ETV Bharat / city

Corona In Ahmedabad Schools: શહેરની સ્કૂલોમાં પણ વધ્યું કોરોના સંક્રમણ, 2 સ્કૂલોમાં આવ્યા નવા 3 કેસ

અમદાવાદ શહેર (Corona In Ahmedabad)ની સાથે હવે શહેરની સ્કૂલોમાં પણ કોરોના (Corona In Ahmedabad Schools) વધી રહ્યો છે. અમદાવાદની 2 સ્કૂલોમાં કોરોનાના નવા 3 કેસ (Corona Cases In Ahmedabad Schools) સામે આવ્યા છે. અમદાવાદની સ્કૂલોમાં કોરોનાનો આંકડો 15 સુધી પહોંચી ગયો છે.

Corona In Ahmedabad Schools:  શહેરની સ્કૂલોમાં પણ વધ્યું કોરોના સંક્રમણ, 2 સ્કૂલોમાં આવ્યા નવા 3 કેસ
Corona In Ahmedabad Schools: શહેરની સ્કૂલોમાં પણ વધ્યું કોરોના સંક્રમણ, 2 સ્કૂલોમાં આવ્યા નવા 3 કેસ
author img

By

Published : Dec 30, 2021, 5:45 PM IST

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases In Gujarat) ખુબ જ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે રાજ્યની સ્કૂલોમાં પણ કોરોનાના કેસો (Corona Cases in Gujarat Schools) સામે આવી રહ્યા છે. સ્કૂલમાં ભણતા બાળકોમાં પણ કોરોના સંક્રમણ (Corona In Children In Gujarat) જોવા મળ્યું છે. સી.એન. વિદ્યાલય 1 (Corona In CN Vidyalaya Ahmedabad) અને સંત કબીર સ્કૂલમાં કોરોનાના નવા 2 કેસ (Corona Cases In Sant Kabir School Ahmedabad) નોંધાયા છે. અમદાવાદની સ્કૂલોમાં કોરોના કેસનો આંકડો 15 સુધી (Corona In Ahmedabad Schools) પહોંચ્યો છે.

2 સ્કૂલોમાં કોરોનાના નવા 3 કેસ સામે આવ્યા

સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ ચાલું છે જેથી મોટા ભાગના વાલીઓ બાળકોને સ્કૂલે મોકલે છે. એક અઠવાડિયાથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, જેમાં સ્કૂલોમાં પણ કેસ ખૂબ જ ગતિથી વધી રહ્યા છે. શહેરની 2 સ્કૂલમાં નવા 3 કેસ સામે આવ્યા છે, જે સાથે સ્કૂલોના વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસનો આંકડો 15 સુધી પહોંચ્યો છે.

આ સ્કૂલોમાં કેસ આવ્યા

કોરોનાના કેસો જે સ્કૂલમાં આવ્યા છે તેમાં નિરમા સ્કૂલ- 4 કેસ (Corona Cases In Nirma School Ahmedabad), નવકાર સ્કૂલ-1 કેસ, ઉદગમ સ્કૂલ-3 કેસ, ટર્ફ સ્કૂલ-1 કેસ, સી.એન.વિદ્યાલય- 1 કેસ, સંત કબીર સ્કૂલ-2 કેસ, ઝેબર સ્કૂલ-1 કેસ, સત્વ વિકાસ સ્કૂલ-1 કેસ, મહારાજા અગ્રેસન-1 કેસ શામેલ છે. અત્યાર સુધી સ્કૂલોએ DEO કચેરીએ જાણ કરી હોય તે કેસ જ નોંધવામાં આવ્યા છે, પરંતુ હજુ કેટલીક સ્કૂલોએ કેસ આવ્યા છતાં DEO કચેરીએ જાણ કરી ન હોવાનું શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Corona Case In Ahmedabad : અમદાવાદમાં કોરોના ગાઈડલાઈન ભંગ કરનાર 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: Corona vaccination for children: બાળકોને નવો કોરોનાનો મ્યુટેન્ટ અસર નહીં કરે તેવુ માનવું તે ભ્રમ : ડૉ.પ્રવીણ ગર્ગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.