ETV Bharat / city

ભાજપના વિકાસ દિવસ સામે કોંગ્રેસનો વિકાસ ખોજ અભિયાન દ્વારા વિરોધ

રૂપાણી સરકાર (Rupani Government) ના 5 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. શનિવારે સરકાર દ્વારા વિકાસ દિવસ (Development Day) ની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે તેના વિરોધમાં કોંગ્રેસ (Congress) દ્વારા વિકાસ ખોજ અભિયાન (Development search campaign) ચલાવવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા બેનરો, સરકાર વિરુદ્ધ સુત્રોચાર અને રસ્તો રોકી વિરોધ કરવામાં આવ્યો હતો.

Development search campaign
Development search campaign
author img

By

Published : Aug 7, 2021, 6:01 PM IST

  • સરકારની વિકાસ દિવસની ઉજવણી સામે કોંગ્રેસનું વિકાસ ખોજ અભિયાન
  • કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરાયો
  • વિકાસ દિવસને કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર

અમદાવાદ: ભાજપની રૂપાણી સરકાર (Rupani Government) ના 5 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. શનિવારે સરકાર દ્વારા વિકાસ દિવસ (Development Day) ની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિકાસ ખોજ અભિયાન (Development search campaign) ચલાવવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ (Congress) દ્વારા બેનરો, સરકાર વિરુદ્ધ સુત્રોચાર અને રસ્તો રોકી વિરોધ કરવામાં આવ્યો હતો.

ભાજપના વિકાસ દિવસ સામે કોંગ્રેસનો વિકાસ ખોજ અભિયાન દ્વારા વિરોધ

આ પણ વાંચો: સરકારના "કિસાન સન્માન દિવસ" Vs કોંગ્રેસનું "ખેડૂત અને ખેતી બચાવો અભિયાન"

9 દિવસ સરકારની ઉજવણી સામે કોંગ્રેસ દ્વારા જુદા જુદા મુદ્દા પર વિરોધ

કોંગ્રેસ (Congress) દ્વારા બેનરો, પોસ્ટરો તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કલેક્ટર કચેરી (Collector's Office) ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં વિકાસ ગાંડો થયો, વિકાસના નામે કૌભાંડી સરકાર જેવા સ્લોગન સાથે વિરોધ કરાયો છે. કોંગ્રેસ (Congress) ના પૂર્વ સાંસદ (Former MP) રાજુભાઇ પરમારે જણાવ્યું હતું કે, સરકારને શરમ આવી જોઈએ. જે વિદ્યાર્થીના માતા પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેનો અભ્યાસ કરીને તેમને મદદ કરવી જોઈએ તેના બદલે પ્રજાના પૈસે સરકાર ઉજવણી કરીને તાયફા કરી રહી છે. ભાજપની સરકારમાં તેમના મળતીયાઓનો જ વિકાસ થયો છે. બિચારા ગરીબ લોકો સામે સરકાર જોતી પણ નથી. ભાજપ સરકારમાં બિઝનેસમેન, બિલ્ડરો, ભાજપના નેતાઓનો જ વિકાસ થયો છે. કોંગ્રેસ દ્વારા વિકાસ દિવસને લઈને સરકાર પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પ્રદેશ સંગઠન પ્રધાન રત્નાકર માટે ગુજરાત 2022ની ચૂંટણીમાં જીત અપાવવી ખૂબ મોટું મિશન

પૂર્વ સાંસદ રાજુ પરમાર, શહેર પ્રમુખ ચેતન રાવલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી (Collector's Office) ખાતે રસ્તો પણ રોકવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ બંદોબસ્ત હોવાથી કાર્યકાર્યઓની ટીંગાતોડી કરવામાં આવી હતી. કોંગ્રેસ (Congress) દ્વારા આગામી સમયમાં સરકાર વિરુદ્ધ અનેક કાર્યક્રમો કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.