ETV Bharat / city

Complaint against Narayan Sai : નારાયણ સાંઇ સામે માતાની માંદગીનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરવા મામલે નોંધાયો ગુનો

આસારામના પુત્ર નારાયણ સાઈ (Asaram Son Narayan Sai)સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં (Ahmedabad Sola Police Station)ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત સેશન કોર્ટમાં ચાલી રહેલ કેસમાં જામીન મેળવવા માતાની માંદગીનુ ખોટું સર્ટિફીકેટ રજૂ કર્યાની જાણ હાઇકોર્ટને થતાં આ ફરિયાદ (Complaint against Narayan Sai)નોંધવામાં આવી છે.

Complaint against Narayan Sai : નારાયણ સાંઇ સામે માતાની માંદગીનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરવા મામલે નોંધાયો ગુનો
Complaint against Narayan Sai : નારાયણ સાંઇ સામે માતાની માંદગીનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરવા મામલે નોંધાયો ગુનો
author img

By

Published : Apr 7, 2022, 9:59 PM IST

અમદાવાદઃ રાજ્યમાં બહુ ચર્ચિત આસારામના પુત્ર (Asaram Son Narayan Sai)નારાયણ સાઈ સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં (Ahmedabad Sola Police Station)ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત સેશન કોર્ટમાં ચાલી રહેલ કેસમાં જામીન મેળવવા માતાની માંંદગીનું ખોટું સર્ટિફીકેટ રજૂ કર્યું હતું.ખોટા સર્ટીફીકેટ અંગે હાઇકોર્ટનો જાણ થતાં સોલામાં ફરિયાદ (Complaint against Narayan Sai)નોંધવામાં આવી છે.

હાઈકોર્ટના ડેપ્યુટી રજિસ્ટ્રારે સોલા હાઇકોર્ટમાં નારાયણ સાંઈ સામે ફરિયાદ નોંધાવી છે

હાઈકોર્ટના ડેપ્યુટી રજીસ્ટરે ફરિયાદ નોંધાવી - ગુજરાત હાઈકોર્ટના ડેપ્યુટી રજિસ્ટ્રારે (Gujarat High Court Deputy Registrar)સોલા હાઇકોર્ટમાં નારાયણ સાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ સુરત સેશન્સ કોર્ટમાં ચાલી રહેલ કેસમાં નારાયણ સાઈ જેલમાં છે.જેલમાંથી જામીન મેળવવા માતાની નારાયણ સાઈએ માતાની માંદગીનું સર્ટિફીકેટ પણ રજૂ કર્યું હતું.રજૂ કરેલ સર્ટિફીકેટ ચકાસવા હાઇકોર્ટે ભરૂચ એસપીને હુકમ કર્યો હતો.

આ પણ વાંચોઃ Narayan sai case: જેલમાં મોબાઇલનો ઉપયોગ કર્યાની ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી

તપાસમાં થઇ જાણ - ભરૂચ એસપીએ સર્ટીફીકેટ ચેક કરતા તેમાં કેટલાક સુધારા વધારા કર્યા હતાં જેથી સર્ટીફીકેટ અસલ ન હોવાનું જાણવા મળ્યું હતું. જે મામલે ભરૂચ એસપીએ હાઇકોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. હાઇકોર્ટ દ્વારા આ મામલે ડેપ્યુટી રજિસ્ટ્રારે ને ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. જેથી હાઈકોર્ટના ડેપ્યુટી રજિસ્ટ્રારે સોલા હાઇકોર્ટમાં નારાયણ સાંઈ સામે ફરિયાદ નોંધાવી છે. સોલા હાઈકોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ નારાયણ સાંઈ સહિત પાંચ વિરુદ્ધ જેલમાં મોબાઈલ રાખવાની શંકાના આધારે ફરિયાદ નોંધાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.