ETV Bharat / city

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

માધવસિંહ સોલંકી
માધવસિંહ સોલંકી
author img

By

Published : Jan 10, 2021, 11:02 AM IST

Updated : Jan 10, 2021, 6:42 PM IST

18:02 January 10

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

17:53 January 10

ભરતસિંહ સોલંકીએ માધવસિંહ સોલંકીને આપ્યા અંતિમસંસ્કાર

17:44 January 10

વિધિ અને મંત્રોચ્ચાર સાથે અંતિમવિધિ શરૂ કરવામાં આવી

17:36 January 10

શાસ્ત્રોક્ત વિધિ સાથે આપવામાં આવશે અંતિમસંસ્કાર

17:22 January 10

ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

ગુજરાત પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

16:50 January 10

માધવસિંહ સોલંકીનો પાર્થીવ દેહ કોંગ્રેસ ભવન ખાતે અંતિમદર્શન માટે મૂકાયો

14:46 January 10

ભરતસિંહ સોલંકી અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસ ભવન જવા રવાના

13:09 January 10

પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહના નિવાસ સ્થાનેથી નીકળશે અંતિમ યાત્રા

13:06 January 10

વિક્રમ ઠાકોર અને કરણી સેનાના રાજ શેખર પણ માધવસિંહના અંતિમ દર્શને પહોંચ્યા

પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મેહતાએ મધવસિંહના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા

11:50 January 10

માધવસિંહની અંતિમ યાત્રાનો રૂટ

માધવસિંહની અંતિમ યાત્રાનો રૂટ
માધવસિંહની અંતિમ યાત્રાનો રૂટ

માધવસિંહના અંતિમ દર્શન માટે 300 જેટલા વ્યક્તિઓ પહોંચ્યા,મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી

11:41 January 10

11:28 January 10

માધવસિંહની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી ઇન્દ્રોડા સર્કલ

માધવસિંહની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી ઇન્દ્રોડા સર્કલ,  કોબ સર્કલ, વિસત સર્કલ થઈને આશ્રમ રોડ પરથી કોંગ્રેસ ભવન પહોંચશે

10:57 January 10

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા મધવસિંહના ઘરે પહોંચ્યા

બપોરે માધવસિંહના પુત્ર ભરતસિંહના વિદેશથી પરત આવશે

વી.એસ. મુક્તિધામમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર

બપોરે માધવસિંહના પુત્ર ભરતસિંહના વિદેશથી પરત આવ્યા બાદ 2 વાગ્યે આ મોક્ષરથમાં માધવસિંહના મૃતદેહને અમદાવાદ કોંગ્રેસ ભવન લઈ જવાશે. જ્યાં વી.એસ. હોસ્પિટલની પાછળના સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે

10:56 January 10

પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહની અંતિમ યાત્રાની તૈયારીઓ શરુ

  • સ્વ. માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહને બપોરે 3 વાગે લાવવામાં આવશે કોંગ્રેસ કાર્યાલય
  • 3 વાગ્યા થી 5 વાગ્યા સુધી કોંગ્રેસ દર્શનાર્થે મુકવામાં આવશે પાર્થિવદેહને
  • 5 વાગ્યા બાદ વી.એસ. મુક્તિધામ અંતિમસંસ્કાર લઈ જવવામાં આવશે
  • વી.એસ. મુક્તિધામમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર
  • બપોરે 1.30 વાગ્યા આસપાસ સ્વ.માધવસિંહ સોલંકીનો પુત્ર ભરતસિંહ સોલંકી અમેરિકાથી પરત આવશે
  • કોંગ્રેસના ગાંધી પરિવાર માંથી રાહુલ ગાંધીની જગ્યાએ હવે પ્રિયંકા ગાંધી આવી શકે છે અમદાવાદ
  • પ્રિયંકા ગાંધી બપોરે 3 વાગ્યા આસપાસ આવી શકે છે અમદાવાદ
  • ગાંધી પરિવાર માંથી પ્રિયંકા ગાંધી આવે તેવી શકયતા પ્રબળ
  • પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહની અંતિમ યાત્રાની તૈયારીઓ શરુ

10:39 January 10

આજે પાર્થિવદેહને કોંગ્રેસ કાર્યાલય લાવવામાં આવશે

ગાંધીનગરઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ અને વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન રહી ચૂક્યા હતા. ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાના ખામ થિયરી માટે જાણીતા હતા.

માધવસિંહ સોલંકીના અવસાન પર અને નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. વર્તમાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ તેમના નિધન દુઃખ વ્યક્ત કર્યુ છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકીના પુત્ર અને ગુજરાતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અમેરિકામાં હોવાના કારણે માધવસિંહ સોલંકીની અંતિમ વિધિ આજે (રવિવાર)ના રોજ કરવામાં આવશે.

Last Updated : Jan 10, 2021, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.