ETV Bharat / city

Corona Case In Ahmedabad : અમદાવાદમાં કોરોના ગાઈડલાઈન ભંગ કરનાર 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ

દેશમાં અને ગુજરાત રાજ્યમાં એક ચોંકાવનારા કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં વિદેશથી આવેલ માતા પુત્રી કોરોના પોઝિટિવ (Mother-daughter corona from abroad positive in Ahmedabad) આવ્યા બાદ તંત્રને જાણ કર્યા વગર એરપોર્ટથી જ વિદેશ જતા રહ્યા હતા. અમદાવાદના નિકોલની એક 32 વર્ષીય મહિલા તેની ચાર વર્ષની પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તે જ રાત્રે વિદેશ પરત જતા રહ્યા હતા.

Corona Case In Ahmedabad : અમદાવાદમાં કોરોના ગાઈડલાઈન ભંગ કરનાર 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ
Corona Case In Ahmedabad : અમદાવાદમાં કોરોના ગાઈડલાઈન ભંગ કરનાર 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ
author img

By

Published : Dec 30, 2021, 12:38 PM IST

અમદાવાદ: અમદાવાદમાં નિકોલમાં આવેલ વિશ્વ રેસિડેન્સીમાં રહેતા હિરલબેન ડુંગરાણી અને તેમની ચાર વર્ષીય બાળકી વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 23 ડિસેમ્બરે કોરોના રિપોર્ટ પોઝિટિવ(Corona's report is positive) આવ્યો હતો અને તે જ રાત્રે બંને ન્યુઝીલેન્ડ ગયા હતા. અમદાવાદમાં કોરોના ગાઈડલાઈન ભંગની ફરિયાદ (violating corona guideline in ahmedabad) દાખલ કરવામાં આવી છે.

શું છે સમગ્ર ઘટના

23 ડિસેમ્બરે સવારે ચાર વર્ષીય બાળકીને કોરોના પોઝિટીવ (Corona positive to four-year-old girl) આવ્યા પછી AMCએ તેમની માતા હિરલને પુત્રીને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રાખવા કહ્યું હતું. જ્યારે 24 ડિસેમ્બરની સવારે તેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારે દર્દી મળ્યા ન હતો. આ દરમ્યાન દર્દીના દાદાએ અમને જાણ કરી હતી કે હિરલ અને તેમની પુત્રી બંને તેના પતિને મળવા 23 ડિસેમ્બરની રાત્રે ન્યુઝીલેન્ડ ગયા હતા.

પોલીસે તપાસ હાથધરી

નિકોલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વીડી ઝાલાએ જણાવ્યું હતું કે, અમે ફરિયાદની નોંધ લીધી અને માતા વિરુદ્ધ IPCની કલમ 270 હેઠળ કોઈ રોગનો સંક્રમણ ફેલાવવાની સંભાવના ધરાવતા જીવલેણ કૃત્ય માટે અને 188 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. તેમજ કોરોના ગાઈડલાઈનમાં આપવામાં આવેલ આદેશ અને આદેશના અનાદર કરવા માટે એપેડેમિક એક્ટની કલમ 3 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. તેમજ AMC અધિકારીઓએ અમને જાણ કરી છે કે તેઓ આ મુદ્દે ન્યુઝીલેન્ડના અધિકારીઓના વાત કરશે.

દેશમાં પહેલી વખત ચાર વર્ષના બાળક સામે નોંધાઈ ફરિયાદ

દેશમાં અને રાજ્યમાં ગુનાહીત કાવતરું અને ગેરરીતિ તથા જાહેરનામું ભંગ કરનાર વિરુદ્ધ અનેક ફરિયાદ નોંધાઈ છે. પરંતુ અમદાવાદ શહેરમાં એક એવી ફરિયાદ નોંધાઈ જેમાં ચાર વર્ષની બાળકીનું નામ જાહેરનામું ભંગ કરવા (Complaint registered against a four year old child) માટે થઈ લખવામાં આવ્યું છે.. દેશમાં આ પ્રથમ ઘટના છે કે ચાર વર્ષની બાળકીએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો જેથી તેની સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

ચાર લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

હોમઆઈસોલેશન અને કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરનારા લોકો પૈકી અમેરિકાથી અમદાવાદ આવી મણિનગર વોર્ડમાં રોકાયેલા યુવક જેનો ૨૩ ડીસેમ્બરે RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમઆઈસોલેશનની ગાઈડલાઈનનો ભંગ કરતા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. ન્યુઝીલેન્ડથી ચાર વર્ષની પુત્રી સાથે શહેરના નિકોલમાં આવેલી મહિલા ઘરે ના મળતા તેમજ જર્મનીથી આવેલા સાઉથ બોપલના રહેવાસી કોરોના પોઝિટિવ હોવા છતાં અન્ય સ્થળે ચાલ્યા જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં કુલ ચાર લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વકર્યો કોરોના : કોવિડ ગાઈડલાઈન માટે AMCને હજુ પણ રાજ્ય સરકારના આદેશની પ્રતીક્ષા

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ સેન્ટર ફરી ધમધમ્યા, ટેસ્ટિંગ અને પોઝિટીવ કેસ નહિંવત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.