ETV Bharat / city

ઓછું મતદાન થતા પક્ષ અને ઉમેદવારોમાં ચિંતાનો માહોલ

આજે રાજ્યમાં 6 કોર્પોરેશન માટે ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂંકી છે. જેમાં કુલ 41.75 ટકા મતદાન થયું છે. 37.73 ટકા સાથે અમદાવાદમાં સૌથી ઓછું મતદાન થયું છે. જ્યારે જામનગરમાં 49.64 ટકા સાથે સૌથી વધું મતદાન થયું છે. જે કારણે ઉમેદવારો અને પક્ષમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Election of Jamnagar Corporation
Election of Jamnagar Corporation
author img

By

Published : Feb 21, 2021, 9:18 PM IST

  • રાજ્યમાં 6 કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ
  • સૌથી વધુ મતદાન જામનગર કોર્પોરેશનમાં 49.64 ટકા
  • પક્ષ અને ઉમેદવારોમાં ચિંતાનો માહોલ

અમદાવાદ : લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં વહેલી સવારથી ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો, પરંતુ બપોર બાદ જે રીતે મતદાન ઓછું જોવા મળ્યું છે. જે કારણે ઉમેદવારો અને પક્ષમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

ઓછું મતદાન થતા પક્ષ અને ઉમેદવારોમાં ચિંતાનો માહોલ

રાજ્ય ચૂંટણીપંચની વેબ સાઈટ પ્રમાણે સાંજના 6 કલાકે સુધીનું સારેરાશ મતદાન 41.75 ટકા

  • જામનગર - 49.64
  • ભાવનગર - 43.66
  • રાજકોટ - 45.74
  • વડોદરા - 42.82
  • સુરત - 42.72
  • અમદાવાદ - 37.73

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.