રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વેદાંત સ્કૂલમાં સ્કૂલના બાળકો, (Corona vaccination of children in Ahmedabad) વાલીઓ, શિક્ષકો, સંચાલક, DEO, સ્થાનિક કોર્પોરેટર, આરોગ્ય વિભાગના અધિકારી સહિત હાજર રહ્યા હતા. બાળકોને શાળાના ગ્રાઉન્ડમાં બેસાડવામાં આવ્યા હતા, જ્યાં કોરોનાની રસી લેવા માટે તમામ લોકોને બાળકોને પ્રોત્સાહન (Awareness of corona vaccine) પૂરું પાડ્યું હતું.

સંમતિપત્ર જોઈને બાળકોને અપાઈ રસી

તો શાળામાં બાળકોને તિલક કર્યા પછી નાસ્તો કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકોના આધાર કાર્ડની નોંધણી કરવામાં આવી હતી. તેમ જ સંમતિ પત્ર જોવામાં આવ્યું હતું. ત્યારબાદ જ બાળકોના આધાર કાર્ડની નોંધણી કરવામાં આવી હતી. તેમ જ તેમના સંમતિપત્ર જોઈને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો કોરોનાની રસી આપ્યા બાદ બાળકોને એક રૂમમાં 15થી 20 મિનિટ સુધી બેસાડવામાં (Observation of children after corona vaccine) આવ્યા હતા અને બાળકોને યોગ્ય લાગે તો જ બહાર મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- Child vaccination Gujarat : દેશમાં 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ

પ્રથમ રસી લેનારા વિદ્યાર્થીએ શેર કર્યો અનુભવ

પ્રથમ રસી લેનારા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, આજે મેં રસીનો પ્રથમ ડોઝ (Corona vaccination of children in Ahmedabad) લીધો છે. હું કેટલાય સમયથી વેક્સિન માટે રાહ જોઈ રહ્યો હતો અને આજે મેં રસી લીધી છે. ત્યારે મને મારા પરિવારે ઘણી મદદ કરી છે. તો હવે કોરોનાની રસી લેવાથી અમને રક્ષણ મળશે.

1.22 લાખ વિદ્યાર્થીઓનું થશે રસીકરણ

તો આ તરફ અમદાવાદના DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં 15થી 18 વર્ષના 1.22 લાખ વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણે છે, જેમને કોરોનાની રસી આપવાનું શરૂ (Corona vaccination of children in Ahmedabad) કરવામાં આવ્યું છે. એક સપ્તાહમાં તમામ બાળકોને રસી આપવાનો ટાર્ગેટ છે, જે ઝડપથી પૂર્ણ થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે. લોકોને જાગૃત કરવા વાલી મંડળ સાથે બેઠક કરીને સમજણ (Awareness of corona vaccine) આપી હતી.

આ પણ વાંચો- Vaccination For Children In Gujarat: આજથી 15થી 18 વર્ષના બાળકોનું રજિસ્ટ્રેશન શરુ, 3 જાન્યુઆરીથી લઇ શકશે રસી

2 દિવસમાં તમામ બાળકોને અપાશે રસીઃ શાળા સંચાલક

તો શાળાના સંચાલક ધારિણી શુક્લાએ જણાવ્યું હતું કે, અમારી શાળાના 1,000 બાળકોને આજથી રસી (Corona vaccination of children in Ahmedabad) આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. 2 દિવસમાં જ તમામ બાળકોને રસી આપવામાં આવશે. 80 ટકા સંમતિ અગાઉ જ મળી હતી. શાળા સિવાય આસપાસના બાળકોને પણ અમે શક્ય તેટલી રસી આપીશું, જેથી તમામ લોકોને રસી મળી શકે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.